ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કુન્દનિકા કાપડિયા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 84: Line 84:
કુન્દનિકાબહેનની વાર્તાઓ વિત્તવાન છે. સરળ અને પ્રવાહી શૈલી અને વાક્યોમાં લયાત્મકતા એ એમની ખાસિયત છે. એમની વાર્તાઓમાં માનવીય લાગણીઓ એના અનેક રૂપ રંગ લઈને આવી છે. આયામી કે કૃતક બનાવ્યા વિના એમણે સંવેદનશીલતાને શબ્દબદ્ધ કરી છે. લેખિકાએ આપેલાં વિવિધ પરિવેશ, નિરૂપણની ચોકસાઈ અને ભાષાની તાજગી ભાવકને ભાવવિભોર અને રસતરબોળ કરી દે છે. કથાનકની મૌલિકતા અને સહજ સંવાદો વાચકને એક રસાત્મક સફર ઉપર લઈ જાય છે. મોટે ભાગે હકારાત્મક અભિગમવાળી વાર્તાઓ માનવજીવનમાં વહેતા ચૈતન્ય સ્વરૂપથી ભાવકોને પરિચિત કરાવે છે. માણસમાંથી ‘મનુષ્ય’ બનવા તરફની વ્યક્તિની ગતિની કલાત્મક ઝાંખી ઘણી વાર્તાઓમાં જોવા મળે છે.

આ લેખિકાની બધી જ વાર્તાઓનું સુંદર ભરતકામ ઉકેલી જોવાનું શક્ય જ નથી. માત્ર એના દોરા અને પોત જરા નજીકથી જોઈ શકીએ, એ દોરાઓનો રંગ અને એમણે વણેલી ભાતથી જરા પરિચિત થઈ શકીએ તો પણ ઘણું. ‘કાગળની હોડી’ની પ્રસ્તાવનામાં શ્રી મકરંદ દવેએ મેમ્ફિસના દેવળની એક તકતી ઉપર કોતરાયેલા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે :

ઈશ્વરના હૃદયમાંથી
બહાર આવી છે બધી બાબતો
અને ઈશ્વરની જીભે
હૃદયની એ જ કથાને ફરી ફરી ઉચ્ચારી છે.
‘ઈશા’ની વાર્તાઓના સંદર્ભે આ લખાયું હશે?
(સંદર્ભ : પ્રતિભાવકથા, શ્રદ્ધા ત્રિવેદી,
‘મનુષ્ય થવું’, પ્રસ્તાવના, નરેશ વેદ)
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>:ઈશ્વરના હૃદયમાંથી
:બહાર આવી છે બધી બાબતો
:અને ઈશ્વરની જીભે
:હૃદયની એ જ કથાને ફરી ફરી ઉચ્ચારી છે.
:‘ઈશા’ની વાર્તાઓના સંદર્ભે આ લખાયું હશે?</poem>
<poem>(સંદર્ભ : પ્રતિભાવકથા, શ્રદ્ધા ત્રિવેદી,
‘મનુષ્ય થવું’, પ્રસ્તાવના, નરેશ વેદ)</poem>

{{right|ગિરિમા ધારેખાન }}<br>
{{right|ગિરિમા ધારેખાન }}<br>