નારીસંપદાઃ નાટક/ધ કેસ ઈઝ સોલ્વ્ડ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 51: Line 51:
{{center|'''દૃશ્ય ૧'''}}
{{center|'''દૃશ્ય ૧'''}}
<poem>
<poem>
સ્થળ: રસ્તો
'''સ્થળ :''' રસ્તો
સમય: રાતનો બારેક વાગ્યાનો.
'''સમય :''' રાતનો બારેક વાગ્યાનો.
</poem>
{{Poem2Open}}
(પડદો ખૂલે છે. મંચ પર અંધકાર છે. જોરથી ગાડી તેમજ ટ્રકના બ્રેક મારવાના અવાજો આવે છે. ગાડી ધડાકા સાથે અથડાય છે એનો અવાજ આવે છે. ધીમે ધીમે અજવાળું થાય છે. ડાબી બાજુથી અચાનક ચૌલા અને શીતલ દોડતા આ તરફ આવે છે.)
(પડદો ખૂલે છે. મંચ પર અંધકાર છે. જોરથી ગાડી તેમજ ટ્રકના બ્રેક મારવાના અવાજો આવે છે. ગાડી ધડાકા સાથે અથડાય છે એનો અવાજ આવે છે. ધીમે ધીમે અજવાળું થાય છે. ડાબી બાજુથી અચાનક ચૌલા અને શીતલ દોડતા આ તરફ આવે છે.)
</poem>
{{Poem2Close}}
 
{|
{|
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
Line 252: Line 255:
{{center|'''દૃશ્ય ર'''}}
{{center|'''દૃશ્ય ર'''}}
<poem>
<poem>
સ્થળ: પોલીસ સ્ટેશન.
'''સ્થળ :''' પોલીસ સ્ટેશન.
સમય: રાતના એકાદ વાગ્યાનો.
'''સમય :''' રાતના એકાદ વાગ્યાનો.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 351: Line 354:
|
|
|(ફેડ ઇન ફેડઆઉટ)
|(ફેડ ઇન ફેડઆઉટ)
|-
|
|
|<br>
|-
|-
|colspan="3"|'''સ્થળ''' <nowiki>:</nowiki> પોલીસ સ્ટેશન
|colspan="3"|'''સ્થળ''' <nowiki>:</nowiki> પોલીસ સ્ટેશન
|-{{ts|vtp}}
|-
|colspan="3"|'''સમય''' <nowiki>:</nowiki> સવારના ૯ –૧૦ વાગે
|colspan="3"|'''સમય''' <nowiki>:</nowiki> સવારના ૯ –૧૦ વાગે
|-{{ts|vtp}}
|-
|colspan="3"|(સાઠે જમણી બાજુથી આવે.)
|colspan="3"|(સાઠે જમણી બાજુથી આવે.)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
Line 697: Line 704:
|સર,દાળમાં કંઈ કાળું છે. ચંદીરામાનીએ મરતાં પહેલાં બે ફોન કરેલા. એમાંનો એક ફોન ગંગુશૂટરને કર્યો હતો. હા સર. એ જ ગંગુશૂટર. મેં એનો અવાજ ઓળખી કાઢ્યો છે. એને હું નહિ છોડું. ઓકે. સર.
|સર,દાળમાં કંઈ કાળું છે. ચંદીરામાનીએ મરતાં પહેલાં બે ફોન કરેલા. એમાંનો એક ફોન ગંગુશૂટરને કર્યો હતો. હા સર. એ જ ગંગુશૂટર. મેં એનો અવાજ ઓળખી કાઢ્યો છે. એને હું નહિ છોડું. ઓકે. સર.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|(સાઠે ગંગુ સાથે પાછો આવે છે. એમને આવતા જોઈ ખેડેકર ‘મૂકું' કહી ફોન મૂકે છે. સાઠેને જવા ઇશારો કરે છે. સાઠે જમણી બાજુ જાય છે)
|(સાઠે ગંગુ સાથે પાછો આવે છે. એમને આવતા જોઈ ખેડેકર ‘મૂકું' કહી ફોન મૂકે છે. સાઠેને જવા ઇશારો કરે છે. સાઠે જમણી બાજુ જાય છે)
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
Line 814: Line 823:
|  કારણ તો તમને પણ ખબર છે નહીં તો મને જોઈને તમે ડરો નહીં.
|  કારણ તો તમને પણ ખબર છે નહીં તો મને જોઈને તમે ડરો નહીં.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|
|આદિ બાવા ડર તો મને સૌથી વધારે ખોદાઈજીનો લાગે છે જેને મારે ઉપર જઈ જવાબ આપવાનો છે.
|આદિ બાવા ડર તો મને સૌથી વધારે ખોદાઈજીનો લાગે છે જેને મારે ઉપર જઈ જવાબ આપવાનો છે.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
Line 886: Line 897:
|ખેડેકર:  
|ખેડેકર:  
| &nbsp;:&nbsp;
| &nbsp;:&nbsp;
| tp}}
| એટલે તમે ?
|-{{ts|vtp}}
|આદિ બાવા
|આદિ બાવા
| &nbsp;:&nbsp;
| &nbsp;:&nbsp;
Line 943: Line 955:
|  (આશ્ચર્યથી) ગાડી?
|  (આશ્ચર્યથી) ગાડી?
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|ખેડેકર: હા ગાડી. ચંદીરામાનીની ગાડીની સામે અચાનક એક બીજી ગાડી આવી. ચંદીરામાનીએ ગભરાઈને ગાડી બીજી બાજુ વાળી લીધી પણ પેલી જે ગાડી હતી.....
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| હા ગાડી. ચંદીરામાનીની ગાડીની સામે અચાનક એક બીજી ગાડી આવી. ચંદીરામાનીએ ગભરાઈને ગાડી બીજી બાજુ વાળી લીધી પણ પેલી જે ગાડી હતી.....
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|આદિ બાવા
|આદિ બાવા
Line 957: Line 971:
|  એ ગાડી નહોતી.
|  એ ગાડી નહોતી.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|ખેડેકર: ગાડી જ હતી એ.
|ખેડેકર
| &nbsp;:&nbsp;
|ગાડી જ હતી એ.
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|આદિ બાવા
|આદિ&nbsp;બાવા
| &nbsp;:&nbsp;
| &nbsp;:&nbsp;
| ના.. એ ટ્રક હતી.
| ના.. એ ટ્રક હતી.
