નારીસંપદાઃ નાટક/કિટીપાર્ટી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
<poem><center>ગુજરાત દીપોત્સવી અંક (કિટીપાર્ટી)</center></poem>
<poem><center>ગુજરાત દીપોત્સવી અંક (કિટીપાર્ટી)</center></poem>


 
<poem>
 
'''પાત્રો :'''  
'''પાત્રો :'''  
મીના, રૂપા, શોભના, અંજલિ, શિલ્પા, પૂજા  (દરેકની ઉંમર ૪૫-૫૦ની વચ્ચે)
:મીના, રૂપા, શોભના, અંજલિ, શિલ્પા, પૂજા  (દરેકની ઉંમર ૪૫-૫૦ની વચ્ચે)
ખેવના - ઉંમર ૧૮-૨૦ વર્ષ
:ખેવના - ઉંમર ૧૮-૨૦ વર્ષ


'''સ્થળ:''' ઘરનું મોટું દીવાનખાનું
'''સ્થળ:''' ઘરનું મોટું દીવાનખાનું
'''સમય :''' સાંજનો
'''સમય :''' સાંજનો</poem>


{{center|(પડદો ખૂલે છે ત્યારે બધી સ્ત્રીઓ સોફા ઉપર બેસીને મેંગો શેક પી રહી છે.)}}
{{center|(પડદો ખૂલે છે ત્યારે બધી સ્ત્રીઓ સોફા ઉપર બેસીને મેંગો શેક પી રહી છે.)}}
Line 20: Line 19:
|
|
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|મીના : થોડો બીજો મેંગો શેક લેજે રૂપા, પિવાઈ જશે.
|મીના
| &nbsp;:&nbsp;
| થોડો બીજો મેંગો શેક લેજે રૂપા, પિવાઈ જશે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રૂપા : ના હો મીના. આટલું જ પરાણે પી રહી છું. આજે તો તેં કેટલું બધું ખવડાવી દીધું છે—બટેટાવડાં, બર્ગર, ખાંડવી, રસગુલ્લા અને બીજુંય કેટલું બધું હતું!
|રૂપા
| &nbsp;:&nbsp;
| ના હો મીના. આટલું જ પરાણે પી રહી છું. આજે તો તેં કેટલું બધું ખવડાવી દીધું છે—બટેટાવડાં, બર્ગર, ખાંડવી, રસગુલ્લા અને બીજુંય કેટલું બધું હતું!
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|મીના : ક્યાં બહુ હતું ? પાંચ-છ વસ્તુઓ જ તો હતી.
|મીના
| &nbsp;:&nbsp;
| ક્યાં બહુ હતું ? પાંચ-છ વસ્તુઓ જ તો હતી.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : અને સ્ટાર્ટરમાં જ્યુસ અને પનીરપકોડા હતાં એનું શું? આટલી બધી મહેનત કેમ કરી? થાકી ગઈ હોઈશ.
|અંજલિ
| &nbsp;:&nbsp;
| અને સ્ટાર્ટરમાં જ્યુસ અને પનીરપકોડા હતાં એનું શું? આટલી બધી મહેનત કેમ કરી? થાકી ગઈ હોઈશ.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|મીના : ના રે. એમાં શું? તમે લોકો પણ તમારે ઘેર કિટી પાર્ટી માટે ભેગાં થઈએ ત્યારે બનાવો જ છોને ? અને અંજલિ તને તો ખબર છે. મારે ક્યાં કશું કરવાનું જ હોય છે ? રમીલા જ બધું કરે છે.
|મીના
| &nbsp;:&nbsp;
| ના રે. એમાં શું? તમે લોકો પણ તમારે ઘેર કિટી પાર્ટી માટે ભેગાં થઈએ ત્યારે બનાવો જ છોને ? અને અંજલિ તને તો ખબર છે. મારે ક્યાં કશું કરવાનું જ હોય છે ? રમીલા જ બધું કરે છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શિલ્પા : તને બાઈ સારી મળી ગઈ છે. નસીબદાર છે તું. મારે તો એક જાય છે ને બીજી આવે છે.
|શિલ્પા
| &nbsp;:&nbsp;
| તને બાઈ સારી મળી ગઈ છે. નસીબદાર છે તું. મારે તો એક જાય છે ને બીજી આવે છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|પૂજા : જો શિલ્પા, (થોડું કટાક્ષમાં) આપણને બાઈને રાખતાં પણ આવડવું જોઈએ. હાથ મોકળો રાખવો પડે. હવે તો ભૈસાબ એક દિવસ કામવાળી કે રસોઈવાળી ના આવે તો હાંજા ગગડી જાય છે. થાકી જવાય છે.  
|પૂજા
| &nbsp;:&nbsp;
| જો શિલ્પા, (થોડું કટાક્ષમાં) આપણને બાઈને રાખતાં પણ આવડવું જોઈએ. હાથ મોકળો રાખવો પડે. હવે તો ભૈસાબ એક દિવસ કામવાળી કે રસોઈવાળી ના આવે તો હાંજા ગગડી જાય છે. થાકી જવાય છે.  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રુપા : સાચી વાત હો પૂજા. મેં તો રોહિતને કહી દીધું છે કે હવે મારાથી રસોડામાં નહીં જવાય. ઊભા રહીને પગ થાંભલા જેવા થઈ જાય છે. એટલે મેં તો આખા દિવસ માટે જ બાઈ રાખી લીધી છે. સવારે સાત વાગે આવીને ચા મૂકે અને સાંજે સાત વાગે રસોઈ બનાવીને જાય.
|રુપા
| &nbsp;:&nbsp;
| સાચી વાત હો પૂજા. મેં તો રોહિતને કહી દીધું છે કે હવે મારાથી રસોડામાં નહીં જવાય. ઊભા રહીને પગ થાંભલા જેવા થઈ જાય છે. એટલે મેં તો આખા દિવસ માટે જ બાઈ રાખી લીધી છે. સવારે સાત વાગે આવીને ચા મૂકે અને સાંજે સાત વાગે રસોઈ બનાવીને જાય.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શોભના : એ સારું. બાકી ઘરમાં કામ કંઈ ઓછું હોય છે! મારે તો રીમોટ પણ હાથમાં જ જોઈએ. ટી.વી.ની ચેનલ બદલવી હોય તોય એકદમ ઊભા થવામાં કમરમાં મચક આવી જાય છે.
|શોભના
| &nbsp;:&nbsp;
| એ સારું. બાકી ઘરમાં કામ કંઈ ઓછું હોય છે! મારે તો રીમોટ પણ હાથમાં જ જોઈએ. ટી.વી.ની ચેનલ બદલવી હોય તોય એકદમ ઊભા થવામાં કમરમાં મચક આવી જાય છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : તે શોભના, શું આપણે બધા હવે કંઈ નાના છીએ? તું તો પાછી અમારા બધાથી બે-ત્રણ વર્ષ મોટી છે. અડધી સદીએ પહોંચવા આવીને? (બાજુમાં બેઠેલી) પૂજાને કોણી મારીને હસે છે.  
