ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કુન્દનિકા કાપડિયા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 45: Line 45:
{{Poem2Close}}  
{{Poem2Close}}  

{{Poem2Open}}
{{Poem2Open}}
જીવનને સાહિત્યમાં વણી લેવાના કુન્દનિકાબેનના અભિગમની અનુભૂતિ એમની લગભગ દરેક વાર્તા વાંચતા અનુભવાય છે. એમની વાર્તાઓમાં જીવન ઝરણાની જેમ વહે છે અને પોતાની નાની નાની લહેરોથી હૃદયને ભીનું કરી નાખે છે. એ વાર્તાઓમાંથી પસાર થતાં લાગે કે વાર્તાઓ લખવા પાછળનો એમનો આશય જીવનના મર્મ અને હાર્દને માણવાનો છે. મનુષ્ય સ્વભાવને એમણે બહુ નજીકથી ઓળખ્યો છે. એટલે જ એમની વાર્તાઓમાં ઉંમરના દરેક પડાવ ઉપર ઊભેલી સ્ત્રીઓ, બાળકો અને પુરુષો, એમની સમસ્યાઓ અને ઉકેલો, સંબંધોની આંટીઘૂંટી, ભાવજગતની વિવિધ દશાઓ બહુ સુંદર રીતે આલેખાયાં છે. એમનાં પાત્રો જીવનમાંથી જડેલા પાત્રો છે, માનવ સહજ નબળાઈઓ સાથેના માણસો છે.   