Line 975: Line 991:
|(સાઠે બહારથી દોડતો આવે. બધા જાય. અંધકાર.)
|(સાઠે બહારથી દોડતો આવે. બધા જાય. અંધકાર.)
|}
|}
</poem>
 
{{center|'''દૃશ્ય ૫'''}}
{{center|'''દૃશ્ય ૫'''}}
<poem>
 
સ્થળ: પોલીસ સ્ટેશન
'''સ્થળ :''' પોલીસ સ્ટેશન
સાઠે: (આદિ બાવાને અંદર મૂકી આવી) મેડમ, મેં આદિ બાવા પાસેથી નંબર લઈને સલીમને ફોન કરી દીધો છે. એ આવતો જ હશે. મને લાગે છે કે આ લોકો અત્યાર સુધી નર્યું ખોટું જ બોલતા હતા.કાં?
{|
ખેડેકર: ના બધું ખોટું નહિ સાઠે. ચંદીરામાની એમને હેરાન કરતો જ હતો. એટલે એમની પાસે બીજો કોઈ રસ્તો નહિ બચ્યો હોય. હું સરને હવે સાચે સાચો ફોન કરી દઉં.
|-{{ts|vtp}}
(ખેડેકર મોબાઈલથી ફોન જોડીને)
|સાઠે
સર, મારી શંકા બિલકુલ સાચી હતી. આ એક મર્ડર કેસ જ હતો. હા સર હું પૂરતી ચોકસાઈ રાખીશ. થેંકયુ સર.
| &nbsp;:&nbsp;
સાઠે: હવે મેડમ કેસ સોલ્વ્ડ, નહિ?
| (આદિ બાવાને અંદર મૂકી આવી) મેડમ, મેં આદિ બાવા પાસેથી નંબર લઈને સલીમને ફોન કરી દીધો છે. એ આવતો જ હશે. મને લાગે છે કે આ લોકો અત્યાર સુધી નર્યું ખોટું જ બોલતા હતા.કાં?
ખેડેકર: તને કેટલાં વરસ થયાં? સાઠ?
|-{{ts|vtp}}
સાઠે: ના મેડમ કેમ?
|ખેડેકર
ખેડેકર: કહેવત છે ને કે સાઠે બુદ્ધિ નાઠી તો પછી તારી બુદ્ધિ કેમ અત્યારથી નાઠી?
| &nbsp;:&nbsp;
(ટ્રકવાળો સલીમ જે ઍક્સિડન્ટ વખતે બંને સ્ત્રીઓને મળેલો એ આવે છે.)
| ના બધું ખોટું નહિ સાઠે. ચંદીરામાની એમને હેરાન કરતો જ હતો. એટલે એમની પાસે બીજો કોઈ રસ્તો નહિ બચ્યો હોય. હું સરને હવે સાચે સાચો ફોન કરી દઉં.
સલીમ : (તત૫૫ કરતા) નમસ્તે મેડમ. શું થયું? મારું શું કામ પડ્યું?
|-{{ts|vtp}}
ખેડેકર: તને આદી બાવાએ જે કામ સોંપેલું એવું કોઈ કામ મારે તારું નથી પડ્યું.
|
સલીમ : મને? મને એમણે કોઈ કામ નથી સોંપ્યું.
|
ખેડેકર : જો ખોટું ના બોલ. તારી ટ્રકનો નંબર છે મારી પાસે. તું ઍક્સિડન્ટ સાઇટ પર હતો એ મને ખબર છે. તેં જ ફોન કરીને ઍક્સિડન્ટ રિપોર્ટ કરેલો ને? આદિ બાવાએ તને કામ સોંપેલું એની એણે કબૂલાત કરી છે.
|(ખેડેકર મોબાઈલથી ફોન જોડીને)
સલીમ : મેડમ એમણે મને કામ સોંપેલું પણ મેં એ કર્યું નથી. સાચું કહું છું.
|-{{ts|vtp}}
ખેડેકર : કયું કામ?
|
સલીમ : મેડમ હું કહું છું. પણ મને બીજા કોઈ કેસમાં..
|
ખેડેકર: હમણાં આની વાત કર.
|સર, મારી શંકા બિલકુલ સાચી હતી. આ એક મર્ડર કેસ જ હતો. હા સર હું પૂરતી ચોકસાઈ રાખીશ. થેંકયુ સર.
સલીમ : ચંદીરામાની નામના બિલ્ડરને....
|-{{ts|vtp}}
ખેડેકર : ઍક્સિડન્ટ કેસ. હીટ એન્ડ રન. બરાબર?
|સાઠે
સલીમ : (નીચું જોઈ) હા મેડમ.
| &nbsp;:&nbsp;
ખેડેકર : એટલે તેં એને ઉડાડ્યા બરાબર?
| હવે મેડમ કેસ સોલ્વ્ડ, નહિ?
સલીમ : ના મેડમ. મેં ઍક્સિડન્ટ નથી કર્યો.
|-{{ts|vtp}}
ખેડેકર: (ખૂબ ગુસ્સામાં) તેં ઍક્સિડન્ટ કર્યો અને પાછો પોલીસ સ્ટેશનમાં ફોન કરીને રિપોર્ટ પણ કર્યો.
|ખેડેકર
સલીમ: સાચું કહું છું મેડમ. મેં ઍક્સિડન્ટ નથી કર્યો.
| &nbsp;:&nbsp;
ખેડેકર: કેમ? કેમ ના કર્યો? તને એ સોંપવામાં આવેલું. તું એ કબૂલે છે. પછી હું આ કઈ રીતે માનું?
| તને કેટલાં વરસ થયાં? સાઠ?
સલીમ : મેડમ સાચું કહું છું. હું ત્યાં પહોંચ્યો ત્યારે ચંદીરામાનીની ગાડીનો ઍક્સિડન્ટ થઈ ચૂકેલો હતો. એ ત્યાં રસ્તા પર લોહીલુહાણ પડેલા હતા.
|-{{ts|vtp}}
ખેડેકર : તું ખોટું બોલે છે. સાઠે આને અંદર કર. મેથીપાક ખાધા પછી જ આ ઓકશે.
|સાઠે
સલીમ: હું સાચું બોલું છું મને અંદર ના કરો મેડમ.
| &nbsp;:&nbsp;
ખેડેકર: એટલે તેં આ કામ નથી કર્યું એમ?
| ના મેડમ કેમ?
સલીમ : હા. એમનું કામ તો એમ થઈ ગયેલું હતું. કદાચ જેમ મારી ટ્રક રસ્તા પર પડેલા ઓઇલના લીધે સ્કીડ થઈ એમ જ એમની ગાડી પણ....
|-{{ts|vtp}}
ખેડેકર : પોલીસને પોલીસનું કામ કરવા દઈશ તું? તને પૂછે એટલાનો જ જવાબ આપ. સમજ્યો? તો પછી તેં કેમ એમ કહ્યું નહિ આદીબાવાને ઍક્સિડન્ટ વિષે?
|ખેડેકર
સલીમ: મને પૈસા મળવાના હતા એટલે.
| &nbsp;:&nbsp;
ખેડેકર: તો પોલીસમાં કેમ કહ્યું?
| કહેવત છે ને કે સાઠે બુદ્ધિ નાઠી તો પછી તારી બુદ્ધિ કેમ અત્યારથી નાઠી?
