32,519
edits
(+1) |
No edit summary |
||
| Line 16: | Line 16: | ||
'''૧. મેઘાણીની નવલિકાઓ (ખંડ-૧) : (પ્ર. આ. ૧૯૩૫)''' | '''૧. મેઘાણીની નવલિકાઓ (ખંડ-૧) : (પ્ર. આ. ૧૯૩૫)''' | ||
[[File:Meghani-ni Navalikao 1 - Book Cover.png|200px]] | [[File:Meghani-ni Navalikao 1 - Book Cover.png|200px|left]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સંગ્રહ પ્રથમવાર ‘ધૂપછાયા’ શીર્ષકથી ઈ. ૧૯૩૫માં પ્રગટ થયો. ઈ. ૧૯૪૨માં ‘મેઘાણીની નવલિકાઓ ખંડ-૧’ નામથી પ્રગટ થયો. પ્રથમ આવૃત્તિમાં ૧૪ વાર્તાઓ હતી. ત્યારબાદની આવૃત્તિઓમાં ૨૦ વાર્તાઓ છે. અલબત્ત, મેઘાણીની વાર્તાકાર તરીકેની પ્રથમ વાર્તા ‘કિશોરની વહુ’ (ઈ. ૧૯૩૧) છે, જે બીજા ખંડમાં છે. બીજું કે, મેઘાણીની મૌલિક, સ્વતંત્ર નવલિકાઓ અને તેમણે કરેલા લોકકથાઓનાં સંશોધનો-સંપાદનો સાથેસાથે પ્રગટ થયાં હોઈ ઘણા ખરા વિવેચકોએ તેમની લોકકથાઓને પણ તેમની વાર્તાઓ ગણી લીધી છે. અલબત્ત, તેમની નવલિકાઓ પર લોકકથાઓની કથનરીતિનો પ્રભાવ જોવા મળે છે. અહીં માત્ર તેમની મૌલિક નવલિકાઓના આધારે જ તેમની વાર્તાઓ વિશે વાત કરી છે. તેમની નવલિકાઓ ‘મેઘાણીની નવલિકાઓ ખંડ-૧’, ‘મેઘાણીની નવલિકાઓ ખંડ-૨’ અને ‘વિલોપન અને બીજી વાતો’ – આ ત્રણ સંગ્રહમાં ગ્રંથસ્થ થઈ છે. પ્રથમ સંગ્રહમાં ૨૦, બીજા સંગ્રહમાં ૨૦ અને ત્રીજા સંગ્રહમાં ૨૨ એમ કુલ ૬૨ વાર્તાઓ તેમની પાસેથી મળે છે. | આ સંગ્રહ પ્રથમવાર ‘ધૂપછાયા’ શીર્ષકથી ઈ. ૧૯૩૫માં પ્રગટ થયો. ઈ. ૧૯૪૨માં ‘મેઘાણીની નવલિકાઓ ખંડ-૧’ નામથી પ્રગટ થયો. પ્રથમ આવૃત્તિમાં ૧૪ વાર્તાઓ હતી. ત્યારબાદની આવૃત્તિઓમાં ૨૦ વાર્તાઓ છે. અલબત્ત, મેઘાણીની વાર્તાકાર તરીકેની પ્રથમ વાર્તા ‘કિશોરની વહુ’ (ઈ. ૧૯૩૧) છે, જે બીજા ખંડમાં છે. બીજું કે, મેઘાણીની મૌલિક, સ્વતંત્ર નવલિકાઓ અને તેમણે કરેલા લોકકથાઓનાં સંશોધનો-સંપાદનો સાથેસાથે પ્રગટ થયાં હોઈ ઘણા ખરા વિવેચકોએ તેમની લોકકથાઓને પણ તેમની વાર્તાઓ ગણી લીધી છે. અલબત્ત, તેમની નવલિકાઓ પર લોકકથાઓની કથનરીતિનો પ્રભાવ જોવા મળે છે. અહીં માત્ર તેમની મૌલિક નવલિકાઓના આધારે જ તેમની વાર્તાઓ વિશે વાત કરી છે. તેમની નવલિકાઓ ‘મેઘાણીની નવલિકાઓ ખંડ-૧’, ‘મેઘાણીની નવલિકાઓ ખંડ-૨’ અને ‘વિલોપન અને બીજી વાતો’ – આ ત્રણ સંગ્રહમાં ગ્રંથસ્થ થઈ છે. પ્રથમ સંગ્રહમાં ૨૦, બીજા સંગ્રહમાં ૨૦ અને ત્રીજા સંગ્રહમાં ૨૨ એમ કુલ ૬૨ વાર્તાઓ તેમની પાસેથી મળે છે. | ||
