17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 685: | Line 685: | ||
|(બ્લેક આઉટ) | |(બ્લેક આઉટ) | ||
|} | |} | ||
{{center|'''દૃશ્ય ૩'''}} | {{center|'''દૃશ્ય ૩'''}} | ||
{{Poem2Open}} | |||
(ખેડેકર પોતાના મોબાઈલથી ફોન પર વાત કરી રહ્યા છે. એમનો અવાજ લાઈટનો ક્યુ છે.) | (ખેડેકર પોતાના મોબાઈલથી ફોન પર વાત કરી રહ્યા છે. એમનો અવાજ લાઈટનો ક્યુ છે.) | ||
ખેડેકર: સર,દાળમાં કંઈ કાળું છે. ચંદીરામાનીએ મરતાં પહેલાં બે ફોન કરેલા. એમાંનો એક ફોન ગંગુશૂટરને કર્યો હતો. હા સર. એ જ ગંગુશૂટર. મેં એનો અવાજ ઓળખી કાઢ્યો છે. એને હું નહિ છોડું. ઓકે. સર. | {{Poem2Close}} | ||
(સાઠે ગંગુ સાથે પાછો આવે છે. એમને આવતા જોઈ ખેડેકર ‘મૂકું' કહી ફોન મૂકે છે. સાઠેને જવા ઇશારો કરે છે. સાઠે જમણી બાજુ જાય છે) | |||
ખેડેકર: (ગંગુને લાફો મારતા) બોલ, શું કારીગરી કરી છે તેં? | {| | ||
(પેટમાં જોરથી મુક્કો મારે છે.) રોંગ નંબર એમ? (ગંગુ બેવડ વળી જાય છે. ગંગુની પીઠ પર જોરથી કોણી મારતા) રોંગ નંબર હતો તો તું ચાર ચાર મિનિટ સુધી શું વાત કરતો હતો? (ગંગુ જમીન પર બેસી પડે છે. એને કોલરથી પકડી ઊભા કરતા કરતા) બોલ. | |-{{ts|vtp}} | ||
ગંગુ: મેડમ બસ. હવે ના મારશો. કહું છું. બધું કહું છું. મને ચંદીરામાનીનો ફોન આવેલો. | |ખેડેકર | ||
ખેડેકર: કેમ? | | : | ||
ગંગુ: (ડરતા ડરતા) મને પાર્ટીનું નામ એડ્રેસ આપવા. | |સર,દાળમાં કંઈ કાળું છે. ચંદીરામાનીએ મરતાં પહેલાં બે ફોન કરેલા. એમાંનો એક ફોન ગંગુશૂટરને કર્યો હતો. હા સર. એ જ ગંગુશૂટર. મેં એનો અવાજ ઓળખી કાઢ્યો છે. એને હું નહિ છોડું. ઓકે. સર. | ||
ખેડેકર: એટલે તારે એને પતાવવાનો હતો એમ? કોણ હતું એ? (હાથ ઉપાડીને) બોલ જલ્દી બોલ. | |-{{ts|vtp}} | ||
ગંગુ: કહું છું મેડમ. મારો નહિ. એનું નામ આદિ બાવા. બંગલા નંબર ૩, પારસી કૉલોનીમાં રહે છે. | |(સાઠે ગંગુ સાથે પાછો આવે છે. એમને આવતા જોઈ ખેડેકર ‘મૂકું' કહી ફોન મૂકે છે. સાઠેને જવા ઇશારો કરે છે. સાઠે જમણી બાજુ જાય છે) | ||
ખેડેકર: (એને કોલરથી પકડી હલાવી નાખતા) તો પછી તેં ફોનમાં શીતલને કેમ એમ કહ્યું કે આવેલો ફોન રોંગ નંબર હતો? | |-{{ts|vtp}} | ||
ગંગુ: હું ડરી ગયો હતો મેડમ. થોડી વાર પહેલાં જ ચંદીરામાની સાથે ફોન ચાલુ હતો અને અચાનક ફોન કપાઈ ગયો. પછી તરત ફોન કપાઈ ગયો. થોડી વાર પછી પાછો બીજી વાર એ જ નંબર પરથી ફોન આવ્યો ત્યારે બીજા જ કોઈનો અવાજ હતો ફોનમાં એટલે હું ડરીને ખોટું બોલ્યો. | |ખેડેકર | ||
ખેડેકર: (બૂમ પાડે) તું અને ડરે? સાલા....ગામ આખાને ડરાવનાર. સાઠે ઓ સાઠે. | | : | ||
(સાઠે જમણેથી દોડતો આવે.) | | (ગંગુને લાફો મારતા) બોલ, શું કારીગરી કરી છે તેં? | ||
ખેડેકર: આને સાલાને અંદર બંધ કર. | |-{{ts|vtp}} | ||