સલીમ : મને એમ કે હું જ પોલીસ સ્ટેશનમાં ફોન કરી દઉં જેથી ઍક્સિડન્ટમાં એનું ડેથ થયું છે એ બહાર આવે અને મને પૈસા મળી જાય.
|-{{ts|vtp}}
(સાઠે એટલામાં ચૌલાને લઈને અંદર આવે )
|
સાઠે: મેડમ મને લાગે છે કે....
|
ખેડેકર: (ઘડિયાળ જોતાં) ચૌલા? આટલી વહેલી?
|(ટ્રકવાળો સલીમ જે ઍક્સિડન્ટ વખતે બંને સ્ત્રીઓને મળેલો એ આવે છે.)
ચૌલા: પછી મારે કામ છે એટલે હું વહેલી આવી ગઈ. એક તો આ ઍક્સિડન્ટ જોઈ હું મદદ કરવા ગઈ એમાં તો હું ફસાઈ ગઈ છું. દર વખતે કામ રખડાવીને અહીં આવવું પડે છે.
|-{{ts|vtp}}
ખેડેકર: મદદ કરવાનું નક્કી જ કર્યું છે તો પૂરી મદદ કરો હવે, તમે જે ટ્રક ઍક્સિડન્ટ કરીને જતા જોઈ એ આ ચલાવતો હતો. તમે જો આને ઓળખી કાઢો તો કેસ ક્લોઝ, પછી તમે છુટ્ટાં.
|સલીમ  
ચૌલા : એનું મોઢું જાણીતું લાગે છે. અને તમે પણ કહો છો તો... હોઈ શકે કે આ જ હોય.
| &nbsp;:&nbsp;
સલીમ:  મોઢું જાણીતું લાગે છે કારણ કે હું ત્યાં જ હતો. એમને મળેલો પણ.
| (તત૫૫ કરતા) નમસ્તે મેડમ. શું થયું? મારું શું કામ પડ્યું?
ખેડેકર: બસ સલીમ તો હવે બીજી શું સાબિતી જોઈએ? તે તારા મોઢે કબૂલ્યું કે તને આદી બાવાએ કામ સોંપેલું અને તું ત્યાં હાજર હતો.
|-{{ts|vtp}}
સલીમ: હું હાજર હતો પણ ઍક્સિડન્ટ થયા બાદ. પૂછો આમને.
|ખેડેકર
ચૌલા: અચ્છા. હવે યાદ આવ્યું. હા આ જ હતો જે અમને ત્યાં મળેલો. પણ ઍક્સિડન્ટ પછી.
| &nbsp;:&nbsp;
ખેડેકર : ચોક્કસ?
| તને આદી બાવાએ જે કામ સોંપેલું એવું કોઈ કામ મારે તારું નથી પડ્યું.
ચૌલા: હા હવે ચોક્કસ.
|-{{ts|vtp}}
ખેડેકર: સલીમ તું જા. પાછો બોલાવીશ જરૂર પડશે તો. અને હા, આ કેસમાં ભલે છૂટ્યો પણ હવેથી મારી નજર તારા પર છે એ ધ્યાન રાખજે.
|સલીમ  
(સલીમ થોડો હાશ અનુભવતો થોડો ડરતો ડરતો જાય.)
| &nbsp;:&nbsp;
ખેડેકર: સાઠે, હવે આ કોકડું ઔર ગૂંચવાયું. આ કેસ છે કે પતવાનું નામ જ નથી લેતો. હવે? આગળ ડેડ એન્ડ.
| મને? મને એમણે કોઈ કામ નથી સોંપ્યું.
સાઠે: મેડમ મને લાગે છે કે.....
|-{{ts|vtp}}
ખેડેકર: તું તારું મગજ ના ચલાવ. આમેય બિચારું નાનું છે. ઘસાઈ જશે તો? પછી તું શું કરીશ.
|ખેડેકર
ચૌલા: મને એમ લાગે છે કે...
| &nbsp;:&nbsp;
ખેડેકર: (સાઠે સામે જોઈ) જો તારો રોગ હવે આને લાગ્યો. (ચૌલા સામે જોઈ) બોલો શું કહેતા હતા?
| જો ખોટું ના બોલ. તારી ટ્રકનો નંબર છે મારી પાસે. તું ઍક્સિડન્ટ સાઇટ પર હતો એ મને ખબર છે. તેં જ ફોન કરીને ઍક્સિડન્ટ રિપોર્ટ કરેલો ને? આદિ બાવાએ તને કામ સોંપેલું એની એણે કબૂલાત કરી છે.
ચૌલા: આ ટ્રકવાળો પહેલા એક વાર ઍક્સિડન્ટ કરીને જતો રહીને બીજી વાર આવ્યો હોય, તપાસ કરવા, એવું પણ બને ને?
|-{{ts|vtp}}
ખેડેકર: એ શક્યતા નકારી ના શકાય. પણ તમે આ ટ્રક ડ્રાઈવર વિષે મને કંઈ કહ્યું નહિ પહેલાં?
|સલીમ  
ચૌલા: હા એ ત્યારે ત્યાં આવેલો પણ મને એ કહેવાનું જરૂરી ના લાગ્યું. મને એમ કે એમ જ એ પૂછવા આવેલો.
| &nbsp;:&nbsp;
ખેડેકર : સારું તમે જાવ. થેન્કસ ફોર કમિંગ.
| મેડમ એમણે મને કામ સોંપેલું પણ મેં એ કર્યું નથી. સાચું કહું છું.
(ચૌલા જાય.)
|-{{ts|vtp}}
ખેડેકર: સાઠે, શીતલને બોલાવી લે. અને આદી બાવાને છોડી મૂક. સલીમે ઍક્સિડન્ટ કર્યો જ નથી એટલે આદિ બાવાને બેસાડી રાખવાનો કોઈ અર્થ નથી.
|ખેડેકર  
(સાઠે જાય. ફેડ આઉટ ફેડ ઇન.)
| &nbsp;:&nbsp;
સાઠે: હું સહેજ ફ્રેશ થઈ જાઉં.
| કયું કામ?
ખેડેકર: કેમ?
|-{{ts|vtp}}
સાઠે: પેલાં શીતલ મેડમ આવતાં જ હશે. એ કેટલાં રૂપાળાં છે? એમની આંખો એટલે....
|સલીમ  
(ત્યાં તો શીતલ આવે. શીતલ બંને સ્ત્રીઓમાં જરા વધારે ઢીલી છે. આવે ત્યારે જ ગભરાયેલી છે.)
| &nbsp;:&nbsp;
ખેડેકર: સાઠે, તારે ફ્રેશ થવું હતું ને?
| મેડમ હું કહું છું. પણ મને બીજા કોઈ કેસમાં..