|અંજલિ
| &nbsp;:&nbsp;
| તે શોભના, શું આપણે બધા હવે કંઈ નાના છીએ? તું તો પાછી અમારા બધાથી બે-ત્રણ વર્ષ મોટી છે. અડધી સદીએ પહોંચવા આવીને? (બાજુમાં બેઠેલી) પૂજાને કોણી મારીને હસે છે.  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શોભના: તે બે ત્રણ વર્ષમાં કંઈ ઝાઝો ફેર ના પડી જાય. એમ તો આ રૂપા પણ મારા જેવડી જ છે. હેં ને રૂપા? તું તો કદાચ મારાથીયે બે ચાર મહિના મોટી હોઈશ.
|શોભના  
| &nbsp;:&nbsp;
| તે બે ત્રણ વર્ષમાં કંઈ ઝાઝો ફેર ના પડી જાય. એમ તો આ રૂપા પણ મારા જેવડી જ છે. હેં ને રૂપા? તું તો કદાચ મારાથીયે બે ચાર મહિના મોટી હોઈશ.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રૂપા : (થોડું ખચકાતાં) હા, પણ તને જોઈને તારી ઉંમર દેખાઈ આવે છે શોભના. હું તો મારી દીકરી સાથે બહાર નીકળું તો બધા અમને બહેનો જ માને, બોલ !
|રૂપા
| &nbsp;:&nbsp;
| (થોડું ખચકાતાં) હા, પણ તને જોઈને તારી ઉંમર દેખાઈ આવે છે શોભના. હું તો મારી દીકરી સાથે બહાર નીકળું તો બધા અમને બહેનો જ માને, બોલ !
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શોભના : પણ હું તારી જેમ મેકઅપના થપેડા ના કરુંને? મારે તો સિમ્પલ લીવિંગ અને હાઈ થીકિંગ. બરાબરને મીના? બાય ધ વે, તને કેટલાં થયાં?
|શોભના
| &nbsp;:&nbsp;
| પણ હું તારી જેમ મેકઅપના થપેડા ના કરુંને? મારે તો સિમ્પલ લીવિંગ અને હાઈ થીકિંગ. બરાબરને મીના? બાય ધ વે, તને કેટલાં થયાં?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|મીના : હવે છોડોને આ ઉંમર બુમ્મરની વાતો. જેને જેટલાં હોય એટલાં, પણ હવે આપણા બધાની આરામ કરવાની ઉંમર તો છે જ.
|મીના
| &nbsp;:&nbsp;
| હવે છોડોને આ ઉંમર બુમ્મરની વાતો. જેને જેટલાં હોય એટલાં, પણ હવે આપણા બધાની આરામ કરવાની ઉંમર તો છે જ.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શિલ્પા : ત્યારે શું ભૈસાબ! મારા જેવા ડાયાબિટીસના દર્દી તો પાછા જલદી થાકી જાય. આજે તો પાછું આ મીનાની મીઠાઈ અને ડેઝર્ટ, બધું ભરાબર ઝાપટ્યું છે. મારે તો રોજે  રોજનું રીડિંગ લેવું પડે. મેં તો રીડિંગના ટાઈમ માટે મોબાઇલમાં રિંગ જ સેટ કરી દીધી છે. આજે તો કોણ જાણે કેટલું આવશે?
|શિલ્પા
| &nbsp;:&nbsp;
| ત્યારે શું ભૈસાબ! મારા જેવા ડાયાબિટીસના દર્દી તો પાછા જલદી થાકી જાય. આજે તો પાછું આ મીનાની મીઠાઈ અને ડેઝર્ટ, બધું ભરાબર ઝાપટ્યું છે. મારે તો રોજે  રોજનું રીડિંગ લેવું પડે. મેં તો રીડિંગના ટાઈમ માટે મોબાઇલમાં રિંગ જ સેટ કરી દીધી છે. આજે તો કોણ જાણે કેટલું આવશે?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|પૂજા : ડાયાબિટીસ તો અલી આજકાલ કોને નથી હોતો? એને લીધે ખાવાપીવાનું થોડું ઓછું કરાય? એક ગોળી વધારે લઈ લેજે. આ અંજલિનેય છે. હેં ને અંજલિ?
|પૂજા
| &nbsp;:&nbsp;
| ડાયાબિટીસ તો અલી આજકાલ કોને નથી હોતો? એને લીધે ખાવાપીવાનું થોડું ઓછું કરાય? એક ગોળી વધારે લઈ લેજે. આ અંજલિનેય છે. હેં ને અંજલિ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : સારું થયું પૂજા તેં યાદ કરાવ્યું. મારે તો ગોળી લેવાનો ટાઈમ થઈ ગયો.
|અંજલિ
| &nbsp;:&nbsp;
| સારું થયું પૂજા તેં યાદ કરાવ્યું. મારે તો ગોળી લેવાનો ટાઈમ થઈ ગયો.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શિલ્પા : મારેય.
|શિલ્પા
| &nbsp;:&nbsp;
| મારેય.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રૂપા : મારે ય બી.પી.ની ગોળી લેવાની છે. અમારા ફૅમિલી ડૉકટરે ખાસ કીધું છે કે એક પણ ટાઈમ આ ગોળી લેવાનું ચૂકતા નહીં. (બધા પોતપોતાના પર્સ ખોલીને એમાંથી ગોળીઓ કાઢીને ગળે છે.)  
|રૂપા
| &nbsp;:&nbsp;
| મારે ય બી.પી.ની ગોળી લેવાની છે. અમારા ફૅમિલી ડૉકટરે ખાસ કીધું છે કે એક પણ ટાઈમ આ ગોળી લેવાનું ચૂકતા નહીં. (બધા પોતપોતાના પર્સ ખોલીને એમાંથી ગોળીઓ કાઢીને ગળે છે.)  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|મીના : હુંય મારી થાઇરોઇડની ગોળી લઈ લઉં. અને અંદરથી પત્તાં પણ લેતી આવું. પત્તાં રમીશું ને? બધાં— હાસ્તો.
|મીના
| &nbsp;:&nbsp;
| હુંય મારી થાઇરોઇડની ગોળી લઈ લઉં. અને અંદરથી પત્તાં પણ લેતી આવું. પત્તાં રમીશું ને? બધાં— હાસ્તો.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : અલી જલદી કરજે. આજે મારે થોડું વહેલું જવું પડે એમ છે. અહીંથી સીધું એક મિનિસ્ટરને ઘેર પાર્ટીમાં જવાનું છે. ડ્રાઇવરને એ ટાઈમે આવવાનું કહી જ દીધું છે.
|અંજલિ
| &nbsp;:&nbsp;
| અલી જલદી કરજે. આજે મારે થોડું વહેલું જવું પડે એમ છે. અહીંથી સીધું એક મિનિસ્ટરને ઘેર પાર્ટીમાં જવાનું છે. ડ્રાઇવરને એ ટાઈમે આવવાનું કહી જ દીધું છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|મીના : હમણાં આવી.  
|મીના
| &nbsp;:&nbsp;
| હમણાં આવી.  
(મીના અંદર જાય છે. એના ગયા પછી રૂપા ઊઠીને એ ગઈ છે એ રૂમ તરફ નજર કરીને.)
