સંચયન-૬૪: Difference between revisions

no edit summary

No edit summary
Line 73: Line 73:

[[File:Satyajit-roy-murthy-s.jpg|center|300px]]
[[File:Satyajit-roy-murthy-s.jpg|center|400px]]

Line 83: Line 83:
{{color|Sienna|» બાળસાહિત્યની બારાખડી }} {{Color|RoyalBlue|~}} {{color|#003399|કિશોર વ્યાસ}}
{{color|Sienna|» બાળસાહિત્યની બારાખડી }} {{Color|RoyalBlue|~}} {{color|#003399|કિશોર વ્યાસ}}
કવિતા
કવિતા
{{color|Sienna|» ત્યાગ ન ટકે રે... } {{Color|RoyalBlue|~}} {{color|#003399|નિષ્કુળાનંદ સ્વામી}}
{{color|Sienna|» ત્યાગ ન ટકે રે...}} {{Color|RoyalBlue|~}} {{color|#003399|નિષ્કુળાનંદ સ્વામી}}
{{color|Sienna|» મર્યાદા}} {{Color|RoyalBlue|~}} {{color|#003399|રતિલાલ છાયા}}
{{color|Sienna|» મર્યાદા}} {{Color|RoyalBlue|~}} {{color|#003399|રતિલાલ છાયા}}
{{color|Sienna|» ન જાય ઘરમાં - ન બ્હાર આવે }} {{Color|RoyalBlue|~}} {{color|#003399|શયદા}}
{{color|Sienna|» ન જાય ઘરમાં - ન બ્હાર આવે }} {{Color|RoyalBlue|~}} {{color|#003399|શયદા}}
Line 114: Line 114:

==સમ્પાદકીય==
==સમ્પાદકીય==
[[File:Sanchayan 64 Image 2.png|left|275px|left]]
[[File:Sanchayan 64 Image 2.png|left|200px|left]]
[[File:Sanchayan 64 Image 3.png|left|275px|left]]
[[File:Sanchayan 64 Image 3.png|left|200px|left]]
{{right|{{color|#003399|''' “બાળસાહિત્યની બારાખડી” '''}} }}

{{right|{{color|#003399|''' “બાળસાહિત્યની બારાખડી” '''}} }}

{{right|{{Color|RoyalBlue|કિશોર વ્યાસ}} }}

{{right|{{Color|RoyalBlue|કિશોર વ્યાસ}} }}

{{rule|width=15em|height=1em|align=right|style=background-color:#eda475;color:inherit;border:0px solid black;}}

{{right|''<poem>‘બ્હારથી એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.’
{{right|- મરીઝ}}</poem>''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
મરીઝ સાહેબનો આ શેર મને મારેય માટે સાચો લાગ્યો છે. દુનિયા કહો કે જીવન યા સંસાર/સમાજ પીડા બહુ આપે છે. કાયમ કસોટીની એરણ પર આપણે હોઈએ છીએ, ત્યારે આપણને કોઈ અગોચર તત્ત્વ મદદ કરતું હોય છે. બહુ કસોટી થાય ત્યારે એ આપણી બહુ નજીક આવીને કાળજી લ્યે છે. જીવનમાં ઘણા કપરા અનુભવો થયા છે- ને ત્યારે સગાંવ્હાલાં કે મિત્રો કરતાં પણ કોઈ ‘અજાણ્યું’ આપણી સંભાળ લેતું રહે છે- મારો અનુભવ છે. એક પંખી ટહુકો આપણને ઉગારી લે છે.
આપણે સૌ સર્જનાત્મક સાહિત્યના સ્વરૂપોનો ચર્ચા વિમર્શ જોઈએ છીએ. બાળસાહિત્ય વિશે એમાં સૌથી ઓછું વિચારીએ છીએ. બાળસાહિત્ય અકાદમી નામની સ્વતંત્ર સંસ્થા આ અંગે મથામણ કર્યા કરે છે પણ એ જાણે મહાનગર સુધી સીમિત હોય એવું લાગ્યા કરે છે. ખાસ કરીને આ વર્ગ એટલો વિશાળ છે કે એની માંગને, એની જરૂરિયાત વિશે કે બાળસાહિત્યના સર્જન વિશે જે સતત ઊહાપોહ ચાલતો રહેવો જોઈએ થતો નથી. બાળસાહિત્યને હાંસિયામાં મૂકીને આપણી ચર્ચાઓ મુખ્ય સાહિત્ય સ્વરૂપો સુધી મર્યાદિત રહે છે એ શોકજનક બાબત છે.
હું નાસ્તિક નથી, પરંતુ હું ‘મંદિરવાદી’ પણ નથી, મારો ઈશ્વર મંદિરો-દેવળો-મસ્જિદો કે ગુરુદ્વારાઓમાં નથી વસતો. તો હમેશાં વૃક્ષોમાં વસે છે શ્વસે છે. હું ‘વૃક્ષવાદી’ છું. વૃક્ષથી મોટું મંદિર ક્યાંય નથી, માટીથી કોઈ અદકેરી માતા નથી. આજે હું અહીં સુધી પહોંચીને માટી, સૂર્ય, હવા-પવન, જળ અને આકાશને જરીક ઓળખતો થયો છું. મારી આસ્થા રહસ્યમય પ્રકૃતિમાં છે.
આપણે ત્યાં આજે બાળસાહિત્યના જે લેખકો છે એ કઈ દિશામાં કામ કરી રહ્યા છે? એમાં સત્ત્વ તત્ત્વ કેવું છે? બાળસાહિત્યના સામયિકોમાં કેવી સામગ્રી પ્રગટ થઈ રહી છે એનો અંદાજ મેળવવાનું પણ જાણે આપણું લક્ષ રહ્યું ન હોય એવું પ્રતીત થાય છે. ‘પંચતંત્ર’, ‘મહાભારત’ કે ‘રામાયણ’ જેવી રચનાઓમાંથી બાળભોગ્ય કથાઓ, ચરિત્રો તો ઘણા કહેવાયા. પૂર્વે કહેવાયેલી વાર્તાઓના અનુકરણો અને રૂપાંતરો પણ ઘણા ચલાવ્યા ત્યારે આજના સમયને અનુરૂપ વિજ્ઞાન કથાઓ, સાહસ કથાઓ, કિશોર સાહસ કથાઓ, પ્રવાસ નિબંધો અને બાળનાટિકાઓ લખનારા લેખકોની સંખ્યા આંગળીને વેઢે ગણાય એટલી છે. યશવંત મહેતા, નટવર પટેલ, રક્ષાબહેન દવે, કિરીટ ગોસ્વામી, જિગર જોષી, ગિરીમા ઘારેખાન, આઈ.