સાઠે: (જવું ગમતું નથી પણ જાય છે.) હા જાઉં છું.
|-{{ts|vtp}}
(સાઠે જતો રહે.)
|ખેડેકર
ખેડેકર : તમે ડરો નહિ. તમે ક્યાં કંઈ કર્યું છે? તમે તો કેસ સોલ્વ કરવામાં હેલ્પ કરી રહ્યાં છો. ગભરાવ નહિ. ચા પીશો?
| &nbsp;:&nbsp;
શીતલ: ના. ના. કંઈ નથી પીવું.
| હમણાં આની વાત કર.
ખેડેકર: મને એ કહો ઍક્સિડન્ટની રાતે તમે ત્યાં એકલાં જ હતાં કે કોઈ બીજું હતું?
|-{{ts|vtp}}
શીતલ: અમે બંને જ હતા ત્યાં. બીજું કોઈ નહિ.
|સલીમ  
ખેડેકર: તમને લાગે છે કે જે ટ્રકના લીધે ઍક્સિડન્ટ થયો એને તમે ઓળખી શકો?
| &nbsp;:&nbsp;
શીતલ ના મેડમ. કંઈ દેખાયું જ ક્યાં હતું? એક તો રાત અને એમાં અંધારું.
| ચંદીરામાની નામના બિલ્ડરને....
ખેડેકર : તમે ત્યાં એટલા મોડા બંને જણા શું કરતા હતા? આમ એકલા ફરતા ફરો અને અડધી રાત્રે કંઈ થઈ જાય તો અમને લાંબા કરી નાખો.
|-{{ts|vtp}}
શીતલ: અમે તો પિક્ચર જોવા ગયેલા.
|ખેડેકર  
ખેડેકર: રાતના શોમાં? કેમ?
| &nbsp;:&nbsp;
શીતલ: મને ત્યારે જ ફાવે. દિવસે મને બહુ કામ હોય.
| ઍક્સિડન્ટ કેસ. હીટ એન્ડ રન. બરાબર?
ખેડેકર: મને ય પિક્ચર જોવા બહુ ગમે. પણ અમારા કામનો તો કોઈ સમય જ નહિ. કયું પિક્ચર જોવા ગયેલા તમે?
|-{{ts|vtp}}
શીતલ : દૃશ્યમ.
|સલીમ  
ખેડેકર : (ખુશ થઈ) દૃશ્યમ? મારે અડધેથી ઊઠવું પડેલું. પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો એટલે. મસ્ત સ્ટોરી છે નહિ? સસ્પેન્સ. છેલ્લે ખૂની કઈ રીતે પકડાય છે એમાં એ કહેશો?
| &nbsp;:&nbsp;
શીતલ : ખૂની? એમાં ખૂન થાય છે? ઓહ હા નહિ? ખૂની...? મને યાદ નથી. હા, અમે આખું નહોતું  જોયું. અમે પણ અડધેથી ઊભા થઈ ગયેલા.
| (નીચું જોઈ) હા મેડમ.
ખેડેકર : આટલું ઇન્ટરેસ્ટિંગ પિક્ચર અને અડધેથી ઊભા? ના ગમ્યું? કે મારી જેમ તમને પણ કંઈ કામ આવી પડ્યું?
|-{{ts|vtp}}
શીતલ: મને સસ્પેન્સવાળા પિકચર ના ગમે.
|ખેડેકર  
ખેડેકર : મને સસ્પેન્સમાં બહુ રસ પડે. મને એક સવાલ થાય છે. તો પછી અડધેથી ઊભા થઈ ગયેલા તમે પિક્ચર છૂટ્યા બાદ, બધા જતા રહ્યા બાદ, રાત્રે બાર વાગ્યા સુધી ત્યાં શું કરતા હતા?
| &nbsp;:&nbsp;
શીતલ : ચૌલા ક્યાં છે? એને બોલાવો ને. એને બધું ખબર છે.
| એટલે તેં એને ઉડાડ્યા બરાબર?
ખેડેકર : (કરડાકીથી મોટા અવાજે) કેમ એનું શું કામ પડ્યું? એને એવું શું ખબર છે જે તમને નથી ખબર?
|-{{ts|vtp}}
શીતલ: એટલે...એટલે....
|સલીમ  
ખેડેકર: (હજુ મોટા અવાજે) એટલે શું? તમારે હવે બોલવું છે કે પછી સાઠેને બોલાવું?
| &nbsp;:&nbsp;
શીતલ : ના ના એવો જુલમ ના કરો મેડમ.
| ના મેડમ. મેં ઍક્સિડન્ટ નથી કર્યો.
ખેડેકર: તો પછી સાચે સાચું બોલ. જો,ચૌલાએ બધી કબૂલાત કરી લીધી છે.
|-{{ts|vtp}}
શીતલ: હેં? હવે?
|ખેડેકર
ખેડેકર: તું પણ કબૂલ કરી લે. હું તમારા માટે બનતું કરીશ. સમજાય છે તને? બોલ હવે.
| &nbsp;:&nbsp;
શીતલ : કહું છું મેડમ. બધું કહું છું. હું ક્યાં આમાં ફસાઈ? આ તો બકરું કાઢતાં ઊંટ ઘૂસ્યું. હું તકલીફમાં હતી. એટલે મેં મારી જ કૉલોનીમાં રહેતી ચૌલાની મદદ લેવાનું વિચાર્યું. મેં એને મળવા બોલાવી.
| (ખૂબ ગુસ્સામાં) તેં ઍક્સિડન્ટ કર્યો અને પાછો પોલીસ સ્ટેશનમાં ફોન કરીને રિપોર્ટ પણ કર્યો.
(ફેડ ઇન, ફેડ આઉટ)
|-{{ts|vtp}}
(સ્ટેજની જમણી બાજુ ચૌલા અને શીતલ)
|સલીમ
ચૌલા: બોલ શીતલ, કેટલા વખતે મળ્યા?
| &nbsp;:&nbsp;
શીતલ: આમ તો તું બિઝી હોય પણ મારે અર્જન્ટ કામ હતું એટલે તને દોડાવી.
| સાચું કહું છું મેડમ. મેં ઍક્સિડન્ટ નથી કર્યો.
ચૌલા: શેની બિઝી હવે? સસ્પેન્ડ થઈ એટલે ઘરે જ.
|-{{ts|vtp}}
શીતલ:  હાય હાય! સસ્પેન્ડ? કેમ? મને તો એમ કે તું પોલીસમાં છે તો મને મદદ કરી શકીશ.
|ખેડેકર
ચૌલા: એક છે હરામી સાલો. મને લાંચ કેસમાં ફસાવી સસ્પેન્ડ કરાવી, એક વાર એણે મને મોટું કામ સોંપ્યું. બહુ બધા પૈસા આપીશ કહ્યું. મેં પૈસા ખાઈને એનું કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. તો એણે સાલાએ મારી સામે મોટી ચાલ રમી નાખી.
| &nbsp;:&nbsp;
શીતલ: સાલા પુરુષો. મને ય એક આવો જ હેરાન કરે છે. પણ હવે તું તો કઈ રીતે મને મદદ કરી શકે?
| કેમ? કેમ ના કર્યો? તને એ સોંપવામાં આવેલું. તું એ કબૂલે છે. પછી હું આ કઈ રીતે માનું?
ચૌલા : કહે તો ખરી જે હોય એ. મારાથી થાય એ હું કરીશ.
|-{{ts|vtp}}
શીતલ: એક બિલ્ડર છે. પહેલાં તો મને ફસાવી. પછી એક વાર એણે મારી મુવી ઉતારી લીધી. અને એ બતાડીને એ મને બ્લેકમેઈલ કરી યુઝ કર્યા કરે છે. એના ક્લાયન્ટ કે ગવર્નમેન્ટ ઓફિસર પાસે કામ કઢાવવા મને મોકલે છે. ધંધો કરાવે છે મારી પાસે. હવે હું થાકી ગઈ છું. મારે આમાંથી નીકળવું છે. કાઢ મને બહાર પ્લીઝ.
|સલીમ  
ચૌલા : નામ બોલ એ હરામીનું.
| &nbsp;:&nbsp;
શીતલ : ચંદીરામાની.
| મેડમ સાચું કહું છું. હું ત્યાં પહોંચ્યો ત્યારે ચંદીરામાનીની ગાડીનો ઍક્સિડન્ટ થઈ ચૂકેલો હતો. એ ત્યાં રસ્તા પર લોહીલુહાણ પડેલા હતા.
ચૌલા: (આશ્ચર્યથી આંચકો ખાઈ જતા) ચંદીરામાની. ઓહ માય ગોડ!
|-{{ts|vtp}}
શીતલ: કેમ શું થયું? તું એને ઓળખે છે?
|ખેડેકર  
ચૌલા: એ જ તો છે જેણે મને સસ્પેન્ડ કરાવી છે.
| &nbsp;:&nbsp;
શીતલ: હવે?
|તું ખોટું બોલે છે. સાઠે આને અંદર કર. મેથીપાક ખાધા પછી જ આ ઓકશે.
ચૌલા: મને વિચારવા દે. જો હું કહું એમ કરીએ.
|-{{ts|vtp}}
(વાતો કરતા હોય એમ અવાજ વિના સંવાદ દેખાડાય.)
|સલીમ
શીતલ: પણ પછી આગળ શું થશે? મને ડર લાગે છે.
| &nbsp;:&nbsp;
ચૌલા: હું છું ને. તને કંઈ નહિ થવા દઉં.
| હું સાચું બોલું છું મને અંદર ના કરો મેડમ.
(ફેડ ઇન ફેડ આઉટ)
|-{{ts|vtp}}
સ્થળ: પોલીસ સ્ટેશન
|ખેડેકર
શીતલ: બસ પછી ચૌલાની સલાહ મુજબ કરવાનું મેં નક્કી કર્યું. આમે ય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો બચ્યો.
| &nbsp;:&nbsp;
ખેડેકર: એટલે ચંદીરામાનીનું મૃત્યુ ઍક્સિડન્ટમાં નહોતું થયેલું એમ જ ને?
| એટલે તેં આ કામ નથી કર્યું એમ?
શીતલ: ના.
|-{{ts|vtp}}
ખેડેકર: એટલે તેં જ એને પતાવી દીધો એમ જ ને?
|સલીમ
શીતલ : હા.
| &nbsp;:&nbsp;
ખેડેકર: કે પછી મળીને?
| હા. એમનું કામ તો એમ થઈ ગયેલું હતું. કદાચ જેમ મારી ટ્રક રસ્તા પર પડેલા ઓઇલના લીધે સ્કીડ થઈ એમ જ એમની ગાડી પણ....
શીતલ: ના. ચૌલાએ કંઈ નથી કર્યું. એ કેવી રીતે કરી શકે? નહીં તો પાછી પોલીસ ફોર્સ ના જોઇન કરી શકે. પણ ચૌલા કહેતી હતી કે એ ઍક્સિડન્ટ કેસ જ લાગશે. હું છૂટી જ જઈશ.
|-{{ts|vtp}}
ખેડેકર : સાઠે હવે આને અંદર કર.
|ખેડેકર  
(શીતલ આ સાંભળી રડી પડે. સાઠે દોડતો આવે.)
| &nbsp;:&nbsp;
સાઠે: હવે આ છેલ્લું? હવે તો કેસ સોલ્વ્ડ ને? આખરે ગુનેગાર ઝડપાઈ જ ગ્યો.
| પોલીસને પોલીસનું કામ કરવા દઈશ તું? તને પૂછે એટલાનો જ જવાબ આપ. સમજ્યો? તો પછી તેં કેમ એમ કહ્યું નહિ આદીબાવાને ઍક્સિડન્ટ વિષે?
ખેડેકર : ( હસતા હસતા) હા ભાઈ હા. તારે હવે પૂછવું મટ્યું.
|-{{ts|vtp}}
સાઠે: મને લાગે છે કે ...
|સલીમ
ખેડેકર: હમણાં નહી. હવે નેક્સ્ટ કેસમાં.
| &nbsp;:&nbsp;
(સાઠે શીતલને લઈને જાય. શીતલ પ્રોટેસ્ટ કરી રહી છે. ખેડેકર પોતાના મોબાઈલમાંથી ફોન જોડે.)
| મને પૈસા મળવાના હતા એટલે.
ખેડેકર: બ્રેક્થૂ. કેસ ઇઝ ફાઈનલી સોલ્વ્ડ. શીતલે ગુનો કબૂલી લીધો.
|-{{ts|vtp}}
(કોઈ સ્ત્રીના અવાજમાં રેકોર્ડેડ અવાજ ફોનમાં સામે જવાબ આપે અથવા માઇકમાં બોલે.)
|ખેડેકર
સ્ત્રી:  પણ કેમ આમ? આપણો આ પ્લાન તો નહોતો.
| &nbsp;:&nbsp;
ખેડેકર: જો મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. સારા કામમાં કોઈ વાર નિર્દોષ પણ.... તો ય હું એને છોડાવવાનો પૂરતો પ્રયત્ન કરીશ. ખુશ? ચાલ તો લેટ્સ પાર્ટી....
|તો પોલીસમાં કેમ કહ્યું?
(આ વાત ચાલે છે ત્યારે ચૌલા ડિઝાઈનર સાડીમાં, છુટ્ટા વાળ સાથે સ્ટેજ પર આવે. વાળ આગળ લીધા છે જેથી લંબાઈની ખબર ના પડે. બેક જ દેખાય. મોબાઈલમાં વાત કરી રહી છે.)
|-{{ts|vtp}}
ચૌલા: હા મળીએ. યુઝુઅલ પ્લેસ.
|સલીમ  
(બ્લેક આઉટ, સ્પોટ ચાલુ. ફક્ત ટેબલ પર. બીજે અંધારું. સ્ટેજ પર પાછળ વચ્ચે રાખેલા ગોળ ટેબલ પર ડ્રિન્ક્સ, ગ્લાસ વગેરે પડ્યું છે. ખેડેકર અને ચૌલા મંદ મંદ હસીને પોતાની સફળતા મનાવી રહ્યા છે.)
| &nbsp;:&nbsp;
</poem>
| મને એમ કે હું જ પોલીસ સ્ટેશનમાં ફોન કરી દઉં જેથી ઍક્સિડન્ટમાં એનું ડેથ થયું છે એ બહાર આવે અને મને પૈસા મળી જાય.
|-{{ts|vtp}}
|
|
|(સાઠે એટલામાં ચૌલાને લઈને અંદર આવે )
|-{{ts|vtp}}
|સાઠે
| &nbsp;:&nbsp;
| મેડમ મને લાગે છે કે....
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| (ઘડિયાળ જોતાં) ચૌલા? આટલી વહેલી?
|-{{ts|vtp}}
|ચૌલા
| &nbsp;:&nbsp;
| પછી મારે કામ છે એટલે હું વહેલી આવી ગઈ. એક તો આ ઍક્સિડન્ટ જોઈ હું મદદ કરવા ગઈ એમાં તો હું ફસાઈ ગઈ છું. દર વખતે કામ રખડાવીને અહીં આવવું પડે છે.
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
|મદદ કરવાનું નક્કી જ કર્યું છે તો પૂરી મદદ કરો હવે, તમે જે ટ્રક ઍક્સિડન્ટ કરીને જતા જોઈ એ આ ચલાવતો હતો. તમે જો આને ઓળખી કાઢો તો કેસ ક્લોઝ, પછી તમે છુટ્ટાં.
|-{{ts|vtp}}
|ચૌલા  
| &nbsp;:&nbsp;
| એનું મોઢું જાણીતું લાગે છે. અને તમે પણ કહો છો તો... હોઈ શકે કે આ જ હોય.
|-{{ts|vtp}}
|સલીમ
| &nbsp;:&nbsp;
| મોઢું જાણીતું લાગે છે કારણ કે હું ત્યાં જ હતો. એમને મળેલો પણ.
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| બસ સલીમ તો હવે બીજી શું સાબિતી જોઈએ? તે તારા મોઢે કબૂલ્યું કે તને આદી બાવાએ કામ સોંપેલું અને તું ત્યાં હાજર હતો.
|-{{ts|vtp}}
|સલીમ
| &nbsp;:&nbsp;
| હું હાજર હતો પણ ઍક્સિડન્ટ થયા બાદ. પૂછો આમને.
|-{{ts|vtp}}
|ચૌલા
| &nbsp;:&nbsp;
| અચ્છા. હવે યાદ આવ્યું. હા આ જ હતો જે અમને ત્યાં મળેલો. પણ ઍક્સિડન્ટ પછી.
|-{{ts|vtp}}
|ખેડેકર  
| &nbsp;:&nbsp;
| ચોક્કસ?
|-{{ts|vtp}}
|ચૌલા
| &nbsp;:&nbsp;
| હા હવે ચોક્કસ.
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| સલીમ તું જા. પાછો બોલાવીશ જરૂર પડશે તો. અને હા, આ કેસમાં ભલે છૂટ્યો પણ હવેથી મારી નજર તારા પર છે એ ધ્યાન રાખજે.
|-{{ts|vtp}}
|
|
|(સલીમ થોડો હાશ અનુભવતો થોડો ડરતો ડરતો જાય.)
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| સાઠે, હવે આ કોકડું ઔર ગૂંચવાયું. આ કેસ છે કે પતવાનું નામ જ નથી લેતો. હવે? આગળ ડેડ એન્ડ.
|-{{ts|vtp}}
|સાઠે
| &nbsp;:&nbsp;
| મેડમ મને લાગે છે કે.....
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| તું તારું મગજ ના ચલાવ. આમેય બિચારું નાનું છે. ઘસાઈ જશે તો? પછી તું શું કરીશ.
|-{{ts|vtp}}
|ચૌલા
| &nbsp;:&nbsp;
| મને એમ લાગે છે કે...
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| (સાઠે સામે જોઈ) જો તારો રોગ હવે આને લાગ્યો. (ચૌલા સામે જોઈ) બોલો શું કહેતા હતા?
|-{{ts|vtp}}
|ચૌલા
| &nbsp;:&nbsp;
| આ ટ્રકવાળો પહેલા એક વાર ઍક્સિડન્ટ કરીને જતો રહીને બીજી વાર આવ્યો હોય, તપાસ કરવા, એવું પણ બને ને?
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
|એ શક્યતા નકારી ના શકાય. પણ તમે આ ટ્રક ડ્રાઈવર વિષે મને કંઈ કહ્યું નહિ પહેલાં?
|-{{ts|vtp}}
|ચૌલા
| &nbsp;:&nbsp;
| હા એ ત્યારે ત્યાં આવેલો પણ મને એ કહેવાનું જરૂરી ના લાગ્યું. મને એમ કે એમ જ એ પૂછવા આવેલો.
|-{{ts|vtp}}
|ખેડેકર  
| &nbsp;:&nbsp;
| સારું તમે જાવ. થેન્કસ ફોર કમિંગ.
|-{{ts|vtp}}
|
|
|(ચૌલા જાય.)
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
|સાઠે, શીતલને બોલાવી લે. અને આદી બાવાને છોડી મૂક. સલીમે ઍક્સિડન્ટ કર્યો જ નથી એટલે આદિ બાવાને બેસાડી રાખવાનો કોઈ અર્થ નથી.
|-{{ts|vtp}}
|
|
|(સાઠે જાય. ફેડ આઉટ ફેડ ઇન.)
|-{{ts|vtp}}
|સાઠે
| &nbsp;:&nbsp;
| હું સહેજ ફ્રેશ થઈ જાઉં.
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| કેમ?
|-{{ts|vtp}}
|સાઠે
| &nbsp;:&nbsp;
| પેલાં શીતલ મેડમ આવતાં જ હશે. એ કેટલાં રૂપાળાં છે? એમની આંખો એટલે....
|-{{ts|vtp}}
|
|
|(ત્યાં તો શીતલ આવે. શીતલ બંને સ્ત્રીઓમાં જરા વધારે ઢીલી છે. આવે ત્યારે જ ગભરાયેલી છે.)