(સાઠે એને અંદર મૂકી પાછો આવે. ત્યાં સુધી ખેડેકર લાઠી, ગન તેમજ ટોપી લે.) | | | ||
સાઠે: મેડમ કેસ સોલ્વ્ડ? | | | ||
ખેડેકર: (દાઢમાં) કેમ તારે બહુ ઉતાવળ છે? | |(પેટમાં જોરથી મુક્કો મારે છે.) રોંગ નંબર એમ? (ગંગુ બેવડ વળી જાય છે. ગંગુની પીઠ પર જોરથી કોણી મારતા) રોંગ નંબર હતો તો તું ચાર ચાર મિનિટ સુધી શું વાત કરતો હતો? (ગંગુ જમીન પર બેસી પડે છે. એને કોલરથી પકડી ઊભા કરતા કરતા) બોલ. | ||
સાઠે: સોરી મેડમ. | |-{{ts|vtp}} | ||
ખેડેકર : જો સાઠે, હું પારસી કૉલોની જાઉં છું. અરે હા, તેં પેલા બંને ફોનની તપાસ કરી? એક ફોન તો આ ગંગુનો હતો. તો બીજો? ઘરે કહીશ કહીને એણે કહ્યું કેમ નહિ? નક્કી કંઈક ઝોલ છે. | |ગંગુ | ||
સાઠે: મેડમ, મેં તપાસ તો કરાવી લીધી છે. એ નંબર આદિ બાવાનો છે. બંગલા નંબર ૩, પારસી કૉલોની. | | : | ||
ખેડેકર: (મોટેથી) વો? આદિ બાવા? પણ એની તો સોપારી ચંદીરામાનીએ પેલા ગંગુને આપેલી. હવે મને સમઝાયું. તો ચંદીરામાનીએ પહેલાં આ આદિ બાવા નામના દુશ્મનને ફોન કર્યો હશે. એ નહિ માન્યો હોય એટલે એણે બીજો ફોન ગંગુ શૂટરને સોપારી આપવા કર્યો હશે. પણ આ આદિ બાવાએ પહેલાં જ પ્લાન કરીને ટ્રક મોકલી અને ચંદીરામાનીને મરાવી નાખ્યો. એક્ઝેટલી, આમ જ થયું હશે. | | મેડમ બસ. હવે ના મારશો. કહું છું. બધું કહું છું. મને ચંદીરામાનીનો ફોન આવેલો. | ||
સાઠે: પણ મેડમ આ આદિ બાવાનું નામ તો આપણે કોઈ દિવસ નથી સાંભળ્યું. | |-{{ts|vtp}} | ||
ખેડેકર: હોઈ શકે કે એ નવી માછલી હોય. હશે કોઈ નવોસવો ખેલાડી. પણ છે હોશિયાર હોં. ચલ હવે આપણે જઈને એમને પકડી લાવીએ. | |ખેડેકર | ||
સાઠે: મેડમ, મને લાગે છે કે... | | : | ||
(ખેડેકર ડોળા કાઢે.) | | કેમ? | ||
સાઠે: સમજી ગયો મેડમ. ચાલો. | |-{{ts|vtp}} | ||
(બંને જાય છે. બ્લેકઆઉટ) | |ગંગુ | ||
| : | |||
| (ડરતા ડરતા) મને પાર્ટીનું નામ એડ્રેસ આપવા. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| એટલે તારે એને પતાવવાનો હતો એમ? કોણ હતું એ? (હાથ ઉપાડીને) બોલ જલ્દી બોલ. | |||
|-{{ts|vtp}} | |||
|ગંગુ | |||
| : | |||
| કહું છું મેડમ. મારો નહિ. એનું નામ આદિ બાવા. બંગલા નંબર ૩, પારસી કૉલોનીમાં રહે છે. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| (એને કોલરથી પકડી હલાવી નાખતા) તો પછી તેં ફોનમાં શીતલને કેમ એમ કહ્યું કે આવેલો ફોન રોંગ નંબર હતો? | |||
|-{{ts|vtp}} | |||
|ગંગુ | |||
| : | |||