| Line 35: | Line 35: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''૨. ‘મેઘાણીની નવલિકાઓ’ ખંડ-૨ : (પ્ર. આ. ૧૯૩૧)''' | '''૨. ‘મેઘાણીની નવલિકાઓ’ ખંડ-૨ : (પ્ર. આ. ૧૯૩૧)''' | ||
[[File:Meghani-ni Navalikao 2 - Book Cover.png|200px]] | [[File:Meghani-ni Navalikao 2 - Book Cover.png|200px|left]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ વાર્તાઓ સૌપ્રથમવાર ‘ચિતાના અંગારા’ (ખંડ-૧) નામથી ઈ. સ. ૧૯૩૧માં પ્રગટ થયો. ઈ. સ. ૧૯૩૨માં ‘ચિતાના અંગારા’ (ખંડ-૨) પ્રગટ થયો અને ઈ. સ. ૧૯૩૨માં ‘આપણા ઉંબરમાં’ નામથી અને ત્યારબાદ | આ વાર્તાઓ સૌપ્રથમવાર ‘ચિતાના અંગારા’ (ખંડ-૧) નામથી ઈ. સ. ૧૯૩૧માં પ્રગટ થયો. ઈ. સ. ૧૯૩૨માં ‘ચિતાના અંગારા’ (ખંડ-૨) પ્રગટ થયો અને ઈ. સ. ૧૯૩૨માં ‘આપણા ઉંબરમાં’ નામથી અને ત્યારબાદ | ||
| Line 63: | Line 63: | ||
'''૩. ‘વિલોપન અને બીજી વાતો’ : (પ્ર. આ. ૧૯૪૬)''' | '''૩. ‘વિલોપન અને બીજી વાતો’ : (પ્ર. આ. ૧૯૪૬)''' | ||
[[File:Vilopan ane Biji Vato - Book Cover.png|200px]] | [[File:Vilopan ane Biji Vato - Book Cover.png|200px|left]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રથમ આવૃત્તિ વેળાએ આ સંગ્રહમાં ૧૫ વાર્તાઓ હતી. જેમાં પછીથી બીજી સાત વાર્તાઓ ઉમેરવામાં આવી. ૨૮૮ પૃષ્ઠ ધરાવતો આ દળદાર સંગ્રહ સર્જકે હરિપ્રસાદ દેસાઈને અર્પણ કર્યો છે. સંગ્રહની અને સર્જકની પણ યશોદાયી કહી શકાય તેવી રચના ‘વિલોપન’ છે. પત્રકાર, સંશોધક મેઘાણી અને વાર્તાકાર મેઘાણી અહીં ખભેખભો મિલાવીને ચાલ્યા છે. | પ્રથમ આવૃત્તિ વેળાએ આ સંગ્રહમાં ૧૫ વાર્તાઓ હતી. જેમાં પછીથી બીજી સાત વાર્તાઓ ઉમેરવામાં આવી. ૨૮૮ પૃષ્ઠ ધરાવતો આ દળદાર સંગ્રહ સર્જકે હરિપ્રસાદ દેસાઈને અર્પણ કર્યો છે. સંગ્રહની અને સર્જકની પણ યશોદાયી કહી શકાય તેવી રચના ‘વિલોપન’ છે. પત્રકાર, સંશોધક મેઘાણી અને વાર્તાકાર મેઘાણી અહીં ખભેખભો મિલાવીને ચાલ્યા છે. | ||