17,546
edits
(+1) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|૮. સાંજને રોકો કોઈ|યામિની ગૌરાંગ વ્યાસ}} | {{Heading|૮. સાંજને રોકો કોઈ|યામિની ગૌરાંગ વ્યાસ}} | ||
{{ | <big>'''પાત્રો:'''</big> | ||
<center> | |||
{|style="border-right:૦px #000 solid;width:400px;padding-right:0.5em;" | |||
|- | |||
| વૃદ્ધ -૧ | |||
|{{gap}}:{{gap}} | |||
| (દાદા) પ્રફુલ્લભાઈ | |||
|- | |||
| વૃદ્ધા -૨ | |||
|{{gap}}:{{gap}} | |||
| (દાદી) કલાબેન | |||
|- | |||
| વૃદ્ધ-૩ | |||
|{{gap}}:{{gap}} | |||
| હરિભાઈ (હરિદાદા) | |||
|- | |||
| યુવતી | |||
|{{gap}}:{{gap}} | |||
| અનેરી | |||
|- | |||
| યુવક | |||
|{{gap}}:{{gap}} | |||
| (મિત્ર) સાહિલ | |||
|- | |||
| યુવતી | |||
|{{gap}}:{{gap}} | |||
| (સહેલી) આરોહી | |||
|- | |||
| | |||
|{{gap}}:{{gap}} | |||
| યુવક-૧, મમ્મી, પપ્પા. | |||
|} | |||
</center> | |||
{{center|'''દૃશ્ય-૧'''}} | {{center|'''દૃશ્ય-૧'''}} | ||
સ્થળ : નિરાંત વૃદ્ધાશ્રમ | '''સ્થળ :''' નિરાંત વૃદ્ધાશ્રમ | ||
દૃશ્ય રચના : મંચ પર વૃદ્ધાશ્રમનો ઓરડો, ને દર્શક વિંગમાં બહારનો રસ્તો. સમય સવારનો, વૃદ્ધાશ્રમમાં રહેતા પ્રફુલ્લભાઈ પ્રાણાયમ કરતા હોય, એમની સાથે વૃદ્ધાશ્રમમાં જ રહેતા પત્ની કલાબેન માળા કરતાં હોય, બીજા એક વૃદ્ધ હરિદાદા સૂતા હોય. | |||
'''દૃશ્ય રચના :''' મંચ પર વૃદ્ધાશ્રમનો ઓરડો, ને દર્શક વિંગમાં બહારનો રસ્તો. સમય સવારનો, વૃદ્ધાશ્રમમાં રહેતા પ્રફુલ્લભાઈ પ્રાણાયમ કરતા હોય, એમની સાથે વૃદ્ધાશ્રમમાં જ રહેતા પત્ની કલાબેન માળા કરતાં હોય, બીજા એક વૃદ્ધ હરિદાદા સૂતા હોય. | |||
(ધીમું સંગીત...) | (ધીમું સંગીત...) | ||
પ્રફુલ્લભાઈ (દાદા) : (પ્રાણાયામ પૂરા કરતાં) હાશ, સરસ સવાર શરૂ. | {| | ||
કલાબેન (દાદી) : હર હર મહાદેવ, ઓમ નમ: શિવાય. આજે સોમવાર, મારા શંભુ ભોળાની માળા થઈ ગઈ. સહુનું કલ્યાણ કરજે ભોળાનાથ (નિરાશાથી), તારા દર્શને આવવાની હવે નથી શક્તિ રહી કે નથી સંજોગો, ઘર બેઠાં જ તારી ભક્તિ કરું છું.. સ્વીકારજો. | |-{{ts|vtp}} | ||
દાદા : ઘર ! હા ઘર તો ખરું જ ને ! આ જ આપણું ઘર. | |પ્રફુલ્લભાઈ (દાદા) | ||