(મીના અંદર જાય છે. એના ગયા પછી રૂપા ઊઠીને એ ગઈ છે એ રૂમ તરફ નજર કરીને.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રૂપા : કેટલું નાટક કરે છે! ચાળા પાડતાં “મારે તો રમીલા જ બધું કરે." એક વાર હું ઓચિંતી આવી ત્યારે એના વેશ જોવા જેવા હતા! લઘરવઘર કપડાં અને રસોડામાંથી વાસણ ધોતી ધોતી બહાર આવી હતી !
|રૂપા
| &nbsp;:&nbsp;
| કેટલું નાટક કરે છે! ચાળા પાડતાં “મારે તો રમીલા જ બધું કરે." એક વાર હું ઓચિંતી આવી ત્યારે એના વેશ જોવા જેવા હતા! લઘરવઘર કપડાં અને રસોડામાંથી વાસણ ધોતી ધોતી બહાર આવી હતી !
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શોભના : તે એ તો કોઈ વાર બાઈ ઓચિંતી રજા પર જાય તો કરવુંય પડે. એમાં શું ?
|શોભના
| &nbsp;:&nbsp;
| તે એ તો કોઈ વાર બાઈ ઓચિંતી રજા પર જાય તો કરવુંય પડે. એમાં શું ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : (ધીમા અવાજમાં) અલી શોભના, તને ખબર નથી. આને દેખાડાનો બહુ શોખ છે. આજે એણે ખાસ આગ્રહ કરીને એને ઘેર ભેગા થવાનું કેમ રાખ્યું ખબર છે? બે મહિના પહેલાં દુબઈથી આ નવી ક્રોકરી લઈ આવ્યા છે એ બતાવવા જ સ્તો. શો ઓફ બધો.
|અંજલિ
| &nbsp;:&nbsp;
| (ધીમા અવાજમાં) અલી શોભના, તને ખબર નથી. આને દેખાડાનો બહુ શોખ છે. આજે એણે ખાસ આગ્રહ કરીને એને ઘેર ભેગા થવાનું કેમ રાખ્યું ખબર છે? બે મહિના પહેલાં દુબઈથી આ નવી ક્રોકરી લઈ આવ્યા છે એ બતાવવા જ સ્તો. શો ઓફ બધો.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શિલ્પા : પણ મને તો કંઈ એની ક્રોકરી એટલી ગમી નહીં. એના કરતાં હું સિંગાપોરથી લાવી છું એ લાખ દરજ્જે સારી.
|શિલ્પા
| &nbsp;:&nbsp;
| પણ મને તો કંઈ એની ક્રોકરી એટલી ગમી નહીં. એના કરતાં હું સિંગાપોરથી લાવી છું એ લાખ દરજ્જે સારી.
(પૂજા અને શોભના એકબીજા સામે આંખો ઉલાળીને શિલ્પાની મજાક કરે છે.)
(પૂજા અને શોભના એકબીજા સામે આંખો ઉલાળીને શિલ્પાની મજાક કરે છે.)
(શિલ્પા ઊભી થઈને ખૂણામાં ટીપોઈ ઉપર મૂકેલા એક ફલાવરવાઝ તરફ જાય છે.)
(શિલ્પા ઊભી થઈને ખૂણામાં ટીપોઈ ઉપર મૂકેલા એક ફલાવરવાઝ તરફ જાય છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શિલ્પા : મીના કહેતી હતી કે આ વાઝ ક્રિસ્ટલનું છે. તમને લાગે છે?
|શિલ્પા
(બધાં ઊભાં થઈને ત્યાં આવે છે. અને વાઝને હાથમાં લઈને જુએ છે.)
| &nbsp;:&nbsp;
| મીના કહેતી હતી કે આ વાઝ ક્રિસ્ટલનું છે. તમને લાગે છે?
|
|-
|
|
|(બધાં ઊભાં થઈને ત્યાં આવે છે. અને વાઝને હાથમાં લઈને જુએ છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : (ધીરા અવાજમાં) આને કોઈ તો કહે ક્રિસ્ટલ! હું તો ઓરિજિનલ ક્રિસ્ટલને તરત ઓળખી જઉં. એવી ચમક જ ક્યાં છે? હું કહું છું ને નર્યો દેખાડો.
|અંજલિ
| &nbsp;:&nbsp;
| (ધીરા અવાજમાં) આને કોઈ તો કહે ક્રિસ્ટલ! હું તો ઓરિજિનલ ક્રિસ્ટલને તરત ઓળખી જઉં. એવી ચમક જ ક્યાં છે? હું કહું છું ને નર્યો દેખાડો.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શોભના : આ મીના ક્યાં રોકાઈ ગઈ?
|શોભના
| &nbsp;:&nbsp;
| આ મીના ક્યાં રોકાઈ ગઈ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : હા, મારે તો પાછું જલદી જવાનું છે.
|અંજલિ
| &nbsp;:&nbsp;
| હા, મારે તો પાછું જલદી જવાનું છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|પૂજા : બહુ મોડું થશે તો પછી મારી તો અનુપમા સિરિયલ જતી રહેશે. મને તો ખાધા વિના ચાલે પણ મારી રોજની સિરિયલો જોયા વિના ન ચાલે. એક વાર અનુપમા ઘેરથી જતી રહેલી ત્યારે મારું તો બી.પી. વધી ગયેલું, બોલ!
|પૂજા
| &nbsp;:&nbsp;
| બહુ મોડું થશે તો પછી મારી તો અનુપમા સિરિયલ જતી રહેશે. મને તો ખાધા વિના ચાલે પણ મારી રોજની સિરિયલો જોયા વિના ન ચાલે. એક વાર અનુપમા ઘેરથી જતી રહેલી ત્યારે મારું તો બી.પી. વધી ગયેલું, બોલ!
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રૂપા : (ગર્વથી) એટલે જ. હું તો હવે એવી રોતડી સિરિયલો જોતી જ નથી. વાર્તા આગળ જ ન વધે. કેવો કંટાળો આવે? મારા હસબંડને તો એમેઝોન કે નેટફિલક્સ ઉપર વેબ સિરીઝ જોવી જ ગમે છે, એ પણ અમારા ૫૬ ઇંચના ટી.વી સ્કીન ઉપર.
|રૂપા
| &nbsp;:&nbsp;
|(ગર્વથી) એટલે જ. હું તો હવે એવી રોતડી સિરિયલો જોતી જ નથી. વાર્તા આગળ જ ન વધે. કેવો કંટાળો આવે? મારા હસબંડને તો એમેઝોન કે નેટફિલક્સ ઉપર વેબ સિરીઝ જોવી જ ગમે છે, એ પણ અમારા ૫૬ ઇંચના ટી.વી સ્કીન ઉપર.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શોભના : મૂઈએ વેબ સિરીઝો. સાવ ઉઘાડી અને મારફાડ. અમે તો એવું જોઈએ જ નહીં. એ કંઈ આપણા સંસ્કાર છે? એના કરતાં અમે તો ક્લાસિકલ મ્યુઝિક સાંભળીએ.
|શોભના  
| &nbsp;:&nbsp;
| મૂઈએ વેબ સિરીઝો. સાવ ઉઘાડી અને મારફાડ. અમે તો એવું જોઈએ જ નહીં. એ કંઈ આપણા સંસ્કાર છે? એના કરતાં અમે તો ક્લાસિકલ મ્યુઝિક સાંભળીએ.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : (ડોકું ધુણાવીને) અમારે તો ભૈસાબ રોજ રોજ પાર્ટીઓ જ એટલી હોય છે - આજે અહીં તો કાલે અહીં. ટી.વી. જોવાનો સમય જ કોની પાસે છે?
|અંજલિ
| &nbsp;:&nbsp;
| (ડોકું ધુણાવીને) અમારે તો ભૈસાબ રોજ રોજ પાર્ટીઓ જ એટલી હોય છે - આજે અહીં તો કાલે અહીં. ટી.વી. જોવાનો સમય જ કોની પાસે છે?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શિલ્પા : મારા મિસ્ટર તો ટી.વી.ને ઇડિયટ બોક્સ જ કહે છે. મારા હસબંડ ફોરેન ટૂર પર ના હોય ત્યારે અમે બે તો રોજ રાત્રે સિક્વન્સ કે ચેસ કે એવી ઈંટલીજેંટ ગેમ રમીએ. એ વિના અમને ઊંઘ જ ન આવે.
|શિલ્પા
| &nbsp;:&nbsp;
| મારા મિસ્ટર તો ટી.વી.ને ઇડિયટ બોક્સ જ કહે છે. મારા હસબંડ ફોરેન ટૂર પર ના હોય ત્યારે અમે બે તો રોજ રાત્રે સિક્વન્સ કે ચેસ કે એવી ઈંટલીજેંટ ગેમ રમીએ. એ વિના અમને ઊંઘ જ ન આવે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રૂપા : (થોડી છોભીલી પડીને) એ તો જેવી જેની પસંદ. આ જો ને, આ પૂજાએ પહેર્યાં છે એવા સ્વરોસ્કીનાં લટકણિયાં મને જરાય ન ગમે.
|રૂપા
| &nbsp;:&nbsp;
| (થોડી છોભીલી પડીને) એ તો જેવી જેની પસંદ. આ જો ને, આ પૂજાએ પહેર્યાં છે એવા સ્વરોસ્કીનાં લટકણિયાં મને જરાય ન ગમે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|પૂજા : હું તો યુરોપથી લાવી છું.
|પૂજા
| &nbsp;:&nbsp;
| હું તો યુરોપથી લાવી છું.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રૂપા : ગમે ત્યાંથી લાવી હોય. રિયલ ડાયમંડની તોલે ન આવે. જો મારી બુટ્ટી, દસ વર્ષ થયાં. હજી નવા જેવી જ ઝગઝગ થાય છે ને!
|રૂપા
| &nbsp;:&nbsp;
|ગમે ત્યાંથી લાવી હોય. રિયલ ડાયમંડની તોલે ન આવે. જો મારી બુટ્ટી, દસ વર્ષ થયાં. હજી નવા જેવી જ ઝગઝગ થાય છે ને!
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શિલ્પા : પણ ડાયમંડ રોજ રોજ બદલાય નહીં ને? મને તો રોજ ફરતું ફરતું પહેરવું જ ગમે. હું તો એકના એક દાગીનાથી કંટાળી જઉં.
|શિલ્પા
| &nbsp;:&nbsp;
| પણ ડાયમંડ રોજ રોજ બદલાય નહીં ને? મને તો રોજ ફરતું ફરતું પહેરવું જ ગમે. હું તો એકના એક દાગીનાથી કંટાળી જઉં.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શોભના : તે અલી, તું તો એકના એક વરથી પણ કંટાળી જતી હોઈશ!
|શોભના
| &nbsp;:&nbsp;
| તે અલી, તું તો એકના એક વરથી પણ કંટાળી જતી હોઈશ!
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|(બધાં ખડખડાટ હસે છે)
|(બધાં ખડખડાટ હસે છે)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શિલ્પા : માઠું ના લગાડીશ શોભના, પણ એકના એક વરથી તો તું કંટાળી ગઈ'તી. એટલે તો તેં મુકેશને - (બાજુમાં બેઠેલી બહેનપણીના કાનમાં) હમણાં એનું નાટક ચાલુ થશે, જોજે.
|શિલ્પા
| &nbsp;:&nbsp;
| માઠું ના લગાડીશ શોભના, પણ એકના એક વરથી તો તું કંટાળી ગઈ'તી. એટલે તો તેં મુકેશને - (બાજુમાં બેઠેલી બહેનપણીના કાનમાં) હમણાં એનું નાટક ચાલુ થશે, જોજે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શોભના : એણે મને કેટલી હેરાન કરી છે એની તમને શું ખબર? મારું મન જાણે છે ! ફરવામાં ને ફરવામાં ધંધાની પત્તર રગડી નાખી. હું તો કહું કે મારે વર્લ્ડ ટૂર કરવી છે, પણ એમણે સમજવું જોઈએ ને ! હું કંઈ એમના ધંધાના ચોપડા જોવા ગઈ'તી? પછી મને કહે કે તું પૈસા ઉડાવે છે. કરકસર કર, બ્યુટી પાર્લર ના જા, શોપિંગ ના કર. પછી એની સાથે કેવી રીતે રહેવાય, બોલો!
|શોભના
| &nbsp;:&nbsp;
| એણે મને કેટલી હેરાન કરી છે એની તમને શું ખબર? મારું મન જાણે છે ! ફરવામાં ને ફરવામાં ધંધાની પત્તર રગડી નાખી. હું તો કહું કે મારે વર્લ્ડ ટૂર કરવી છે, પણ એમણે સમજવું જોઈએ ને ! હું કંઈ એમના ધંધાના ચોપડા જોવા ગઈ'તી? પછી મને કહે કે તું પૈસા ઉડાવે છે. કરકસર કર, બ્યુટી પાર્લર ના જા, શોપિંગ ના કર. પછી એની સાથે કેવી રીતે રહેવાય, બોલો!
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|(રૂમાલ કાઢીને આંખો લૂછે છે.)
|(રૂમાલ કાઢીને આંખો લૂછે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|પૂજા : (થોડું હસતાં) તે અલી તારા આ બીજી વારના હસબંડ -?
|પૂજા
| &nbsp;:&nbsp;
| (થોડું હસતાં) તે અલી તારા આ બીજી વારના હસબંડ -?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : બીજી વારના કે ત્રીજી વારના, કાગડા બધેય કાળા, શું કહે છે રૂપા?
|અંજલિ
| &nbsp;:&nbsp;
| બીજી વારના કે ત્રીજી વારના, કાગડા બધેય કાળા, શું કહે છે રૂપા?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રૂપા : (ઊભી થઈને અંદર તરફ નજર નાખતાં) તે આ મીના પત્તાં લેવા ગઈ કે બનાવવા? મીના-
|રૂપા
| &nbsp;:&nbsp;
|(ઊભી થઈને અંદર તરફ નજર નાખતાં) તે આ મીના પત્તાં લેવા ગઈ કે બનાવવા? મીના-
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : (ધીમેથી) એનો વર કોલસા જેવો કાળો છે. પૈસો જોઈને જ પરણી છે. એટલે જ મેં એને પૂછ્યું તો કેવી વાત બદલી નાખી?
|અંજલિ
| &nbsp;:&nbsp;
| (ધીમેથી) એનો વર કોલસા જેવો કાળો છે. પૈસો જોઈને જ પરણી છે. એટલે જ મેં એને પૂછ્યું તો કેવી વાત બદલી નાખી?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|મીના : (દાખલ થતાં) સોરી, સોરી સોરી... મારા સાસુનો ફોન આવી ગયો હતો. એટલી પંચાત કરે ભૈસાબ. પળે પળનો હિસાબ પૂછે. મેં કેટલી વાર કીધું કે મારી બહેનપણીઓ આવી છે. તોય મૂકે જ નહીં ! પાછા મને કહે કે “તારી બેનપણીઓ તો નવરી છે."
|મીના
| &nbsp;:&nbsp;
| (દાખલ થતાં) સોરી, સોરી સોરી... મારા સાસુનો ફોન આવી ગયો હતો. એટલી પંચાત કરે ભૈસાબ. પળે પળનો હિસાબ પૂછે. મેં કેટલી વાર કીધું કે મારી બહેનપણીઓ આવી છે. તોય મૂકે જ નહીં ! પાછા મને કહે કે “તારી બેનપણીઓ તો નવરી છે."