| હું ડરી ગયો હતો મેડમ. થોડી વાર પહેલાં જ ચંદીરામાની સાથે ફોન ચાલુ હતો અને અચાનક ફોન કપાઈ ગયો. પછી તરત ફોન કપાઈ ગયો. થોડી વાર પછી પાછો બીજી વાર એ જ નંબર પરથી ફોન આવ્યો ત્યારે બીજા જ કોઈનો અવાજ હતો ફોનમાં એટલે હું ડરીને ખોટું બોલ્યો. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| (બૂમ પાડે) તું અને ડરે? સાલા....ગામ આખાને ડરાવનાર. સાઠે ઓ સાઠે. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(સાઠે જમણેથી દોડતો આવે.) | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| આને સાલાને અંદર બંધ કર. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(સાઠે એને અંદર મૂકી પાછો આવે. ત્યાં સુધી ખેડેકર લાઠી, ગન તેમજ ટોપી લે.) | |||
|-{{ts|vtp}} | |||
|સાઠે | |||
| : | |||
| મેડમ કેસ સોલ્વ્ડ? | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| (દાઢમાં) કેમ તારે બહુ ઉતાવળ છે? | |||
|-{{ts|vtp}} | |||
|સાઠે | |||
| : | |||
|સોરી મેડમ. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| જો સાઠે, હું પારસી કૉલોની જાઉં છું. અરે હા, તેં પેલા બંને ફોનની તપાસ કરી? એક ફોન તો આ ગંગુનો હતો. તો બીજો? ઘરે કહીશ કહીને એણે કહ્યું કેમ નહિ? નક્કી કંઈક ઝોલ છે. | |||
|-{{ts|vtp}} | |||
|સાઠે | |||
| : | |||
| મેડમ, મેં તપાસ તો કરાવી લીધી છે. એ નંબર આદિ બાવાનો છે. બંગલા નંબર ૩, પારસી કૉલોની. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
|(મોટેથી) વો? આદિ બાવા? પણ એની તો સોપારી ચંદીરામાનીએ પેલા ગંગુને આપેલી. હવે મને સમઝાયું. તો ચંદીરામાનીએ પહેલાં આ આદિ બાવા નામના દુશ્મનને ફોન કર્યો હશે. એ નહિ માન્યો હોય એટલે એણે બીજો ફોન ગંગુ શૂટરને સોપારી આપવા કર્યો હશે. પણ આ આદિ બાવાએ પહેલાં જ પ્લાન કરીને ટ્રક મોકલી અને ચંદીરામાનીને મરાવી નાખ્યો. એક્ઝેટલી, આમ જ થયું હશે. | |||
|-{{ts|vtp}} | |||
|સાઠે | |||
| : | |||
| પણ મેડમ આ આદિ બાવાનું નામ તો આપણે કોઈ દિવસ નથી સાંભળ્યું. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
|હોઈ શકે કે એ નવી માછલી હોય. હશે કોઈ નવોસવો ખેલાડી. પણ છે હોશિયાર હોં. ચલ હવે આપણે જઈને એમને પકડી લાવીએ. | |||
|-{{ts|vtp}} | |||
|સાઠે | |||
| : | |||
| મેડમ, મને લાગે છે કે... | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(ખેડેકર ડોળા કાઢે.) | |||
|-{{ts|vtp}} | |||
|સાઠે | |||
| : | |||
| સમજી ગયો મેડમ. ચાલો. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(બંને જાય છે. બ્લેકઆઉટ) | |||
|} | |||
{{center|'''દૃશ્ય ૪'''}} | {{center|'''દૃશ્ય ૪'''}} | ||
{{Poem2Open}} | |||
(મંચ પર અંધકાર. અજવાળું થાય છે. આદિબાવાના ઘરનો સીન. આદિ બાવાનો અવાજ લાઈટનો ક્યુ) | (મંચ પર અંધકાર. અજવાળું થાય છે. આદિબાવાના ઘરનો સીન. આદિ બાવાનો અવાજ લાઈટનો ક્યુ) | ||
આદિ બાવા : (ડરથી ધ્રૂજતા) બોલો કેમ આવવું પડ્યું? આ પહેલી વાર એવું થયું કે કોઈ પોલીસ અમારે ઘરે આવી છે. | {{Poem2Close}} | ||
ખેડેકર: કારણ તો તમને પણ ખબર છે નહીં તો મને જોઈને તમે ડરો નહીં. | {| | ||