દાદી : મરીએ ત્યાં સુધીનું આ જ આપણું આશ્રયસ્થાન, હવે બહોત ગઈ ને થોડી રહી. | | : | ||
દાદા : હોય કાંઈ ! થોડી ગઈ ને બહોત રહી, એમ કહેવાય. | | (પ્રાણાયામ પૂરા કરતાં) હાશ, સરસ સવાર શરૂ. | ||
દાદી : બસ હવે બુઢ્ઢા તો છો ! | |-{{ts|vtp}} | ||
દાદા : બુઢ્ઢા હોગા તેરા બાપ, અભી તો મૈં જવાન હૂં. | |કલાબેન (દાદી) | ||
દાદી : ચાલો હવે નથી સારા લાગતા. | | : | ||
દાદા : તો દીકરો ન રહ્યો તો શું થઈ ગયું? હું છું ને, ચારો ધામ શું, જેટલા ધામ હોય એની યાત્રા કરાવીશ. બસ. | | હર હર મહાદેવ, ઓમ નમ: શિવાય. આજે સોમવાર, મારા શંભુ ભોળાની માળા થઈ ગઈ. સહુનું કલ્યાણ કરજે ભોળાનાથ (નિરાશાથી), તારા દર્શને આવવાની હવે નથી શક્તિ રહી કે નથી સંજોગો, ઘર બેઠાં જ તારી ભક્તિ કરું છું.. સ્વીકારજો. | ||
દાદી : (આંખ ભીની, કંઈક બોલવા જય ત્યાં...) | |-{{ts|vtp}} | ||
|દાદા | |||
| : | |||
| ઘર ! હા ઘર તો ખરું જ ને ! આ જ આપણું ઘર. | |||
|-{{ts|vtp}} | |||
|દાદી | |||
| : | |||
| મરીએ ત્યાં સુધીનું આ જ આપણું આશ્રયસ્થાન, હવે બહોત ગઈ ને થોડી રહી. | |||
|-{{ts|vtp}} | |||
|દાદા | |||
| : | |||
| હોય કાંઈ ! થોડી ગઈ ને બહોત રહી, એમ કહેવાય. | |||
|-{{ts|vtp}} | |||
|દાદી | |||
| : | |||
| બસ હવે બુઢ્ઢા તો છો ! | |||
|-{{ts|vtp}} | |||
|દાદા | |||
| : | |||
| બુઢ્ઢા હોગા તેરા બાપ, અભી તો મૈં જવાન હૂં. | |||
|-{{ts|vtp}} | |||
|દાદી | |||
| : | |||
| ચાલો હવે નથી સારા લાગતા. | |||
|-{{ts|vtp}} | |||
|દાદા | |||
| : | |||
| તો દીકરો ન રહ્યો તો શું થઈ ગયું? હું છું ને, ચારો ધામ શું, જેટલા ધામ હોય એની યાત્રા કરાવીશ. બસ. | |||
|-{{ts|vtp}} | |||
|દાદી | |||
| : | |||
| (આંખ ભીની, કંઈક બોલવા જય ત્યાં...) | |||
નાના, નહીં તો સ્વર્ગવાસી દીકરો દુ:ખી થશે. અરે આ હરિઓ હજી સૂતો છે, આજે તો એનો જન્મ દિવસ છે (ઉઠાડે) એય હરિયા હેપી બર્થડે, ઊઠને ભાઈ... | નાના, નહીં તો સ્વર્ગવાસી દીકરો દુ:ખી થશે. અરે આ હરિઓ હજી સૂતો છે, આજે તો એનો જન્મ દિવસ છે (ઉઠાડે) એય હરિયા હેપી બર્થડે, ઊઠને ભાઈ... | ||
હરીદાદા : ઊંઘવા દેને, મોડે સુધી જાગતો જ હતો, માંડ આંખ લાગી છે. | |-{{ts|vtp}} | ||