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|પૂજા : અરે વાત ના કર. સાસુ તો મારાંય એવાં જ છે. પાછા વરસમાં એક વાર રહેવા તો આવી જ જાય. એ આવે એટલે અમારી તો જિંદગી બંધિયાર થઈ જાય. હરવું, ફરવું, નાટક, ફિલ્મો, બધું બંધ થઈ જાય. પાછું વાતવાતમાં “અમારા વખતમાં તો અમે આમ કરતાં'તાં ને તેમ કરતાં'તાં” એવું તો એમનું ભાષણ ચાલુ જ હોય. ભાઈ તમારું નસીબ એવું હશે તો તમે એવું {{ts|vtp}}
|પૂજા
કરતાં હશો, બરાબર ને? અરે, બહાર જમવા પણ ના જવા દે. પાછાં કહે - “ઘેર રાંધતાં શું ઝટકા પડે છે? આપણો જન્મ તો જાણે રસોડામાં રહેવા માટે જ ના થયો હોય !
| &nbsp;:&nbsp;
| અરે વાત ના કર. સાસુ તો મારાંય એવાં જ છે. પાછા વરસમાં એક વાર રહેવા તો આવી જ જાય. એ આવે એટલે અમારી તો જિંદગી બંધિયાર થઈ જાય. હરવું, ફરવું, નાટક, ફિલ્મો, બધું બંધ થઈ જાય. પાછું વાતવાતમાં “અમારા વખતમાં તો અમે આમ કરતાં'તાં ને તેમ કરતાં'તાં” એવું તો એમનું ભાષણ ચાલુ જ હોય. ભાઈ તમારું નસીબ એવું હશે તો તમે એવું કરતાં હશો, બરાબર ને? અરે, બહાર જમવા પણ ના જવા દે. પાછાં કહે - “ઘેર રાંધતાં શું ઝટકા પડે છે? આપણો જન્મ તો જાણે રસોડામાં રહેવા માટે જ ના થયો હોય !
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શોભના : ઓ બાપ રે ! મહિના સુધી બહાર જમવા નહીં જવાનું? કેવી રીતે ચાલે ?
|શોભના
| &nbsp;:&nbsp;
| ઓ બાપ રે ! મહિના સુધી બહાર જમવા નહીં જવાનું? કેવી રીતે ચાલે ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|પૂજા : ના રે, હું ય એમના માથાની છું. એ સાંજે મંદિર જાય ત્યારે સ્વીગીથી મંગાવી લઉં અને પછી ઘરના વાસણોમાં કાઢીને પીરસું. આંગળાં ચાટી ચાટીને ખાઈ જાય.  
|પૂજા
| &nbsp;:&nbsp;
| ના રે, હું ય એમના માથાની છું. એ સાંજે મંદિર જાય ત્યારે સ્વીગીથી મંગાવી લઉં અને પછી ઘરના વાસણોમાં કાઢીને પીરસું. આંગળાં ચાટી ચાટીને ખાઈ જાય.  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|(બધાં હસે છે.)
|(બધાં હસે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : ચાલો રમવું હોય તો રમીએ. પછી મારે નીકળવું છે. આ સાસુ પુરાણ કાઢીશું તો પાર જ નહીં આવે.
|અંજલિ
| &nbsp;:&nbsp;
| ચાલો રમવું હોય તો રમીએ. પછી મારે નીકળવું છે. આ સાસુ પુરાણ કાઢીશું તો પાર જ નહીં આવે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|(બધાં ટેબલની આજુબાજુ ગોઠવાય છે. મીના પત્તાં ચીપીને વહેંચે છે. રમત ચાલુ થાય છે ત્યારે પરસેવે રેબઝેબ શરીરવાળી મીનાની દીકરી ખેવના અંદરથી આવીને સોફા ઉપર ગોઠવાય છે અને સાથે લાવેલા બાઉલમાંથી સલાડ ખાવા માંડે છે.)
|(બધાં ટેબલની આજુબાજુ ગોઠવાય છે. મીના પત્તાં ચીપીને વહેંચે છે. રમત ચાલુ થાય છે ત્યારે પરસેવે રેબઝેબ શરીરવાળી મીનાની દીકરી ખેવના અંદરથી આવીને સોફા ઉપર ગોઠવાય છે અને સાથે લાવેલા બાઉલમાંથી સલાડ ખાવા માંડે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રૂપા : મીના, તારી ખેવના તો બહુ પાતળી થઈ ગઈ છે! ખાતી પીતી નથી કે શું?
|રૂપા
| &nbsp;:&nbsp;
| મીના, તારી ખેવના તો બહુ પાતળી થઈ ગઈ છે! ખાતી પીતી નથી કે શું?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|મીના : અરે જુઓ ને, હું પણ એને એ જ કહું છું. કોલેજથી આવીને સીધી એક્સરસાઇઝ સાઇકલ ચલાવે. ઘરમાં આજે તો કેટલાં ફરસાણ બનાવ્યાં છે! પણ સામું ય ના જુએ ને! એકલું સલાડ ખાય. પછી શરીર ક્યાંથી થાય?
|મીના
| &nbsp;:&nbsp;
| અરે જુઓ ને, હું પણ એને એ જ કહું છું. કોલેજથી આવીને સીધી એક્સરસાઇઝ સાઇકલ ચલાવે. ઘરમાં આજે તો કેટલાં ફરસાણ બનાવ્યાં છે! પણ સામું ય ના જુએ ને! એકલું સલાડ ખાય. પછી શરીર ક્યાંથી થાય?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શોભના : હું તો માનું છું કે પૈસો ભોગવવાનું પણ નસીબ જોઈએ. મારો મયંક પણ એવો જ છે. રોજ જિમમાં જઈને શરીર તોડી નાખે છે. હું તો કહું છું કે જુવાનીમાં ખાઓ, પીઓ ને લહેર કરો. પણ ના! કંઈ સમજતી જ નથી આ પેઢી! સવારમાં રસ્તા ઉપર જોઈએ તો જાણે આખું શહેર બહાર ચાલવા નીકળી પડ્યું હોય એમ લાગે. શું મળતું હશે એમાં?
|શોભના
| &nbsp;:&nbsp;
| હું તો માનું છું કે પૈસો ભોગવવાનું પણ નસીબ જોઈએ. મારો મયંક પણ એવો જ છે. રોજ જિમમાં જઈને શરીર તોડી નાખે છે. હું તો કહું છું કે જુવાનીમાં ખાઓ, પીઓ ને લહેર કરો. પણ ના! કંઈ સમજતી જ નથી આ પેઢી! સવારમાં રસ્તા ઉપર જોઈએ તો જાણે આખું શહેર બહાર ચાલવા નીકળી પડ્યું હોય એમ લાગે. શું મળતું હશે એમાં?