આદિ બાવા ડર તો મને સૌથી વધારે ખોદાઈજીનો લાગે છે જેને મારે ઉપર જઈ જવાબ આપવાનો છે. | |-{{ts|vtp}} | ||
ખેડેકર: (ચિડાઈને) હમણાં તો તમે મને જવાબ આપો આ બધું શું છે? તમે ચંદીરામાનીને કઈ રીતે ઓળખો? તમે તેને ઓળખતા હતા તો કેમ એના ઘરનાને ફોન કરી ના જણાવ્યું? સીધે સીધી રીતે જવાબ આપો, નહીં તો મારે તમને પોલીસ સ્ટેશન લઈ જવા પડશે. | |આદિ બાવા | ||
આદિ બાવા: (એક મોટો નિસાસો નાંખી) ભાઈ હું જવાબ આપીશને તો ય મને પોલીસ સ્ટેશન લઈ જવો પડશે કારણ કે ચંદીરામાનીના મૃત્યુનું કારણ હું છું. | | : | ||
ખેડેકર: (ખુશ થઈને) એટલે તમે ગુનો કબૂલો છો? | | (ડરથી ધ્રૂજતા) બોલો કેમ આવવું પડ્યું? આ પહેલી વાર એવું થયું કે કોઈ પોલીસ અમારે ઘરે આવી છે. | ||
આદિબાવા : હું બહુ મોટો ગુનેગાર છું. મારા આ ગુના માટે મને જે કોઈ સજા થાય તે હું ભોગવવા તૈયાર છું. પણ મારી જેરુને તો કંઈ નહીં થાય ને? | |-{{ts|vtp}} | ||
ખેડેકર: કોણ જેરુ? | |ખેડેકર | ||
આદિ બાવા: મારી વ્હાલી પત્ની જેરુ. | | : | ||
ખેડેકર :તમે કેમ આવું કર્યું? તમારી ચંદીરામાની સાથે શું દુશ્મની હતી? | | કારણ તો તમને પણ ખબર છે નહીં તો મને જોઈને તમે ડરો નહીં. | ||
જેરુ: દુશ્મની અમારી એની સાથે નહોતી. | |-{{ts|vtp}} | ||
ખેડેકર : તો? | |આદિ બાવા ડર તો મને સૌથી વધારે ખોદાઈજીનો લાગે છે જેને મારે ઉપર જઈ જવાબ આપવાનો છે. | ||
આદિ બાવા: દુશ્મની એને અમારી સાથે હતી. આ અમારું પારસી કૉલોનીનું ઘર જ્યાં અમે આટલા વર્ષો ગાળ્યાં ત્યાં એણે અમને શાંતિથી રહેવા નહોતા દેવા. | |-{{ts|vtp}} | ||
ખેડેકર: પણ કેમ? | |ખેડેકર | ||
આદિ બાવા: અહીં એને એક મોલ બનાવવો હતો. અમારું ઘર મેઇન રોડ પર છે ને એટલે. અમને ક્યારનો ઘર ખાલી કરવા જણાવતો હતો. પણ આ ઉંમરે અમે ક્યાં જઈએ? આગળ પાછળ કોઈ એવું નથી જેનો અમે આશરો લઈ શકીએ. | | : | ||
ખેડેકર : એટલે એ તમને ધમકાવતો હતો? | | (ચિડાઈને) હમણાં તો તમે મને જવાબ આપો આ બધું શું છે? તમે ચંદીરામાનીને કઈ રીતે ઓળખો? તમે તેને ઓળખતા હતા તો કેમ એના ઘરનાને ફોન કરી ના જણાવ્યું? સીધે સીધી રીતે જવાબ આપો, નહીં તો મારે તમને પોલીસ સ્ટેશન લઈ જવા પડશે. | ||
આદિ બાવા : હા. એણે અમને ખૂબ હેરાન કર્યા. જેરુ તો મને કહેતી જ હતી કે બન્ને જણા આત્મહત્યા કરી લઈએ હવે. આ બિલ્ડરની સામે લડવાનું આપણું ગજું નહિ. એણે અમને બે દિવસમાં ઘર ખાલી કરવાની ધમકી આપેલી અને એમ પણ કહ્યું હતું કે બે દિવસ પછી નહીં તો એ અમને મરાવી નાખશે. | |-{{ts|vtp}} | ||
ખેડેકર: પછી? | |આદિ બાવા | ||
આદિ બાવા: બે દિવસ પૂરા થયા હતા અને એનો ફોન આવ્યો હતો કે તમારો સમય હવે પૂરો થયો. ઘર ખાલી કરવાનો અને દુનિયા પણ ખાલી કરવાનો. | | : | ||