દાદા : હા હું તો ભૂલી જ ગયો રાતે બાર વાગે તારા વહાલા દીકરાનો ફોન આવવાનો હતો ને ? એટલે એય ને આ વર્ષે કેક લઈને પણ આવવાનો છે ને? | |હરીદાદા | ||
હરિદાદા : (બેઠા થાય)ના પ્રફુલ્લભાઈ ના. બહુ મન મનાવ્યું. બહુ ગપ્પાં માર્યાં, બહુ ડંફાસો મારી. મારો કોઈ દીકરો આવવાનો નથી કે નથી એનો ફોન.. તમને બધાને હંમેશાં જૂઠું કહેતો રહ્યો, તેઓ તો મારું મોઢું પણ જોવા માંગતા નથી. મારી પત્નીના અવસાન પછી તો મને કાઢી જ મૂક્યો છે. આજે નહીં તો કાલે આ વાત તમને ખબર તો પડવાની જ હતી. તમે તો વર્ષોથી અહીં છો, મારે માંડ ત્રણ ચાર મહિના.. | | : | ||
દાદી : તો તમે કોઈ કોઈ વાર ફોનમાં વાત કોની સાથે કરતા હતા? | | ઊંઘવા દેને, મોડે સુધી જાગતો જ હતો, માંડ આંખ લાગી છે. | ||
દાદા : એ તો કૉલેજના છોકરાઓ આવે છે ને આપણને મળવા, એમાંથી એક છોકરાને કહ્યું હતું, કે ભાઈ કયારેક ફોન કરજે, ગમશે. એ કાલે ૧૨ વાગે કરવાનો હતો પણ બિચારો ભૂલી ગયો હશે. આપણા જ આપણા ના રહે તો.. ને આ બધા તો આપણું કેટલું ધ્યાન રાખે છે. બર્થડે તો ઠીક મારા ભાઈ. (આંખમાં પાણી.) | |-{{ts|vtp}} | ||
(કેક લઈને અનેરી, સાહિલ અને આરોહીની એન્ટ્રી... લાઉડ મ્યુઝિક) | |દાદા | ||
સાહિલ : હરિદાદા કમોન, હેપી બર્થડે ટુ યુ... (બધા ખુશીથી ઝૂમી ઊઠે.) | | : | ||
આરોહી : સાહિલ કેન્ડલ નથી? | | હા હું તો ભૂલી જ ગયો રાતે બાર વાગે તારા વહાલા દીકરાનો ફોન આવવાનો હતો ને ? એટલે એય ને આ વર્ષે કેક લઈને પણ આવવાનો છે ને? | ||
સાહિલ : ના આ હરિદાદાની ખુશી માટે છે. એ બુઝાવીને નહીં પરંતુ પ્રગટાવીને સેલિબ્રેટ કરીએ. કલાબા દીવો આપોને. (કલાબા દીવો આપે, આરોહી પ્રગટાવે. સહુ તાળી પાડે. હેપી બર્થડે મ્યુઝિક) | |-{{ts|vtp}} | ||
સાહિલ : નાવ લેટ્સ ડાન્સ. (મોબાઈલમાં મ્યુઝિક મૂકે. હરિદાદા, પ્રફુલ્લદાદા ને દાદીને પણ એમાં સ્નેહથી પકડીને શામિલ કરે. પ્રફુલ્લદાદા ઓ મેરી જોહરા જબી, તુઝે માલુમ નહીં- ગીત પર કલાબાને ખેંચી ડાન્સ કરે. બધાં ખુશ મિજાજ, ફક્ત અનેરીનો બહુ મૂડ ન હોય). | |હરિદાદા : (બેઠા થાય)ના પ્રફુલ્લભાઈ ના. બહુ મન મનાવ્યું. બહુ ગપ્પાં માર્યાં, બહુ ડંફાસો મારી. મારો કોઈ દીકરો આવવાનો નથી કે નથી એનો ફોન.. તમને બધાને હંમેશાં જૂઠું કહેતો રહ્યો, તેઓ તો મારું મોઢું પણ જોવા માંગતા નથી. મારી પત્નીના અવસાન પછી તો મને કાઢી જ મૂક્યો છે. આજે નહીં તો કાલે આ વાત તમને ખબર તો પડવાની જ હતી. તમે તો વર્ષોથી અહીં છો, મારે માંડ ત્રણ ચાર મહિના.. | ||
