ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ઝવેરચંદ મેઘાણી: Difference between revisions

no edit summary
(+1)

No edit summary
Line 75: Line 75:
મેઘાણીના ત્રણેય સંગ્રહોમાંથી પસાર થતાં એક વાત તો સ્પષ્ટપણે કહી શકાય કે આ સર્જકે પોતાની વાર્તાઓમાં પોતાના સમયને, સમાજને તંતોતંત ઝીલ્યા છે, પરંતુ એટલા માત્રથી જ તેમની વાર્તાઓને સમાજશાસ્ત્રીય અભિગમથી મૂલવી દઈએ તો એ અયોગ્ય ગણાય. વાર્તાનો ધસમસતો પ્રવાહ, કથક અને કથનકેન્દ્રની માવજત, સંવાદો, પાત્રોનું, તેના આંતરજગતનું આલેખન, નાટ્યાત્મક વળાંકો, લસરકામાં ઊભો થઈ જતો પરિવેશ, પ્રમાણમાં લાંબી ‘વિલોપન’ જેવી નકશીકામ જેવી વાર્તાઓ તથા વાર્તાઓની પૃષ્ઠભૂ રૂપે આવતો તમામ ખામીઓ-ખૂબીઓ સહિતનો સમાજ અને તેનું સામૂહિક અચેતન – આ બાબતોના લીધે મેઘાણીની વાર્તાઓ નવા વળાંક સમાન બની રહે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|ડૉ. હીરેન્દ્ર પંડ્યા}}
{{right|ડૉ. હીરેન્દ્ર પંડ્યા}}

{{right|નવલકથાકાર, વિવેચક,}}
{{right|નવલકથાકાર, વિવેચક,}}

{{right|આસિસ્ટન્ટ પ્રોફેસર,}}
{{right|આસિસ્ટન્ટ પ્રોફેસર,}}

{{right|આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, વડનગર}}

{{right|મો. ૭૪૦૫૮ ૮૨૦૯૭}}
{{right|મો. ૭૪૦૫૮ ૮૨૦૯૭}}

{{right|Email : hirendra.pandya@gmail.com}}