આદિ બાવા: એના હાથે કમોતે મરવા કરતાં અમે બન્ને જાતે જ જીવ આપી દેતે. જેરુએ તો ઉંદર મારવાની દવા બે ગ્લાસમાં તૈયાર રાખેલી. | | (એક મોટો નિસાસો નાંખી) ભાઈ હું જવાબ આપીશને તો ય મને પોલીસ સ્ટેશન લઈ જવો પડશે કારણ કે ચંદીરામાનીના મૃત્યુનું કારણ હું છું. | ||
ખેડેકર: | |-{{ts|vtp}} | ||
આદિ બાવા: હા. અમે આત્મહત્યા કરવાનાં હતાં. પણ ત્યારે જ કોઈનો ફોન આવ્યો. એ પણ ચંદીરામાનીના મોબાઈલ પરથી. | |ખેડેકર | ||
ખેડેકર: એ પેલી શીતલ. | | : | ||
આદિ બાવા: એણે કહ્યું કે તમે એમને ઓળખો છો? એમનો ઍક્સિડન્ટ થઈ ગયો છે. મારું તો માથું ફરી ગયું. આ શું કહે છે? મેં નક્કી કરી લીધું કે મારે શું કરવું છે તે અને મેં એમ જ કર્યું. | | (ખુશ થઈને) એટલે તમે ગુનો કબૂલો છો? | ||
ખેડેકર: એટલે? તમે શું કર્યું શું? | |-{{ts|vtp}} | ||
આદિ બાવા : મેં ચંદીરામાનીના ઘરે જણાવ્યું જ નહિ. ભલે એનું બહુ લોહી વહી જાય. સમયસર ટ્રીટમેન્ટના અભાવે ભલે એનું મૃત્યુ થાય. | |આદિબાવા | ||
ખેડેકર: તે તો થયું જ. | | : | ||
આદિ બાવા : (નિસાસો નાખતા) ચાલો જે થયું તે. હું જેલમાં જઈશ પણ જેરુ તો શાંતિથી જીવતી રહેશે. એ પણ જો ચંદીરામાનીના ઘરવાળા એને જીવવા દે તો. ચાલો ઇન્સ્પેક્ટર મેડમ, હું સજા માટે તૈયાર છું. | | હું બહુ મોટો ગુનેગાર છું. મારા આ ગુના માટે મને જે કોઈ સજા થાય તે હું ભોગવવા તૈયાર છું. પણ મારી જેરુને તો કંઈ નહીં થાય ને? | ||
ખેડેકર: એક મિનિટ, કયા ગુના માટે તમને સજા મળવી જોઈએ? ગુનો તો ચંદીરામાનીએ કર્યો હતો ધમકી આપવાનો, સોપારી આપવાનો. અને એને તો એની સજા મળી ચૂકી. હા, ગંગુએ પોલીસને મિસ્લીડ જરૂર કર્યા છે. એની સજા એને જરૂર મળશે. (આદિ બાવાના ખભે હાથ મૂકીને) પણ તમે જે કર્યું એ તમારી પરિસ્થિતિમાં કોઈ પણ હોત એ આ જ કરત. હું એક ફોન કરી લઉં? (ખેડેકર ફોન જોડે છે.) સર. કેસ ઇઝ સોલ્વ્ડ, મારી શંકા બિલકુલ ખોટી હતી. આ એક ઍક્સિડન્ટ કેસ જ હતો. | |-{{ts|vtp}} | ||
(પાછળ ઊભેલા આદિ બાવા એકદમ ખુશ થઈ જાય છે.) | |ખેડેકર | ||
ખેડેકર: સર પણ મને પેલી ગાડીનો નંબર નથી ખબર. હા તપાસ કરું સર એ ગાડીની. | | : | ||
(પાછળ ઊભેલા આદિ બાવા ગાડીનું નામ સાંભળીને ચમકે. ખેડેકર ફોન કાપે.) | | કોણ જેરુ? | ||
આદિ બાવા: એટલે? કઈ ગાડીની વાત કરો છો તમે? | |-{{ts|vtp}} | ||
ખેડેકર: એ જ ગાડી જે સામેથી ધસીને આવી. | |આદિ બાવા | ||
આદિ બાવા: (આશ્ચર્યથી) ગાડી? | | : | ||
ખેડેકર: હા ગાડી. ચંદીરામાનીની ગાડીની સામે અચાનક એક બીજી ગાડી આવી. ચંદીરામાનીએ ગભરાઈને ગાડી બીજી બાજુ વાળી લીધી પણ પેલી જે ગાડી હતી..... | | મારી વ્હાલી પત્ની જેરુ. | ||
આદિ બાવા: નાના એ ગાડી ના હોય. | |-{{ts|vtp}} | ||
ખેડેકર: અરે ગાડી જ છે. જોઈ છે ગાડીને કોઈએ આવતાં. | |ખેડેકર | ||
આદિ બાવા: એ ગાડી નહોતી. | | : | ||