આરોહી : ગિફ્ટ ફૉર યુ હરિદાદા. (પુસ્તક ગિફ્ટ આપે.) | |-{{ts|vtp}} | ||
હરિદાદા : (આભારવશ) thanks you દીકરીઓ, હું શું આપી શકું? તમે દાદા કહો છો પણ મારી પાસે તમને આપવા કાંઈ નથી. મારી પાસે તો.. | |દાદી | ||
સાહિલ : છેને, ખૂબ છે. | | : | ||
આરોહી : આપની પાસે એક્સપીરિયન્સ, આઈ મીન અનુભવોનું ભાથું છે, કોઠાસૂઝ છે, દાદા ઘણીવાર થોથાસૂઝ ના કામ લાગે ત્યાં કોઠાસૂઝ કામ લાગતી હોય છે. આ પુસ્તક વાંચી અમને સમજાવવાનું છે, તમારી કોઠાસૂઝ મુજબ શબ્દોમાં. | | તો તમે કોઈ કોઈ વાર ફોનમાં વાત કોની સાથે કરતા હતા? | ||
સાહિલ : ને ફિકર નહીં કરો દાદા, આ પુસ્તક લાઈબ્રેરીનું છે ૧૮ દિવસમાં પરત કરવાનું છે, પછી એમ બીજાને આપીશું. | |-{{ts|vtp}} | ||
પ્રફુલ્લ દાદા : આ ખૂબ સરસ વાત પણ, અમને બધાને આપશો, તો તમને કોઈ પુસ્તકની જરૂર હશે તો તમે ક્યારે વાંચશો? | |દાદા | ||
આરોહી : ઓ દાદા અમે બધાએ અમારા પોકેટ મનીમાંથી લાઈબ્રેરીની ડ્યુઅલ મેમ્બરશીપ લીધી છે, એક અમે વાંચીએ ને એક આપ બધા માટે. | | : | ||
પ્રફુલ્લદાદા : ગ્રેટ, ખૂબ આગળ વધો દીકરીઓ. | | એ તો કૉલેજના છોકરાઓ આવે છે ને આપણને મળવા, એમાંથી એક છોકરાને કહ્યું હતું, કે ભાઈ કયારેક ફોન કરજે, ગમશે. એ કાલે ૧૨ વાગે કરવાનો હતો પણ બિચારો ભૂલી ગયો હશે. આપણા જ આપણા ના રહે તો.. ને આ બધા તો આપણું કેટલું ધ્યાન રાખે છે. બર્થડે તો ઠીક મારા ભાઈ. (આંખમાં પાણી.) | ||
દાદા : લ્યો આ પ્રસાદ લેતા જાઓ (બધાને પ્રસાદ આપે, અનેરીને બતાવી). આ દીકરી કેમ બોલતી નથી? પહેલી વાર આવી કેમ? | |-{{ts|vtp}} | ||
આરોહી : (અનેરી સામે જોઈને) હા, દાદી બીજી વાર આવશે ત્યારે એટલું બોલશે કે મોઢું બંધ કરાવવું પડશે. (અનેરી પરાણે સ્મિત આપે.) | | | ||
સાહિલ : ઓકે બાય, દાદા-દાદી કૉલેજનો ટાઈમ થઈ ગયો. ફરી મળીશું. | | | ||
(બધાં આવજો કરીને નીકળે.) | |(કેક લઈને અનેરી, સાહિલ અને આરોહીની એન્ટ્રી... લાઉડ મ્યુઝિક) | ||