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| સાઠે, તારે ફ્રેશ થવું હતું ને?
|-{{ts|vtp}}
|સાઠે
| &nbsp;:&nbsp;
| (જવું ગમતું નથી પણ જાય છે.) હા જાઉં છું.
|-{{ts|vtp}}
|
|
|(સાઠે જતો રહે.)
|-{{ts|vtp}}
|ખેડેકર  
| &nbsp;:&nbsp;
| તમે ડરો નહિ. તમે ક્યાં કંઈ કર્યું છે? તમે તો કેસ સોલ્વ કરવામાં હેલ્પ કરી રહ્યાં છો. ગભરાવ નહિ. ચા પીશો?
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
| ના. ના. કંઈ નથી પીવું.
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
|મને એ કહો ઍક્સિડન્ટની રાતે તમે ત્યાં એકલાં જ હતાં કે કોઈ બીજું હતું?
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
|અમે બંને જ હતા ત્યાં. બીજું કોઈ નહિ.
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| તમને લાગે છે કે જે ટ્રકના લીધે ઍક્સિડન્ટ થયો એને તમે ઓળખી શકો?
|-{{ts|vtp}}
|શીતલ  
| &nbsp;:&nbsp;
|ના મેડમ. કંઈ દેખાયું જ ક્યાં હતું? એક તો રાત અને એમાં અંધારું.
|-{{ts|vtp}}
|ખેડેકર  
| &nbsp;:&nbsp;
| તમે ત્યાં એટલા મોડા બંને જણા શું કરતા હતા? આમ એકલા ફરતા ફરો અને અડધી રાત્રે કંઈ થઈ જાય તો અમને લાંબા કરી નાખો.
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
| અમે તો પિક્ચર જોવા ગયેલા.
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| રાતના શોમાં? કેમ?
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
| મને ત્યારે જ ફાવે. દિવસે મને બહુ કામ હોય.
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| મને ય પિક્ચર જોવા બહુ ગમે. પણ અમારા કામનો તો કોઈ સમય જ નહિ. કયું પિક્ચર જોવા ગયેલા તમે?
|-{{ts|vtp}}
|શીતલ  
| &nbsp;:&nbsp;
| દૃશ્યમ.
|-{{ts|vtp}}
|ખેડેકર  
| &nbsp;:&nbsp;
| (ખુશ થઈ) દૃશ્યમ? મારે અડધેથી ઊઠવું પડેલું. પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો એટલે. મસ્ત સ્ટોરી છે નહિ? સસ્પેન્સ. છેલ્લે ખૂની કઈ રીતે પકડાય છે એમાં એ કહેશો?
|-{{ts|vtp}}
|શીતલ  
| &nbsp;:&nbsp;
| ખૂની? એમાં ખૂન થાય છે? ઓહ હા નહિ? ખૂની...? મને યાદ નથી. હા, અમે આખું નહોતું  જોયું. અમે પણ અડધેથી ઊભા થઈ ગયેલા.
|-{{ts|vtp}}
|ખેડેકર  
| &nbsp;:&nbsp;
| આટલું ઇન્ટરેસ્ટિંગ પિક્ચર અને અડધેથી ઊભા? ના ગમ્યું? કે મારી જેમ તમને પણ કંઈ કામ આવી પડ્યું?
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
| મને સસ્પેન્સવાળા પિકચર ના ગમે.
|-{{ts|vtp}}
|ખેડેકર  
| &nbsp;:&nbsp;
| મને સસ્પેન્સમાં બહુ રસ પડે. મને એક સવાલ થાય છે. તો પછી અડધેથી ઊભા થઈ ગયેલા તમે પિક્ચર છૂટ્યા બાદ, બધા જતા રહ્યા બાદ, રાત્રે બાર વાગ્યા સુધી |-ત્યાં શું કરતા હતા?
|-{{ts|vtp}}
|શીતલ  
| &nbsp;:&nbsp;
|ચૌલા ક્યાં છે? એને બોલાવો ને. એને બધું ખબર છે.
|-{{ts|vtp}}
|ખેડેકર  
| &nbsp;:&nbsp;
| (કરડાકીથી મોટા અવાજે) કેમ એનું શું કામ પડ્યું? એને એવું શું ખબર છે જે તમને નથી ખબર?
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
| એટલે...એટલે....
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| (હજુ મોટા અવાજે) એટલે શું? તમારે હવે બોલવું છે કે પછી સાઠેને બોલાવું?
|-{{ts|vtp}}
|શીતલ  
| &nbsp;:&nbsp;
| ના ના એવો જુલમ ના કરો મેડમ.
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| તો પછી સાચે સાચું બોલ. જો,ચૌલાએ બધી કબૂલાત કરી લીધી છે.
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
| હેં? હવે?
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| તું પણ કબૂલ કરી લે. હું તમારા માટે બનતું કરીશ. સમજાય છે તને? બોલ હવે.
|-{{ts|vtp}}
|શીતલ  
| &nbsp;:&nbsp;
| કહું છું મેડમ. બધું કહું છું. હું ક્યાં આમાં ફસાઈ? આ તો બકરું કાઢતાં ઊંટ ઘૂસ્યું. હું તકલીફમાં હતી. એટલે મેં મારી જ કૉલોનીમાં રહેતી ચૌલાની મદદ લેવાનું વિચાર્યું. મેં એને મળવા બોલાવી.
|-{{ts|vtp}}
|
|
|'''(ફેડ ઇન, ફેડ આઉટ)'''
|-{{ts|vtp}}
|
|
|<br>
|-{{ts|vtp}}
|
|
|(સ્ટેજની જમણી બાજુ ચૌલા અને શીતલ)
|-{{ts|vtp}}
|ચૌલા
| &nbsp;:&nbsp;
| બોલ શીતલ, કેટલા વખતે મળ્યા?
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
| આમ તો તું બિઝી હોય પણ મારે અર્જન્ટ કામ હતું એટલે તને દોડાવી.
|-{{ts|vtp}}
|ચૌલા
| &nbsp;:&nbsp;
| શેની બિઝી હવે? સસ્પેન્ડ થઈ એટલે ઘરે જ.
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
| હાય હાય! સસ્પેન્ડ? કેમ? મને તો એમ કે તું પોલીસમાં છે તો મને મદદ કરી શકીશ.
|-{{ts|vtp}}
|ચૌલા
| &nbsp;:&nbsp;
| એક છે હરામી સાલો. મને લાંચ કેસમાં ફસાવી સસ્પેન્ડ કરાવી, એક વાર એણે મને મોટું કામ સોંપ્યું. બહુ બધા પૈસા આપીશ કહ્યું. મેં પૈસા ખાઈને એનું કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. તો એણે સાલાએ મારી સામે મોટી ચાલ રમી નાખી.