ખેડેકર: ગાડી જ હતી એ. | | તમે કેમ આવું કર્યું? તમારી ચંદીરામાની સાથે શું દુશ્મની હતી? | ||
આદિ બાવા: ના.. એ ટ્રક હતી. | |-{{ts|vtp}} | ||
(મ્યુઝિક. પહેલા ધન ધનધન... પછી રહસ્યવાળું મ્યુઝિક.) | |જેરુ | ||
ખેડેકર: સાઠે, ઓ સાઠે. આને લઈ લો સાથે. | | : | ||
(સાઠે બહારથી દોડતો આવે. બધા જાય. અંધકાર.) | | દુશ્મની અમારી એની સાથે નહોતી. | ||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| તો? | |||
|-{{ts|vtp}} | |||
|આદિ બાવા | |||
| : | |||
| દુશ્મની એને અમારી સાથે હતી. આ અમારું પારસી કૉલોનીનું ઘર જ્યાં અમે આટલા વર્ષો ગાળ્યાં ત્યાં એણે અમને શાંતિથી રહેવા નહોતા દેવા. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| પણ કેમ? | |||
|-{{ts|vtp}} | |||
|આદિ બાવા | |||
| : | |||
| અહીં એને એક મોલ બનાવવો હતો. અમારું ઘર મેઇન રોડ પર છે ને એટલે. અમને ક્યારનો ઘર ખાલી કરવા જણાવતો હતો. પણ આ ઉંમરે અમે ક્યાં જઈએ? આગળ પાછળ કોઈ એવું નથી જેનો અમે આશરો લઈ શકીએ. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| એટલે એ તમને ધમકાવતો હતો? | |||
|-{{ts|vtp}} | |||
|આદિ બાવા | |||
| : | |||
| હા. એણે અમને ખૂબ હેરાન કર્યા. જેરુ તો મને કહેતી જ હતી કે બન્ને જણા આત્મહત્યા કરી લઈએ હવે. આ બિલ્ડરની સામે લડવાનું આપણું ગજું નહિ. એણે અમને બે દિવસમાં ઘર ખાલી કરવાની ધમકી આપેલી અને એમ પણ કહ્યું હતું કે બે દિવસ પછી નહીં તો એ અમને મરાવી નાખશે. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| પછી? | |||
|-{{ts|vtp}} | |||
|આદિ બાવા | |||
| : | |||
| બે દિવસ પૂરા થયા હતા અને એનો ફોન આવ્યો હતો કે તમારો સમય હવે પૂરો થયો. ઘર ખાલી કરવાનો અને દુનિયા પણ ખાલી કરવાનો. | |||
|-{{ts|vtp}} | |||
|આદિ બાવા | |||
| : | |||
| એના હાથે કમોતે મરવા કરતાં અમે બન્ને જાતે જ જીવ આપી દેતે. જેરુએ તો ઉંદર મારવાની દવા બે ગ્લાસમાં તૈયાર રાખેલી. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર: | |||
| : | |||
| tp}} | |||
|આદિ બાવા | |||
| : | |||
| હા. અમે આત્મહત્યા કરવાનાં હતાં. પણ ત્યારે જ કોઈનો ફોન આવ્યો. એ પણ ચંદીરામાનીના મોબાઈલ પરથી. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| એ પેલી શીતલ. | |||
|-{{ts|vtp}} | |||
|આદિ બાવા | |||
| : | |||
| એણે કહ્યું કે તમે એમને ઓળખો છો? એમનો ઍક્સિડન્ટ થઈ ગયો છે. મારું તો માથું ફરી ગયું. આ શું કહે છે? મેં નક્કી કરી લીધું કે મારે શું કરવું છે તે અને મેં એમ જ કર્યું. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| એટલે? તમે શું કર્યું શું? | |||
|-{{ts|vtp}} | |||
|આદિ બાવા | |||
| : | |||