હરિદાદા : પોતાનો પુત્ર કુપુત્ર નીકળે ત્યારે ભગવાન પણ આવા દેવદૂતોને મોકલી પોતાની ભૂલ સુધારી લેતો હોય છે. | |-{{ts|vtp}} | ||
પ્રફુલ્લદાદા : સાચી વાત કરી, કેવાં મીઠડાં છે આ યુવાનો, આટલી ઉંમરે પોતાનામાં મસ્ત રહેવાને બદલે આપણા માટે સમય ફાળવે છે. | |સાહિલ | ||
દાદી : બહુ નાનાં છે તોય કેવાં વ્હાલાં! આપણો છોકરો હોત તો એને ત્યાં પણ કદાચ આવડા છોકરા હોત! | | : | ||
પ્રફુલ્લદાદા : કેમ હરિ! (ગળે વળગાળતા) આજે ઊજવાયોને તારો બર્થડે !! | | હરિદાદા કમોન, હેપી બર્થડે ટુ યુ... (બધા ખુશીથી ઝૂમી ઊઠે.) | ||
હરિદાદા : ચાલ ગિફ્ટમાં તું ને કલાબેન એક ગીત સંભળાવી દો. | |-{{ts|vtp}} | ||
પ્રફુલ્લદાદા : અરે તું કહે તો પણ... ચાલ કલા. | |આરોહી | ||
(જૂનું હિન્દી સોન્ગ) (અંધકાર) | | : | ||
| સાહિલ કેન્ડલ નથી? | |||
|-{{ts|vtp}} | |||
|સાહિલ | |||
| : | |||
| ના આ હરિદાદાની ખુશી માટે છે. એ બુઝાવીને નહીં પરંતુ પ્રગટાવીને સેલિબ્રેટ કરીએ. કલાબા દીવો આપોને. (કલાબા દીવો આપે, આરોહી પ્રગટાવે. સહુ તાળી પાડે. હેપી બર્થડે મ્યુઝિક) | |||
|-{{ts|vtp}} | |||
|સાહિલ | |||
| : | |||
| નાવ લેટ્સ ડાન્સ. (મોબાઈલમાં મ્યુઝિક મૂકે. હરિદાદા, પ્રફુલ્લદાદા ને દાદીને પણ એમાં સ્નેહથી પકડીને શામિલ કરે. પ્રફુલ્લદાદા ઓ મેરી જોહરા જબી, તુઝે માલુમ નહીં- ગીત પર કલાબાને ખેંચી ડાન્સ કરે. બધાં ખુશ મિજાજ, ફક્ત અનેરીનો બહુ મૂડ ન હોય). | |||
|-{{ts|vtp}} | |||
|આરોહી | |||
| : | |||
| ગિફ્ટ ફૉર યુ હરિદાદા. (પુસ્તક ગિફ્ટ આપે.) | |||
|-{{ts|vtp}} | |||
|હરિદાદા | |||
| : | |||
| (આભારવશ) thanks you દીકરીઓ, હું શું આપી શકું? તમે દાદા કહો છો પણ મારી પાસે તમને આપવા કાંઈ નથી. મારી પાસે તો.. | |||
|-{{ts|vtp}} | |||
|સાહિલ | |||
| : | |||
| છેને, ખૂબ છે. | |||
|-{{ts|vtp}} | |||
|આરોહી | |||
| : | |||
| આપની પાસે એક્સપીરિયન્સ, આઈ મીન અનુભવોનું ભાથું છે, કોઠાસૂઝ છે, દાદા ઘણીવાર થોથાસૂઝ ના કામ લાગે ત્યાં કોઠાસૂઝ કામ લાગતી હોય છે. આ પુસ્તક વાંચી અમને સમજાવવાનું છે, તમારી કોઠાસૂઝ મુજબ શબ્દોમાં. | |||
|-{{ts|vtp}} | |||
|સાહિલ | |||
| : | |||
| ને ફિકર નહીં કરો દાદા, આ પુસ્તક લાઈબ્રેરીનું છે ૧૮ દિવસમાં પરત કરવાનું છે, પછી એમ બીજાને આપીશું. | |||