ખેવના : આંટી, અમારી પેઢી હેલ્થ માટે વધારે કોન્શિયસ છે. તમારે તો ખુશ થવું જોઈએ કે અમે અમારી તબિયતનું અત્યારથી જ આટલું ધ્યાન રાખીએ છીએ.
ખેવના : આંટી, અમારી પેઢી હેલ્થ માટે વધારે કોન્શિયસ છે. તમારે તો ખુશ થવું જોઈએ કે અમે અમારી તબિયતનું અત્યારથી જ આટલું ધ્યાન રાખીએ છીએ.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : પણ માણસ આખી જિંદગી આટલી મહેનત શું કામ કરે છે? ખાવા માટે જ ને? તો પછી જીભને ગમે એવું ન ખાઈએ ! અમારો તો એ જ મંત્ર—ખાઓ, પીઓ ને મજા કરો.
|અંજલિ
| &nbsp;:&nbsp;
| પણ માણસ આખી જિંદગી આટલી મહેનત શું કામ કરે છે? ખાવા માટે જ ને? તો પછી જીભને ગમે એવું ન ખાઈએ ! અમારો તો એ જ મંત્ર—ખાઓ, પીઓ ને મજા કરો.
ખેવના : હા, હા, ગોળીઓ ખાઓ, દવા પીઓ અને હોસ્પિટલના બિલ ભરો.
ખેવના : હા, હા, ગોળીઓ ખાઓ, દવા પીઓ અને હોસ્પિટલના બિલ ભરો.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શિલ્પા : જો, મરવાનું તો એક દિવસ છે જ ને - કાકડી ખાઓ કે કલાકંદ ખાઓ. તો પછી જલસા કેમ ન કરીએ? અમે તો આવી રીતે બહેનપણીઓ મળીએ, ખાઈએ પીએ, બેસીને રમીએ અને મજજા કરીએ. તમારે તો મોબાઇલ એ જ મિત્ર.
|શિલ્પા
| &nbsp;:&nbsp;
| જો, મરવાનું તો એક દિવસ છે જ ને - કાકડી ખાઓ કે કલાકંદ ખાઓ. તો પછી જલસા કેમ ન કરીએ? અમે તો આવી રીતે બહેનપણીઓ મળીએ, ખાઈએ પીએ, બેસીને રમીએ અને મજજા કરીએ. તમારે તો મોબાઇલ એ જ મિત્ર.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|ખેવના : ના આંટી, એવું નથી. અમે પણ મિત્રતાની કિંમત સમજીએ છીએ. ફાવે તો દોસ્તી રાખવાની, ના ફાવે તો નહીં. પણ કોઈ કોઈની પાછળ ગોસીપ્સ ના કરે. જરૂર પડે ત્યારે ફ્રેન્ડઝ માટે બધું જ કરીએ. અમે પણ ભેગા થઈને જલસા કરીએ જ છીએ, પણ એ તો એવું છે ને, દરેક દરેકની આનંદની વ્યાખ્યા જુદી જુદી હોય.  
| ખેવના
(અંજલિના ફોનની ઘંટડી વાગે છે.)
| &nbsp;:&nbsp;
| ના આંટી, એવું નથી. અમે પણ મિત્રતાની કિંમત સમજીએ છીએ. ફાવે તો દોસ્તી રાખવાની, ના ફાવે તો નહીં. પણ કોઈ કોઈની પાછળ ગોસીપ્સ ના કરે. જરૂર પડે ત્યારે ફ્રેન્ડઝ માટે બધું જ કરીએ. અમે પણ ભેગા થઈને જલસા કરીએ જ છીએ, પણ એ તો એવું છે ને, દરેક દરેકની આનંદની વ્યાખ્યા જુદી જુદી હોય.  
|-
|
|
|(અંજલિના ફોનની ઘંટડી વાગે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : હા હા... આવું જ છું. શું પાર્કિંગ બહુ દૂર મળ્યું છે? અહીં ગાડી લવાય એવું નથી? સારું. આવું  છું.  
|અંજલિ
| &nbsp;:&nbsp;
| હા હા... આવું જ છું. શું પાર્કિંગ બહુ દૂર મળ્યું છે? અહીં ગાડી લવાય એવું નથી? સારું. આવું  છું.  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|(ફોન પર્સમાં મૂકીને) ચાલો, મારે તો નીકળવું પડશે. પાછું ગાડી સુધી ચાલતા જવાનું છે. ઓ બાપ! કેવી રીતે ચલાશે? હજી ત્રણ મહિના પહેલાં તો મેં ની રિપ્લેસમેન્ટ કરાવ્યું છે. ચાલો, |-{{ts|vtp}}
|
|આવજો બધાં. આવતા મહિને મળીએ. બધાં - આવજો.  
|
|(ફોન પર્સમાં મૂકીને) ચાલો, મારે તો નીકળવું પડશે. પાછું ગાડી સુધી ચાલતા જવાનું છે. ઓ બાપ! કેવી રીતે ચલાશે? હજી ત્રણ મહિના પહેલાં તો મેં ની રિપ્લેસમેન્ટ કરાવ્યું છે. ચાલો, આવજો બધાં. આવતા મહિને મળીએ. બધાં - આવજો.  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|(અંજલિ ધીરે ધીરે ચાલતી ઘરની બહાર નીકળે છે.)
|(અંજલિ ધીરે ધીરે ચાલતી ઘરની બહાર નીકળે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|પૂજા : મને લાગે છે આજે રમવાનો મેળ પડે એમ નથી. બેસીને વાતો જ કરીએ.
|પૂજા
| &nbsp;:&nbsp;
| મને લાગે છે આજે રમવાનો મેળ પડે એમ નથી. બેસીને વાતો જ કરીએ.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|ખેવના : મેં આવીને તમને બધાને ડિસ્ટર્બ કર્યાં, નહીં? પણ હવે વધારે ડિસ્ટર્બ નહીં કરું. મમ્મી, હું નીકળું છું. થોડું જોગિંગ કરી આવું. બાય એવરી વન.  
|ખેવના
| &nbsp;:&nbsp;
| મેં આવીને તમને બધાને ડિસ્ટર્બ કર્યાં, નહીં? પણ હવે વધારે ડિસ્ટર્બ નહીં કરું. મમ્મી, હું નીકળું છું. થોડું જોગિંગ કરી આવું. બાય એવરી વન.  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|(ખેવના નીકળે છે.)
|(ખેવના નીકળે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રૂપા : તમને શું લાગે છે ? ખરેખર અંજલિનો ડ્રાઈવર આવ્યો હશે કે પાર્કિંગ દૂર છે કરીને રિક્ષા શોધતી ગઈ હશે?
|રૂપા
| &nbsp;:&nbsp;
| તમને શું લાગે છે ? ખરેખર અંજલિનો ડ્રાઈવર આવ્યો હશે કે પાર્કિંગ દૂર છે કરીને રિક્ષા શોધતી ગઈ હશે?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શિલ્પા : મને તો બધું પોલમપોલ લાગે છે. (ચાળા પાડતાં) “મિનિસ્ટરને ઘેર પાર્ટી છે.” શેની પાર્ટી ને શેની વાત? બે દિવસ પહેલાં જ કોઈ કહેતું હતું કે એના વરની બજારમાં કોઈ કિંમત નથી.
|શિલ્પા
| &nbsp;:&nbsp;
| મને તો બધું પોલમપોલ લાગે છે. (ચાળા પાડતાં) “મિનિસ્ટરને ઘેર પાર્ટી છે.” શેની પાર્ટી ને શેની વાત? બે દિવસ પહેલાં જ કોઈ કહેતું હતું કે એના વરની બજારમાં કોઈ કિંમત નથી.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|પૂજા : મને તો લાગે છે કે એણે પહેરેલા સોનાના દાગીના પણ ખોટા જ હશે.
| પૂજા
| &nbsp;:&nbsp;
| મને તો લાગે છે કે એણે પહેરેલા સોનાના દાગીના પણ ખોટા જ હશે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શોભના : પોતાની જિંદગીનાં ઠેકાણાં નથી અને મારા વરની પંચાત કરતી હતી. એના વરને જોયો છે? કેવો જાડો થઈ ગયો છે?
|શોભના
| &nbsp;:&nbsp;
| પોતાની જિંદગીનાં ઠેકાણાં નથી અને મારા વરની પંચાત કરતી હતી. એના વરને જોયો છે? કેવો જાડો થઈ ગયો છે?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|મીના : તે પણ એનામાંય શું ભલીવાર છે? મેકઅપના ઠઠારાથી સારી લાગે. બાકી તો સમજ્યા.
| મીના
| &nbsp;:&nbsp;
| તે પણ એનામાંય શું ભલીવાર છે? મેકઅપના ઠઠારાથી સારી લાગે. બાકી તો સમજ્યા.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રૂપા : ખાલી ચણો, વાગે ઘણો.
|રૂપા
| &nbsp;:&nbsp;
| ખાલી ચણો, વાગે ઘણો.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|(બહાર બારણું ખૂલવાનો અવાજ આવે છે. ગભરાયેલી અંજલિ હાંફતી હાંફતી પ્રવેશે છે. ચહેરા ઉપર અને હાથ ઉપર ધૂળ લાગેલી છે. બધાં એને જોઈને એકદમ ઊભાં થઈ જાય છે.)
|
|
| (બહાર બારણું ખૂલવાનો અવાજ આવે છે. ગભરાયેલી અંજલિ હાંફતી હાંફતી પ્રવેશે છે. ચહેરા ઉપર અને હાથ ઉપર ધૂળ લાગેલી છે. બધાં એને જોઈને એકદમ ઊભાં થઈ જાય છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શોભના : ઓ બાપ રે! શું થયું અલી? પડી ગઈ? આટલી ગભરાયેલી કેમ છે?
|શોભના
| &nbsp;:&nbsp;
| ઓ બાપ રે! શું થયું અલી? પડી ગઈ? આટલી ગભરાયેલી કેમ છે?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : (તૂટક તૂટક અવાજમાં) હું ડ્રાઈવર સાથે મોબાઇલ પર વાત કરતી જતી હતી ત્યાં કોઈ ગઠિયો આવીને મારી ચેઇન (ગળા પર હાથ મૂકે છે) મારો ત્રણ તોલાનો સોનાનો ચેઇન-  
|અંજલિ
| &nbsp;:&nbsp;
| (તૂટક તૂટક અવાજમાં) હું ડ્રાઈવર સાથે મોબાઇલ પર વાત કરતી જતી હતી ત્યાં કોઈ ગઠિયો આવીને મારી ચેઇન (ગળા પર હાથ મૂકે છે) મારો ત્રણ તોલાનો સોનાનો ચેઇન-  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|(રડવા લાગે છે)
|(રડવા લાગે છે)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|(બધાં એક સાથે શું થયું, કેવી રીતે થયું વગેરે પૂછવા માંડે છે.)
|(બધાં એક સાથે શું થયું, કેવી રીતે થયું વગેરે પૂછવા માંડે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રૂપા : હાય હાય ! તે તારે બૂમો પાડવી હતીને ? આજુબાજુ કોઈ હતું નહીં ?
|રૂપા
| &nbsp;:&nbsp;
| હાય હાય ! તે તારે બૂમો પાડવી હતીને ? આજુબાજુ કોઈ હતું નહીં ?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : અરે પેલાએ ચેઇન ખેંચ્યો એના આંચકાથી હું તો નીચે પડી ગઈ. પછી બૂમો પાડી પણ એટલી વારમાં તો એ ગલીમાં અદૃશ્ય થઈ ગયો હતો. મારા આ પગે હું કેવી રીતે? ઓ મા રે, ફ્રેકચર થયું હોત તો મારે તો આ ઑપરેશન પછી કાયમનો ખાટલો આવી જાત. અહીં સુધી માંડ માંડ પહોંચી. ડ્રાઇવર તો મૂઓ ક્યાંય ઊભો હશે! હવે આવા વેશે કોઈને ત્યાં કેવી રીતે જવાય?
|અંજલિ
| &nbsp;:&nbsp;
| અરે પેલાએ ચેઇન ખેંચ્યો એના આંચકાથી હું તો નીચે પડી ગઈ. પછી બૂમો પાડી પણ એટલી વારમાં તો એ ગલીમાં અદૃશ્ય થઈ ગયો હતો. મારા આ પગે હું કેવી રીતે? ઓ મા રે, ફ્રેકચર થયું હોત તો મારે તો આ ઑપરેશન પછી કાયમનો ખાટલો આવી જાત. અહીં સુધી માંડ માંડ પહોંચી. ડ્રાઇવર તો મૂઓ ક્યાંય ઊભો હશે! હવે આવા વેશે કોઈને ત્યાં કેવી રીતે જવાય?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|(ખેવના રૂમમાં પ્રવેશે છે. એના હાથમાં અંજલિનો ચેઇન છે.)
|(ખેવના રૂમમાં પ્રવેશે છે. એના હાથમાં અંજલિનો ચેઇન છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|મીના : ખેવના ! બેટા ! તારી પાસે આ ચેઇન કેવી રીતે આવ્યો?
|મીના
| &nbsp;:&nbsp;
| ખેવના ! બેટા ! તારી પાસે આ ચેઇન કેવી રીતે આવ્યો?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|ખેવના : અરે મમ્મી, આંટી તો ધીરે ધીરે ચાલતાં જતાં હતાં. હું એમની આગળ નીકળી ગઈ હતી. ત્યાં તો એમની બૂમો સાંભળી અને પેલા ચેઇન સ્નેચરને એક ગલીમાં ભાગતો જોયો. દોડી હું તો એની પાછળ. પાંચ મિનિટમાં તો એને પકડીને બે અડબોથ મારીને ચેઇન પાછો લઈ લીધો અને એક લાત મારીને પછાડયો નીચે. એનો કોઈ સાગરિત દૂર ઊભો હતો પણ એની તો પેલાની હાલત જોઈને નજીક આવવાની હિંમત જ ન થઈ.  
|ખેવના
| &nbsp;:&nbsp;
| અરે મમ્મી, આંટી તો ધીરે ધીરે ચાલતાં જતાં હતાં. હું એમની આગળ નીકળી ગઈ હતી. ત્યાં તો એમની બૂમો સાંભળી અને પેલા ચેઇન સ્નેચરને એક ગલીમાં ભાગતો જોયો. દોડી હું તો એની પાછળ. પાંચ મિનિટમાં તો એને પકડીને બે અડબોથ મારીને ચેઇન પાછો લઈ લીધો અને એક લાત મારીને પછાડયો નીચે. એનો કોઈ સાગરિત દૂર ઊભો હતો પણ એની તો પેલાની હાલત જોઈને નજીક આવવાની હિંમત જ ન થઈ.  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|મીના : શાબાશ ભેટા.