| મેં ચંદીરામાનીના ઘરે જણાવ્યું જ નહિ. ભલે એનું બહુ લોહી વહી જાય. સમયસર ટ્રીટમેન્ટના અભાવે ભલે એનું મૃત્યુ થાય. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| તે તો થયું જ. | |||
|-{{ts|vtp}} | |||
|આદિ બાવા | |||
| : | |||
| (નિસાસો નાખતા) ચાલો જે થયું તે. હું જેલમાં જઈશ પણ જેરુ તો શાંતિથી જીવતી રહેશે. એ પણ જો ચંદીરામાનીના ઘરવાળા એને જીવવા દે તો. ચાલો ઇન્સ્પેક્ટર મેડમ, હું સજા માટે તૈયાર છું. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| એક મિનિટ, કયા ગુના માટે તમને સજા મળવી જોઈએ? ગુનો તો ચંદીરામાનીએ કર્યો હતો ધમકી આપવાનો, સોપારી આપવાનો. અને એને તો એની સજા મળી ચૂકી. હા, ગંગુએ પોલીસને મિસ્લીડ જરૂર કર્યા છે. એની સજા એને જરૂર મળશે. (આદિ બાવાના ખભે હાથ મૂકીને) પણ તમે જે કર્યું એ તમારી પરિસ્થિતિમાં કોઈ પણ હોત એ આ જ કરત. હું એક ફોન કરી લઉં? (ખેડેકર ફોન જોડે છે.) સર. કેસ ઇઝ સોલ્વ્ડ, મારી શંકા બિલકુલ ખોટી હતી. આ એક ઍક્સિડન્ટ કેસ જ હતો. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(પાછળ ઊભેલા આદિ બાવા એકદમ ખુશ થઈ જાય છે.) | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| સર પણ મને પેલી ગાડીનો નંબર નથી ખબર. હા તપાસ કરું સર એ ગાડીની. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(પાછળ ઊભેલા આદિ બાવા ગાડીનું નામ સાંભળીને ચમકે. ખેડેકર ફોન કાપે.) | |||
|-{{ts|vtp}} | |||
|આદિ બાવા | |||
| : | |||
| એટલે? કઈ ગાડીની વાત કરો છો તમે? | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| એ જ ગાડી જે સામેથી ધસીને આવી. | |||
|-{{ts|vtp}} | |||
|આદિ બાવા | |||
| : | |||
| (આશ્ચર્યથી) ગાડી? | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર: હા ગાડી. ચંદીરામાનીની ગાડીની સામે અચાનક એક બીજી ગાડી આવી. ચંદીરામાનીએ ગભરાઈને ગાડી બીજી બાજુ વાળી લીધી પણ પેલી જે ગાડી હતી..... | |||
|-{{ts|vtp}} | |||
|આદિ બાવા | |||
| : | |||
| નાના એ ગાડી ના હોય. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| અરે ગાડી જ છે. જોઈ છે ગાડીને કોઈએ આવતાં. | |||
|-{{ts|vtp}} | |||
|આદિ બાવા | |||
| : | |||
| એ ગાડી નહોતી. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર: ગાડી જ હતી એ. | |||
|-{{ts|vtp}} | |||
|આદિ બાવા | |||
| : | |||
| ના.. એ ટ્રક હતી. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(મ્યુઝિક. પહેલા ધન ધનધન... પછી રહસ્યવાળું મ્યુઝિક.) | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| સાઠે, ઓ સાઠે. આને લઈ લો સાથે. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(સાઠે બહારથી દોડતો આવે. બધા જાય. અંધકાર.) | |||
|} | |||
</poem> | </poem> | ||
{{center|'''દૃશ્ય ૫'''}} | {{center|'''દૃશ્ય ૫'''}} |
edits