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
| સાલા પુરુષો. મને ય એક આવો જ હેરાન કરે છે. પણ હવે તું તો કઈ રીતે મને મદદ કરી શકે?
|-{{ts|vtp}}
|ચૌલા  
| &nbsp;:&nbsp;
| કહે તો ખરી જે હોય એ. મારાથી થાય એ હું કરીશ.
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
| એક બિલ્ડર છે. પહેલાં તો મને ફસાવી. પછી એક વાર એણે મારી મુવી ઉતારી લીધી. અને એ બતાડીને એ મને બ્લેકમેઈલ કરી યુઝ કર્યા કરે છે. એના ક્લાયન્ટ કે ગવર્નમેન્ટ ઓફિસર પાસે કામ કઢાવવા મને મોકલે છે. ધંધો કરાવે છે મારી પાસે. હવે હું થાકી ગઈ છું. મારે આમાંથી નીકળવું છે. કાઢ મને બહાર પ્લીઝ.
|-{{ts|vtp}}
|ચૌલા  
| &nbsp;:&nbsp;
| નામ બોલ એ હરામીનું.
|-{{ts|vtp}}
|શીતલ  
| &nbsp;:&nbsp;
| ચંદીરામાની.
|-{{ts|vtp}}
|ચૌલા
| &nbsp;:&nbsp;
| (આશ્ચર્યથી આંચકો ખાઈ જતા) ચંદીરામાની. ઓહ માય ગોડ!
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
| કેમ શું થયું? તું એને ઓળખે છે?
|-{{ts|vtp}}
|ચૌલા
| &nbsp;:&nbsp;
| એ જ તો છે જેણે મને સસ્પેન્ડ કરાવી છે.
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
|હવે?
|-{{ts|vtp}}
|ચૌલા
| &nbsp;:&nbsp;
| મને વિચારવા દે. જો હું કહું એમ કરીએ.
|-{{ts|vtp}}
|
|
|(વાતો કરતા હોય એમ અવાજ વિના સંવાદ દેખાડાય.)
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
| પણ પછી આગળ શું થશે? મને ડર લાગે છે.
|-{{ts|vtp}}
|ચૌલા
| &nbsp;:&nbsp;
| હું છું ને. તને કંઈ નહિ થવા દઉં.
|-{{ts|vtp}}
|
|
|(ફેડ ઇન ફેડ આઉટ)
|-{{ts|vtp}}
|
|
|<br>
|-{{ts|vtp}}
|colspan="3"|'''સ્થળ :''' પોલીસ સ્ટેશન
|-{{ts|vtp}}
|
|
|<br>
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
| બસ પછી ચૌલાની સલાહ મુજબ કરવાનું મેં નક્કી કર્યું. આમે ય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો બચ્યો.
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| એટલે ચંદીરામાનીનું મૃત્યુ ઍક્સિડન્ટમાં નહોતું થયેલું એમ જ ને?
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
| ના.
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| એટલે તેં જ એને પતાવી દીધો એમ જ ને?
|-{{ts|vtp}}
|શીતલ  
| &nbsp;:&nbsp;
| હા.
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| કે પછી મળીને?
|-{{ts|vtp}}
|શીતલ
| &nbsp;:&nbsp;
| ના. ચૌલાએ કંઈ નથી કર્યું. એ કેવી રીતે કરી શકે? નહીં તો પાછી પોલીસ ફોર્સ ના જોઇન કરી શકે. પણ ચૌલા કહેતી હતી કે એ ઍક્સિડન્ટ કેસ જ લાગશે. હું છૂટી જ જઈશ.
|-{{ts|vtp}}
|ખેડેકર  
| &nbsp;:&nbsp;
| સાઠે હવે આને અંદર કર.
|-{{ts|vtp}}
|
|
|(શીતલ આ સાંભળી રડી પડે. સાઠે દોડતો આવે.)
|-{{ts|vtp}}
|સાઠે
| &nbsp;:&nbsp;
| હવે આ છેલ્લું? હવે તો કેસ સોલ્વ્ડ ને? આખરે ગુનેગાર ઝડપાઈ જ ગ્યો.
|-{{ts|vtp}}
|ખેડેકર  
| &nbsp;:&nbsp;
| ( હસતા હસતા) હા ભાઈ હા. તારે હવે પૂછવું મટ્યું.
|-{{ts|vtp}}
|સાઠે
| &nbsp;:&nbsp;
|મને લાગે છે કે ...
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| હમણાં નહી. હવે નેક્સ્ટ કેસમાં.
|-{{ts|vtp}}
|
|
|(સાઠે શીતલને લઈને જાય. શીતલ પ્રોટેસ્ટ કરી રહી છે. ખેડેકર પોતાના મોબાઈલમાંથી ફોન જોડે.)
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| બ્રેક્થૂ. કેસ ઇઝ ફાઈનલી સોલ્વ્ડ. શીતલે ગુનો કબૂલી લીધો.
|-{{ts|vtp}}
|
|
|(કોઈ સ્ત્રીના અવાજમાં રેકોર્ડેડ અવાજ ફોનમાં સામે જવાબ આપે અથવા માઇકમાં બોલે.)
|-{{ts|vtp}}
|સ્ત્રી
| &nbsp;:&nbsp;
| પણ કેમ આમ? આપણો આ પ્લાન તો નહોતો.
|-{{ts|vtp}}
|ખેડેકર
| &nbsp;:&nbsp;
| જો મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. સારા કામમાં કોઈ વાર નિર્દોષ પણ.... તો ય હું એને છોડાવવાનો પૂરતો પ્રયત્ન કરીશ. ખુશ? ચાલ તો લેટ્સ પાર્ટી....
|-{{ts|vtp}}
|
|
|(આ વાત ચાલે છે ત્યારે ચૌલા ડિઝાઈનર સાડીમાં, છુટ્ટા વાળ સાથે સ્ટેજ પર આવે. વાળ આગળ લીધા છે જેથી લંબાઈની ખબર ના પડે. બેક જ દેખાય. મોબાઈલમાં વાત કરી રહી છે.)
|-{{ts|vtp}}
|ચૌલા
| &nbsp;:&nbsp;
| હા મળીએ. યુઝુઅલ પ્લેસ.
|-{{ts|vtp}}
|
|
|(બ્લેક આઉટ, સ્પોટ ચાલુ. ફક્ત ટેબલ પર. બીજે અંધારું. સ્ટેજ પર પાછળ વચ્ચે રાખેલા ગોળ ટેબલ પર ડ્રિન્ક્સ, ગ્લાસ વગેરે પડ્યું છે. ખેડેકર અને ચૌલા મંદ મંદ હસીને પોતાની સફળતા મનાવી રહ્યા છે.)
|}
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
17,614

edits