|-{{ts|vtp}} | |||
|પ્રફુલ્લ દાદા | |||
| : | |||
|આ ખૂબ સરસ વાત પણ, અમને બધાને આપશો, તો તમને કોઈ પુસ્તકની જરૂર હશે તો તમે ક્યારે વાંચશો? | |||
|-{{ts|vtp}} | |||
|આરોહી | |||
| : | |||
| ઓ દાદા અમે બધાએ અમારા પોકેટ મનીમાંથી લાઈબ્રેરીની ડ્યુઅલ મેમ્બરશીપ લીધી છે, એક અમે વાંચીએ ને એક આપ બધા માટે. | |||
|-{{ts|vtp}} | |||
|પ્રફુલ્લદાદા | |||
| : | |||
| ગ્રેટ, ખૂબ આગળ વધો દીકરીઓ. | |||
|-{{ts|vtp}} | |||
|દાદા | |||
| : | |||
| લ્યો આ પ્રસાદ લેતા જાઓ (બધાને પ્રસાદ આપે, અનેરીને બતાવી). આ દીકરી કેમ બોલતી નથી? પહેલી વાર આવી કેમ? | |||
|-{{ts|vtp}} | |||
|આરોહી | |||
| : | |||
|(અનેરી સામે જોઈને) હા, દાદી બીજી વાર આવશે ત્યારે એટલું બોલશે કે મોઢું બંધ કરાવવું પડશે. (અનેરી પરાણે સ્મિત આપે.) | |||
|-{{ts|vtp}} | |||
|સાહિલ | |||
| : | |||
| ઓકે બાય, દાદા-દાદી કૉલેજનો ટાઈમ થઈ ગયો. ફરી મળીશું. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(બધાં આવજો કરીને નીકળે.) | |||
|-{{ts|vtp}} | |||
|હરિદાદા | |||
| : | |||
| પોતાનો પુત્ર કુપુત્ર નીકળે ત્યારે ભગવાન પણ આવા દેવદૂતોને મોકલી પોતાની ભૂલ સુધારી લેતો હોય છે. | |||
|-{{ts|vtp}} | |||
|પ્રફુલ્લદાદા | |||
| : | |||
| સાચી વાત કરી, કેવાં મીઠડાં છે આ યુવાનો, આટલી ઉંમરે પોતાનામાં મસ્ત રહેવાને બદલે આપણા માટે સમય ફાળવે છે. | |||
|-{{ts|vtp}} | |||
|દાદી | |||
| : | |||
| બહુ નાનાં છે તોય કેવાં વ્હાલાં! આપણો છોકરો હોત તો એને ત્યાં પણ કદાચ આવડા છોકરા હોત! | |||
|-{{ts|vtp}} | |||
|પ્રફુલ્લદાદા | |||
| : | |||
| કેમ હરિ! (ગળે વળગાળતા) આજે ઊજવાયોને તારો બર્થડે !! | |||
|-{{ts|vtp}} | |||
|હરિદાદા | |||
| : | |||
| ચાલ ગિફ્ટમાં તું ને કલાબેન એક ગીત સંભળાવી દો. | |||
|-{{ts|vtp}} | |||
|પ્રફુલ્લદાદા | |||
| : | |||
| અરે તું કહે તો પણ... ચાલ કલા. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(જૂનું હિન્દી સોન્ગ) (અંધકાર) | |||
|} | |||
</poem> | </poem> | ||
{{center|'''દૃશ્ય-૨'''}} | {{center|'''દૃશ્ય-૨'''}} |
edits