|મીના
| &nbsp;:&nbsp;
| શાબાશ ભેટા.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રૂપા અને શોભના : શાબાશ ખેવના.
|રૂપા અને શોભના
| &nbsp;:&nbsp;
| શાબાશ ખેવના.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : થેંક યૂ, થેંક યૂ બેટા. આજે તું ના હોત તો -
|અંજલિ
| &nbsp;:&nbsp;
| થેંક યૂ, થેંક યૂ બેટા. આજે તું ના હોત તો -
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|પૂજા : ખેવના, હવે સમજાય છે કે કસરત કરીને શરીરને ફિટ રાખવું કેમ જરૂરી છે.  
|પૂજા
| &nbsp;:&nbsp;
| ખેવના, હવે સમજાય છે કે કસરત કરીને શરીરને ફિટ રાખવું કેમ જરૂરી છે.  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|(બધાં એકબીજાની સામે જોઈને ડોકું હલાવે છે.)
|(બધાં એકબીજાની સામે જોઈને ડોકું હલાવે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|શિલ્પા : સાચી વાત છે. મેં કહ્યું હતું કે મરવાનું એક દિવસ છે, તો પછી જલસા કરીને કેમ ન મરવું! પણ એ જલસા કરવામાં બીમાર થઈને, પથારીવશ થઈને, જીવતે જીવતે મરી જવાનો પણ કોઈ અર્થ નહીં ને?
|શિલ્પા
| &nbsp;:&nbsp;
| સાચી વાત છે. મેં કહ્યું હતું કે મરવાનું એક દિવસ છે, તો પછી જલસા કરીને કેમ ન મરવું! પણ એ જલસા કરવામાં બીમાર થઈને, પથારીવશ થઈને, જીવતે જીવતે મરી જવાનો પણ કોઈ અર્થ નહીં ને?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|મીના : મને તો એ ઘણુંય સમજાવતી હતી, પણ મગજમાં જ ન'તું ઊતરતું કે હેલ્થી ખાવાનું અને કસરત કરવાનું કેમ જરૂરી છે. આ તો ઠીક છે કે પેલો ચેઇન ખેંચીને જ ભાગ્યો. બે ચાર સાથે આવે અને બીજું કંઈ થાય તો! બાપ રે! ગાંઠિયા ખાઈને પછી કોલેસ્ટ્રોલની ગોળીઓ ખાવાની, દાળવડાં ઝાપટીને ડૉક્ટર પાસે જવાનું, ઘડપણમાં કોઈના આધારિત રહેવાનું! એના કરતાં મૂઓ જીભનો સ્વાદ છોડીને હેલ્ધી ખાવું અને તંદુરસ્ત રહેવું વધારે સારુંને! હાથ પગ ચાલતા હોય તો આવા ગુંડાઓથી ડરવું તો ના પડે!
|મીના
| &nbsp;:&nbsp;
| મને તો એ ઘણુંય સમજાવતી હતી, પણ મગજમાં જ ન'તું ઊતરતું કે હેલ્થી ખાવાનું અને કસરત કરવાનું કેમ જરૂરી છે. આ તો ઠીક છે કે પેલો ચેઇન ખેંચીને જ ભાગ્યો. બે ચાર સાથે આવે અને બીજું કંઈ થાય તો! બાપ રે! ગાંઠિયા ખાઈને પછી કોલેસ્ટ્રોલની ગોળીઓ ખાવાની, દાળવડાં ઝાપટીને ડૉક્ટર પાસે જવાનું, ઘડપણમાં કોઈના આધારિત રહેવાનું! એના કરતાં મૂઓ જીભનો સ્વાદ છોડીને હેલ્ધી ખાવું અને તંદુરસ્ત રહેવું વધારે સારુંને! હાથ પગ ચાલતા હોય તો આવા ગુંડાઓથી ડરવું તો ના પડે!
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|પૂજા : અરે લડીએ નહીં તો કંઈ નહીં, ભાગી તો શકીએ!  
|પૂજા
| &nbsp;:&nbsp;
|અરે લડીએ નહીં તો કંઈ નહીં, ભાગી તો શકીએ!  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|(બધાં હસે છે.)
|(બધાં હસે છે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|રૂપા : પણ હવે રાંડ્યા પછીનું ડહાપણ શું કામનું? હવે આપણે માટે ઘણું મોડું થઈ ગયું છે.
|રૂપા
| &nbsp;:&nbsp;
| પણ હવે રાંડ્યા પછીનું ડહાપણ શું કામનું? હવે આપણે માટે ઘણું મોડું થઈ ગયું છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|ખેવના : ના આંટી, જરાય મોડું નથી. કાલથી જ થોડું થોડું ચાલવાનું ચાલુ કરી દો. રોજ થોડું થોડું વધારવાનું અને જીભને ભાવે પણ શરીરને ન ફાવે એવું ખાવાનું ધીરે ધીરે ઘટાડવાનું. થોડા સમયમાં જ તમને શરીરમાં તાજગી લાગવા માંડશે.
|ખેવના
| &nbsp;:&nbsp;
| ના આંટી, જરાય મોડું નથી. કાલથી જ થોડું થોડું ચાલવાનું ચાલુ કરી દો. રોજ થોડું થોડું વધારવાનું અને જીભને ભાવે પણ શરીરને ન ફાવે એવું ખાવાનું ધીરે ધીરે ઘટાડવાનું. થોડા સમયમાં જ તમને શરીરમાં તાજગી લાગવા માંડશે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|અંજલિ : ઊંઘવા માટે ગોળીઓ ય નહીં લેવી પડે, બરાબર ને બેટા?
|અંજલિ
| &nbsp;:&nbsp;
| ઊંઘવા માટે ગોળીઓ ય નહીં લેવી પડે, બરાબર ને બેટા?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|ખેવના : અરે પથારીમાં પડતાં વેંત ઊંઘ આવી જશે. જોજો ને ! તો પછી હવે -
|ખેવના
| &nbsp;:&nbsp;
| અરે પથારીમાં પડતાં વેંત ઊંઘ આવી જશે. જોજો ને ! તો પછી હવે -
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|મીના : હવે તો અમારી જાત સાથે રોજ રોજ કિટી પાર્ટી કસરતની.
|મીના
| &nbsp;:&nbsp;
હવે તો અમારી જાત સાથે રોજ રોજ કિટી પાર્ટી કસરતની.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|ખેવના : અને હા, સાથે સલાડનો શ્રીખંડ અને ફ્રુટ્સનું ફરસાણ ખાવાનું ના ભૂલતા. નહીં તો શરીરમાં બાવડામાં બટેટાવડાં ઊગશે અને ગુલાબજાંબુ ગાલ પર આવીને બેસશે.  
|ખેવના
| &nbsp;:&nbsp;
| અને હા, સાથે સલાડનો શ્રીખંડ અને ફ્રુટ્સનું ફરસાણ ખાવાનું ના ભૂલતા. નહીં તો શરીરમાં બાવડામાં બટેટાવડાં ઊગશે અને ગુલાબજાંબુ ગાલ પર આવીને બેસશે.  
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|(બધાં ખડખડાટ હસે છે.)
|(બધાં ખડખડાટ હસે છે.)
|}
|}
17,602

edits