કે. વીજળીવાળા, મહેશ ‘સ્પર્શ’ જેવા ઘણા નામો તરતમાં સ્મરણે ચઢે, જેમણે આજના બાળકોને મજા પડે એવી રચનાઓ આપી છે, પરંતુ બાળકો સાથેનો અનુબંધ તો પ્રાથમિક શિક્ષણ આપી રહેલા બે લાખ ઉપરાંતના શિક્ષકોનો જોડાયેલો છે. બાળકો સાથેનો એમનો સીધો જ, રોજબરોજનો સંસર્ગ છે ત્યારે બાળસાહિત્ય કેવળ બાળકો જ વાંચે એમ નહીં, પ્રાથમિક શિક્ષણ આપનાર શિક્ષકોએ પણ આ દિશામાં દીક્ષિત થવાની, રસરુચિ ઊભી કરવાની ને એનો પ્રસાર કરવાની આજે તો અનિવાર્યતા થઈ પડી છે. આજના બાળસાહિત્યમાં શું હોવું ઘટે એની અનેકવિધ વિચારણા આપણે ત્યાં મોજૂદ છે, પણ આખરે તો આ સાહિત્યની સમૃદ્ધિનો ખરો ખ્યાલ પાયામાં રહેલો પરિવાર અને શિક્ષકો જ આપી શકે. વાચનની સુટેવ જગાડવાની ઘણી મોટી જવાબદારી આ લોકો પર નિર્ભર રહેલી છે. અંગ્રેજી માધ્યમની શાળાઓના ઉભરાને કારણે ગુજરાતી બાળસાહિત્યને વાચનારો વર્ગ ઘટી રહ્યાની ચિંતા વારેતહેવારે પ્રગટ થઈ રહી છે એને સ્મરણમાં રાખીને બાળકોને મૂલ્યલક્ષી કથાનકો તરફ, વિજ્ઞાનની અનેકવિધ શાખાઓ જેવી કે ખગોળ, પર્યાવરણમાં રસ-તરબોળ કરતી કથાઓ આપણે સર્જી શકીએ છીએ ખરા? વિચારવું રહે છે. આજે સાહિત્ય સ્વરૂપના સામયિકો પણ જ્યારે ખોડંગાતી ગતિએ ચાલતા હોય ત્યારે સમૃદ્ધ બાળસામયિકોની અપેક્ષા વધુ પડતી કહેવાય તે છતાં આ દિશામાં કામ કરી છૂટનારા સામયિકોએ પુનરાવર્તનો, કઢંગી રચનાઓ અને તેના સમગ્ર આયોજન તેમ રૂપરંગ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. બાળકો માટે દર સપ્તાહે પ્રકાશિત થતી અખબારી પૂર્તિઓ, ‘બાલસૃષ્ટિ’ અને ‘ટમટમ કીડ્ઝ’ જેવા સામયિકોમાં પ્રગટ થઈ રહેલી સામગ્રીનું ધોરણ શું છે? એ જોઈને પણ આપણા બાળસાહિત્યની ગતિવિધિનો એક અંદાજ મેળવી શકાય એમ છે. બાળસાહિત્યની બારાખડી હવે પરંપરિત રચનાઓથી ચાલે એમ નથી. એ બારાખડીને પામવી અઘરી જતી જાય છે, કેમકે બાળવાચકો, બાળલેખકો સામેનો સમય બદલાઈ ગયો છે. બાળસાહિત્ય આજે પડકારજનક સ્થિતિએ હોવા છતાં એમાં શક્યતાઓ પણ પાર વિનાની છે. એ રાહ જોઈ રહી છે, આ બારખડીને અવગત કરનારની. એ મળશે ખરા?

હું કશીય સગવડ વગરના તળગામમાં મોટો થયો છું. જીવવા માટેય ત્યારે તો બહુ અગવડો હતી પણ એવા અનુભવો-અગવડોએ મારું ઘડતર કરીને મને વૃક્ષવાદી બનાવ્યો છે! બાળપણમાં જે કૈંક ખાવાપીવાનું ઘરમાં ન્હોતું મળતું તે વૃક્ષો વનરાજી નદી સરોવર પ્હાડોએ અને ખેતર-સીમ-વગડાએ આપેલું-એટલે આજે પણ હું વૃક્ષો પાસે વધુ જાઉં છું- મંદિરો મારી આસ્થાનો વિષય નથી. ઘરમાં બાપુજી- (અમે કાકા કહેતાં)-નાહી ધોઈને, ગોખલામાં મૂકેલી છબીઓમાં ફોટારૂપે બિરાજમાન દેવીદેવતા સમક્ષ ઘીનો દીવો કરી સીમ વગડે ચાલ્યા જતા! અમે તો માટી અને મેઘમાં માનનારા પૂર્વજોનાં પ્રકૃતિવાદી સંતાનો છીએ...! પ્રકૃતિએ જ અમને પાળ્યાં પોષ્યાં છે.

મારા ગામપાદરે એક જર્જરીત શિવાલય પડવાને વાંકે એમ જ ઊભેલું હતું- જે હવે એક નાનકડી દેરી બનીને રહી ગયું છે. હવે તો અપૂજ બનીને ઝાંખરામાં ઢંકાઈ ગયું છે - ત્યારે પણ ત્યાં આરતી કરનારું કોઈ ન્હોતું. અમે તો પાદરના વિશાળ વડદાદા તથા લીમડાઓની વચ્ચે એમની સંગે રમતા રહેતા. અમને કદીય ભગવાનની જરૂર પડી ન્હોતી. આજે પણ નથી પડી! કેમકે એ તો ચોપાસ પ્રકૃતિરૂપે હાજરાહજૂર છે. અમને આંબા આંબલી રાયણ-મહુડાએ ગોદ લીધેલા હતા. અમને પ્રકૃતિનાં રહસ્યો ગમે છે, અમે મુગ્ધતાથી વનોવૃક્ષો તથા મોલભરેલાં ખેતરોને જોયા કરીએ છીએ –હજી એમનો એ ખોળો જ શ્રદ્ધા અને આશા પ્રેરતો ને વ્હાલ કરતો લાગે છે. ફૂલોફળોથી લચી પડતાં છોડ તથા વૃક્ષો અને કંટીઓ, ડૂંડા, કણસલાંથી શોભતાં –વ્હાલથી બોલાવતાં ખેતરો જ મારે મન ઈશ્વરની દેણ છે. એ છાનોમાનો આપ્યા જ કરે છે. કેમકે એ મહેનતની કદર કરી જાણે છે. ઘરેથી રિસાઈને આખો દિવસ રાયણવૃક્ષોની ઘટામાં બેસી રહેતા ને રાયણ ખાઈને ભૂખ ઓછી કરતા. પ્રકૃતિની એ કૃપા આજેય છે ને અજેય પણ છે- આ વલણ સહજ છે. એને રહસ્ય પણ કહી શકો. માનવ અને પ્રકૃતિની આ ચેતનાને ચાહીચાહીને સમજવાની છે.

અમારાં એ ગામડાંનાં લોકો ખેતરોમાં-ઝાડવામાં જીવન પૂર્ણ કરી દેતાં. એમણે કદી ફરિયાદ ન્હોતી કરી - અભાવોની ફરિયાદ. અન્નને દેવ માનનારાં એ લોકો પશુપંખી સાથે પણ વ્હેંચીને ખાતાં; લાલસા નહિવત્ હતી. ઘડતરના એવા દિવસો હવે નવી પેઢીઓને મળતા નથી - પીડાઓ એની જ છે.

ગાઈ-નાચીને, સમૂહમાં ખાઈપીને પર્વો-પ્રસંગો ઉજવતા એ પૂર્વજોની દુનિયા હવે આજે અચરજ લાગે છે. ખરી મજા તો ગઈ. અમારાં લોકની એ દુનિયા બહુ સીમિત હતી - પણ એમાં ચૌદેય લોક સમાઈ જતા.

મુસાફરી તો પાવાગઢ, ડાકોર, અંબાજી કે દ્વારકા સોમનાથ સુધીમાં તો પૂર્ણ થઈ જતી. કોઈક રામેશ્વર, બદરીનાથ કે કાશી ગોકુળ મથુરા જઈ આવતાં તો કહેતાં કે અમે તો નવ ખંડ ધરતી ખૂંદી વળ્યાં! કેવો સંતોષ! ઘર વાડામાં સાપ નીકળતો ત્યારે દાદા કહેતા કે એ તો પૂર્વજ છે - આપણી રક્ષા કરવા ફરે છે. બાપાના અંગમાં પૂર્વજ રમતો ત્યારે એ તેને પડકારા કરીને ભગાડતા – એમ બધાં માનતાં. એકવાર ભયંકર આંધીતોફાન કરાના વરસાદમાં મોટીબેન અમને આંબલીના થડમાં સંતાડીને બચાવી લાવેલી. વગડે જતાં કોઈ ગાંડી સ્ત્રીએ મને બાથમાં લઈને કચકચાવવાનો પ્રયાસ કરેલો ત્યારેય મોટીબેને મને બચાવી લીધેલો. કોઈ રહસ્ય તત્ત્વ મને બચાવતું ને પ્રેરતું રહ્યું છે. ધોધમાર વરસાદમાં દાદા અમને ડુંગરાવાળા ખેતરથી સાગનાં પાનની છત્રી કરીને ઘરે લઈ આવતા. બા અને રામીમા એમના ખાવાના ભાગમાંથી પણ અમને આપી દેતી ને આંખો છલકાવતી, બાપા મારી કૉલેજની ફી માટે પૈસા શોધવા જતા ને ખાલી હાથ આવતા-નિરાશ ને ઉદાસ! બીજે દિવસે કશીક વ્યવસ્થા થઈ જતી- કોણ હતું જે આમ સંભાળ લીધા કરતું??
નદીમાં-મહીસાગરમાં (સાવ ઘર પાસે ગણાય) - ન્હાવા જતા ને તરતાં શીખતી વેળા ડૂબવા લાગેલા અમે બંને ભાઈ! ચોપાસ કોઈ ન્હોતું ત્યારે અચાનક પાણીમાં તરતી ભેંસો પાસે આવી ને અમે એની પીઠે ચડીને તરી ગયા- બચી ગયા! બપોરીવેળામાં આમ ભેંસો ક્યાંથી આવી હશે?! ૧૯૯૨માં ઓરિસ્સા-પ.બંગાળના પ્રવાસમાં તો બેત્રણવાર મુશ્કેલીમાં મદદ મળેલી – સામેથી! જારસુઘુડાથી ભુવનેશ્વર જવા મને ઢળતી રાતે કોઈ પણ બસનો કંડક્ટર ના પાડતો હતો - કહેતોઃ ‘જગહ નહીં હૈ!’ ત્યારે, મને પ્રવાસી તરીકે નિરાશ જોઈને એક યુવાને પાસે આવીને પૃચ્છા કરી બસમાં ટિકિટ અને જગ્યા પણ અપાવી - એ પત્રકાર મિત્ર હતો લાલમોહન પટ્ટનાયક! એ કટક ઊતર્યો ત્યારે નિમંત્રણ ને સરનામું આપતો ગયેલો! એજ પ્રવાસમાં હાવરા/કલકત્તા તથા જલપાઈગૂડીનાં સ્ટેશનોએ મને પોલિસની ગાડીએ તો ક્યાંક સહપ્રવાસીએ લિફ્ટ આપી સલામત સ્થળે પ્હોંચાડ્યો હતો, સતના-ખજૂરાહો તથા ભોપાલમાં મધરાતે મદદ કરનારા મળ્યા હતા! કોઈ મારી સંભાળ લે છે. એની પ્રતીતિ મને ઘણીવાર થતી રહે છે. સંકટ આપનાર જ ઉગારવાની યોજના કરે છે - દૂર રહીને પીડા આપનારો ‘એ’ પાસે આવીને મદદની વ્યવસ્થા કરે છે - બીજે દિવસે હું એને નવી કૂપળમાં હસતો જોઉં- અનુભવું છું.
૧૯૯૩માં યુ.કે. જતાં. એક સપ્તાહ પ્હેલાં એક સાંજે એક દમ્પતિ-સાઠી વટાવેલું/ક્રિશ્ચિયન લાગતું-મળવા આવ્યું. હું એમને કદી મળેલો નહીં- નામઠામ જાણું નહિ ને પૂછ્યું ય નહિ. બંને મને બહુ આત્મીય લાગ્યાં. કહેઃ તમને શુભેચ્છા પાઠવવા આવ્યાં છીએ, મેં એમને જોસેફ મેકવાનનાં બે પુસ્તકો વાંચવા માટે આપ્યાં. એ ગયાં એ ગયાં - જીવનમાં ક્યાંય કદીય મળ્યા જ નહિ! આજેય થાય છે કે એ કોણ હતાં? કદાચ જિસસ ક્રાઈસ્ટે મોકલેલાં દૂત હતાં?! હા! કદાચ. મારા બે માસના પ્રવાસમાં યુ.કે.માં મને બંને સતત યાદ આવ્યાં કરતાં! હું એમને ભીતરમાં અનુભવતો. મને બચાવનારી મોટીબેન અને વ્હાલ નહિ કરી શકેલી દુઃખીયારી બા તો મને દશ વર્ષનો મૂકીને ગૂજરી ગયાં હતાં - પણ મારી રક્ષા કરવા જાણે એ કોઈને કહેતાં ગયેલાં હશે એવું આજેય લાગે છે.

મંદિર-મૂર્તિઓ શ્રદ્ધાનાં પ્રતીકો ભલે હશે! પણ ‘મારો રામ’ તો પ્રકૃત્તિમાં વસે છે ને કોઈ અજાણ્યા માણસમાં-ગરીબડા છતાં પરગજુ માણસમાં શ્વસે છે એની મને ખાતરી છે. હું મંદિરમાં નહિ પણ વૃક્ષો પાસે જાઉં છુંઃ મને હંમેશા મારાં લાગ્યાં છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

==કવિતા==
==કવિતા==
{{Block center|<poem>
{{Block center|<poem>
{{color|#003399|''' યાહોમ કરીને પડો '''}}
{{color|#003399|'''ત્યાગ ન ટકે રે...'''}}
{{Color|#008f85|'''નર્મદાશંકર દવે (નર્મદ)'''}}
{{Color|#008f85|'''નિષ્કુળાનંદ સ્વામી)'''}}
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાયજી;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાયજી. {{right|ત્યાગ૦}}
કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
વેષ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દરજી;
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
ઉપર વેષ આછો બન્યો, માંહિ મોહ ભરપૂરજી. {{right|ત્યાગ૦}}
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
કામ-ક્રોધ-લોભ-મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી;
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાયજી. {{right|ત્યાગ૦}}
ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે .... {{right|યા હોમ...}}
ઉષ્ણરતે અવની વિષે, બીજ નવ દિસે બહારજી;
ઘન વરસે વન પાંગરે, ઇંદ્રિય વિષય આકારજી. {{right|ત્યાગ૦}}
ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિય વિષય સંજોગજી;
અણભેટે રે અભાવ છે, ભેટે ભોગવશે ભોગજી. {{right|ત્યાગ૦}}
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથજી;
વણસ્યો રે વર્ણાશ્રમથકી, અંતે કરશે અનરથજી. {{right|ત્યાગ૦}}
ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધજી;
ગયું ધૃત મહિ માખણ થકી, આપે થયું રે અશુદ્ધજી. {{gap}}{{right|ત્યાગ૦}}
પળમાં જોગી રે ભોગી પળમાં, પળમાં ગૃહીને ત્યાગજી;
નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગજી. {{right|ત્યાગ૦}}
{{right|(‘મુખપોથી’માંથી)}}
</poem>}}

સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
{{dhr}}{{page break|label=}}{{dhr}}
તે પરશુરામ પરસિદ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઇંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે ... {{right|યા હોમ...}}

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે ... {{right|યા હોમ...}}
સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બ્રહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુઃખ સહુ ભાગે ... {{right|યા હોમ...}}</poem>}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[File:Sanchayan 63 Image 3.jpg|center|300px]]
[[File:Sanchayan 63 Image 3.jpg|center|300px]]
{{Block center|<poem>
{{Block center|<poem>