18,163
edits
No edit summary |
No edit summary |
||
Line 462: | Line 462: | ||
'''૧) કોણ નાનો કોણ મોટો''' | '''૧) કોણ નાનો કોણ મોટો''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Dhoomketu-ni Varta-o 7 - Book Cover.png|200px|left]] | |||
ઝમકુડી. એણે મોટો કરેલો એક દીકરો એટલે ઠાકરડો. એ કોણ હતો? ક્યાંથી આવ્યો? કોઈને કશી ખબર નહોતી. આ ઝમકુડી ડોશીએ એને મોટો કરેલો. ઠાકરડાને પણ ઊંડે ઊંડે ખબર હતી કે આ મારી સગી મા નથી. પરંતુ સગી મા ન રાખે આ ઝમકુડી એને એવી રીતે રાખેલો કે જાણે રાજાનો કુંવર હોય એવી રીતે મોટો કરેલો. ગામમાં ક્યાંય રમતના વાવડ હોય શરત મરાતી હોય ત્યાં જઈને ઊભો રહે અને આ ઠાકરડાના નસીબે એવા કે દાવ લે તો દાવ જીતે અને હરાજીમાં ઊભો રહે તો બે-પાંચ રૂપિયા જીતીને જ આવે. બટાકા સિવાય બીજું કશું ખાતો નહીં. ક્યાંક શરતું જીતતો, ક્યાંક દાવ જીતતો પણ પૈસા રહેતા નહીં. એક વખત ડોશી માંદા પડ્યાં અને ગુસ્સામાં ઠાકરડાને કીધું કે ‘તારા કરતાં તો કચરો જન્મ્યો હોત તો કોક દિવસ કામ આવત.’ ઠાકરડો તો આ સાંભળીને ભાગ્યો, પાછો આવ્યો ત્યારે આંખ લાલ હતી, હાંફતો હતો, હાથમાં દવાની શીશી હતી. થોડીવારમાં પોલીસ આવી, ઠાકરડાને લઈ ગઈ. ત્યારે ડોસીએ પૂછ્યું, તો ખબર પડી કે કોઈ દીકરીને મારીને એના ઘરેણા લઈને દવા લીધી છે. ઠાકરડો જેલમાં ગયો, ઘણા સમય પછી વાર્તાનાયક એ બાજુ નીકળ્યા, ડોશીના ઘર બાજુ ગયા, કોઈ જુવાન એ દરવાજો ખખડાવી રહ્યો હતો, અંદરથી રાખમીબાઈ એટલે કે જે દીકરીને ઠાકરડાએ મારી નાખી એની મા, એણે બૂમાબૂમ કરી એટલે ફરી પાછો ઠાકરડો જેલમાં ગયો. થોડા સમય પછી વાર્તાનાયક રખમીબાઈના ઘરે ગયા, ત્યારે જોયું કે એની સેવા ઠાકરડો કરતો હતો. ત્યારે વાર્તાનાયકને થયું કે, ખરેખર ન્યાયાસન પાસે શેતાનને જેટલું હસવાનું મળે છે તેટલું બીજે ક્યાંય મળતું નહીં હોય. | ઝમકુડી. એણે મોટો કરેલો એક દીકરો એટલે ઠાકરડો. એ કોણ હતો? ક્યાંથી આવ્યો? કોઈને કશી ખબર નહોતી. આ ઝમકુડી ડોશીએ એને મોટો કરેલો. ઠાકરડાને પણ ઊંડે ઊંડે ખબર હતી કે આ મારી સગી મા નથી. પરંતુ સગી મા ન રાખે આ ઝમકુડી એને એવી રીતે રાખેલો કે જાણે રાજાનો કુંવર હોય એવી રીતે મોટો કરેલો. ગામમાં ક્યાંય રમતના વાવડ હોય શરત મરાતી હોય ત્યાં જઈને ઊભો રહે અને આ ઠાકરડાના નસીબે એવા કે દાવ લે તો દાવ જીતે અને હરાજીમાં ઊભો રહે તો બે-પાંચ રૂપિયા જીતીને જ આવે. બટાકા સિવાય બીજું કશું ખાતો નહીં. ક્યાંક શરતું જીતતો, ક્યાંક દાવ જીતતો પણ પૈસા રહેતા નહીં. એક વખત ડોશી માંદા પડ્યાં અને ગુસ્સામાં ઠાકરડાને કીધું કે ‘તારા કરતાં તો કચરો જન્મ્યો હોત તો કોક દિવસ કામ આવત.’ ઠાકરડો તો આ સાંભળીને ભાગ્યો, પાછો આવ્યો ત્યારે આંખ લાલ હતી, હાંફતો હતો, હાથમાં દવાની શીશી હતી. થોડીવારમાં પોલીસ આવી, ઠાકરડાને લઈ ગઈ. ત્યારે ડોસીએ પૂછ્યું, તો ખબર પડી કે કોઈ દીકરીને મારીને એના ઘરેણા લઈને દવા લીધી છે. ઠાકરડો જેલમાં ગયો, ઘણા સમય પછી વાર્તાનાયક એ બાજુ નીકળ્યા, ડોશીના ઘર બાજુ ગયા, કોઈ જુવાન એ દરવાજો ખખડાવી રહ્યો હતો, અંદરથી રાખમીબાઈ એટલે કે જે દીકરીને ઠાકરડાએ મારી નાખી એની મા, એણે બૂમાબૂમ કરી એટલે ફરી પાછો ઠાકરડો જેલમાં ગયો. થોડા સમય પછી વાર્તાનાયક રખમીબાઈના ઘરે ગયા, ત્યારે જોયું કે એની સેવા ઠાકરડો કરતો હતો. ત્યારે વાર્તાનાયકને થયું કે, ખરેખર ન્યાયાસન પાસે શેતાનને જેટલું હસવાનું મળે છે તેટલું બીજે ક્યાંય મળતું નહીં હોય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |