સંચયન-૬૪: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 300: Line 300:


{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|'''માબાપને'''}}</big></big>
<center><big><big>{{color|#003399|'''ચિરવિરહીનું ગીત'''}}</big></big>
<big>{{Color|#008f85|'''ગુલામમોહમ્મદ શેખ'''}}</big></center>
<big>{{Color|#008f85|'''રમેશ પારેખ'''}}</big></center>
સૂરજ અને ચાંદો ઓલવાયા
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે

તે આકાશ–ઘડીએ
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?
તમે મને રોપ્યો રસ્તા પર
 
ખાટલીના ખોળામાં તમે મારા અસ્તિત્વને
કદી ન આવે યાદ એટલું દૂર નીકળી ગયા પછી પણ

કાચી કેરીની જેમ પકવ્યું,
કોનો પદસંચાર ધબકતો છાતીના પોલાણે

પછી ઝાકળિયા ઘાસનાં મેદાન પર
કોઈ અધૂરા પ્રેમપત્ર–શી વેરણછેરણ ઋતુઓ

આંગળી પકડી મને ક્ષિતિજને પાર દોરી ગયા.
ઊડતી આમ મૂકીને કોણ ગયું તે આંગળીઓ શું જાણે
તમારે પડછાયે ઊગ્યાં આંબા ને આંબલી
 
તમારી પીઠ ફરી ને ઢેલો ટહુકી
આંગળીઓ શું જાણે આ તો લોહિયાળ પાતાળો વીંધી

ને હજીય ટહુક્યા કરે છે.
પાંપળ ઉપર ઝળુંબતાં આંસુનાં ટીપાં સાવ આપણાં છે

તમે દોરેલી લીટી ચીંધે છે તે રસ્તે
આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે

રખડું છું, રવડું છું, બબડું છું, ગબડું છું,
તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?
રસ્તાની બંને બાજુ મ્હોરેલાં
 
ઘાસમાંથી ઝાકળનાં ટીપાં લઈ
ઠેસે ઠેસે ફૂટી ગયું છે, દૃશ્યોમાંથી આરપાર દેખાતા
હથેળીમાં મસળું છું

ભમ્મર વિસ્તારોમાં ભાગી છૂટતું છૂટતું ‘જોવું’
ત્યારે તમે કલ્પેલ મારા ગર્ભદેહનો

સુક્કાસુક્કા ટગરવૃક્ષ પર ફૂલ થઈને બેસી રહેતો
અણસાર આવે છે.</poem>}}

રહ્યો-સહ્યો વિશ્વાસ ચૂંટીને કયા તાંતણે પ્રોવું?
 
આમ આપણું વસવું એ કૈં કપાસિયાનો છોડ નથી કે

ખૂલશે ત્યારે લચી આવશે પોલ એટલે બંધ બારણાં છે

આ હથેળીઓમાં છૂટીછવાઈ રેખા છે તે

તૂટી ગયેલા તસતસતા સંબંધોના શું શેષ તાંતણા છે?
{{right|(<small>‘છ અક્ષરનું નામ’માંથી)</small>}}
</poem>}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' ઢીંચણ પર માખી બેઠીને... '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' હવે તું '''}}</big></big>
<big>{{Color|#008f85|'''રાવજી પટેલ'''}}</big></center>
<big>{{Color|#008f85|'''રામચંદ્ર પટેલ'''}}</big></center>
ઢીંચણ પર માખી બેઠીને
તમે પ્હેલાંવ્હેલાં મુજ સમય મોંઘો બની અહીં
મને રડવું આવ્યુંઃ
વહી આવ્યાં ત્યારે જડ પથર હું ઉંબર હતો
હેં... તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી?
પડેલો દ્વારેઃ ત્યાં કુસુમ સરખાં કંકુપગલાં
મારા ઢીંચણ કૂવાના ટોડલા જેવા સૂકાભઠ.
અડ્યાં; જાગી ઊઠ્યો તરત થઈને મોર કલગી
એની પર કોઈનોય સ્પર્શ થતો ન’તો.
જઈ બેઠો સાખેઃ પછી નીરખું તો તોરણ તમે
ચરામાં દર્ભ ઊગતો, સુકઈ જતો,
રહ્યાં મ્હેકી,... પાછો હું સરકી જઈ કુંજર સમ
તૃણ તૃણ થઈ ઊડી જતો.
થયો પાણિયારું... ઉતરડ બની તામ્રવરણી
ઝાડ પર બાચકો પોપટો બેસતા અને ખરી જતા
ઊગી મો’રી ઊઠ્યાં, ઝગુંમગું થઈ ચોક ટહુક્યો.
પણ મારા ઢીંચણ તો સાવા ઊંડી વાવ જેવા ખાલી ખાલી.
વલોણું, સાંબેલું, જલ-સભર બેડું, વળગણી,
આજે ઢીંચણ પર દિવાળી બેઠી છે!
તવી, ચૂલો, ઘંટી, વળી દહીંની દોણી, નિસરણી.
મને થાય છે:
બધાંની વચ્ચે તું ઊજળું ઊજળું છાપરું થઈ
ચોકની માટીમાં રગડપગડ આળોટું
ઠરે એ વ્હેલાં તો ઊતરી ગઈ લૂખા લીંપણમાં...
પણ
હવે તું લોહીમાં હલચલી પછી લિસ્સું સરતી
હે.. તું કેટલાં બધાં વર્ષો પછી પાછી આવી?
ચિતા બે આંખોની નિત સળગી ચિત્કાર ભરતી.
આજે કામબામ નથી કરવું,
{{right|<small>(‘ચોસઠ સૉનેટ કાવ્યો’ માંથી)</small>}}
માખી ઊડી જશે તે પછી હું
</poem>}}
મારા ઢીંચણને ચબ્બકચબ્બક ધાવીશ.
બગીચામાંથી સૂર્યમૂખીનું ફૂલ ચૂંટીને
એના પર મૂકીશ.
આ પૃથ્વી પરની
એક માખીને પણ
મારો ઢીંચણ મીઠો લાગે
પછી મને કેમ રડવું ન આવે?</poem>}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[File:Sanchayan 63 Image 9.png|center|300px]]
 
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' તમે આવો તો... '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' ઘરઝુરાપો'''}}</big></big>
<big>{{Color|#008f85|'''રમણ સોની'''}}</big></center>
<big>{{Color|#008f85|'''નિલેશ રાણા'''}}</big></center>
તમારી વાતોનાં સરવર મહીં પંખી તરતાં
છોડ હવે વનવાસ

અમારી આંખોનાં, હળુહળુ વહે વાયુ સ્મિતનો;
અહેસાસનો ભરી શ્વાસ
પ્રતિબિંબાયેલાં ઉષઃકિરણો, સાન્ધ્યસુરખી

કર નીજને

ઝીલી લે શ્રદ્ધાનાં કમલ સુરખી થૈ પ્રગટતાં...
ઘરઝુરાપામાંથી તડીપાર

અને આવર્તો શા ઊઠત ટપકંતી સુખવ્યથા-
અધિકાર આ ધરાનો
તણા! – આખુંયે આ હૃદય ભીની માટી સમ મુજ...

કરે કેમ ઇન્કાર?
તમારી વાતોનાં સ્મરણમહીં ગર્જે રણ હવે..

અહીં નથી આવ્યો મરજીથી
કશો વંટોળાતો સમય, ક્ષિતિજો ના ઊકલતી.

તો જા – ખુલ્લાં છે દ્વાર

વીતેલા શબ્દોના ઊભરી ઊઠતા રેતઢગલા-
મન સાથે ના લડ

મહીં શા’મૃગો-શી મુજ તરલ દૃષ્ટિ ખૂંપી જતી;
પડી જશે તો તડ

અને ત્યાં ઊંટોનાં ગભીર પગલે સૂર્ય પ્રજળે
મળશે માત્ર અંધકાર
વહેલી વાતોની અસર સમ પ્રસ્વેદ ચૂસતો...

ભળી શ્વાસમાં – લોહી બની ગઈ
તમારી વાતોની તરસ રૂંધતી કંઠ. તલસુંઃ

જોને અહીંની માટી,
તમે આવો તો આ મૃગજળમહીં પદ્મ પ્રગટે...</poem>}}
નથી ભૂસવું અને વળી

આ કોરી રાખવી પાટી!
ભર્યો પ્રથમ શ્વાસ ભલે ત્યાં

છેવટનો અહીં જ છૂટશે

અ-બ-કમાં નહીં

કદીક કોઈ યાદોને

A-B-Cમાં ઘૂંટશે

ગુલમહોર નહીં –

અહીં કબરને

ટ્યૂલિપ – ડેફોડિલ્સ જ ચૂમશે.
{{right|<small>(‘મુખપોથી’માંથી)</small>}}
</poem>}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[File:Sanchayan 63 Image 10.jpg|center|300px]]
[[File:Sanchayan 63 Image 10.jpg|center|300px]]
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' વિદાય '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' નર્સિંગહોમ '''}}</big></big>
<big>{{Color|#008f85|'''(પૃથ્વી)'''}}</big>
<big>{{Color|#008f85|'''નિલેશ રાણા)'''}}</big>
<big>{{Color|#008f85|'''કુલીનચન્દ્ર યાજ્ઞિક'''}}</big></center>
 
વિદાય! વસમી ઘડી! વરસ કૈં વીત્યાં દોહ્યલાં,
અભિશાપિત વૃદ્ધાવસ્થાનું વન

સરસ્વતી ઉછંગમાં, ઉર ઉમંગ–ઉત્સાહમાં;
થોડાંક ઝૂકેલાં – થોડાંક ઢળેલાં
ને
કંઈ વળી નિરાશામાં; ક્વચિત્ સાગરે જ્ઞાનના
વાંકા વળેલાં
વૃક્ષો સમું...
પીયૂષલવ પામવા; કદીક આત્માની ખોજમાં.
 
વિયોગ! કપરી પળો! સ્વજનથી થવું જૂજવા,
ઉપર ઉપરથી વહેતું જીવન
તજી મધુર ગોઠડી, સ્મરણ માત્ર લૈ સાથમાં!

જાણે ઝીણો પવન

વિદાય, મુજ ભેરૂઓ! સફર-સાથીઓ! બાંધવો!
સ્થિર રાત્રિ શા

તટસ્થ સહુ સાક્ષીઓ! પ્રતીપ પથ્યના એ! વિદા!
દિશાશૂન્ય – મુક્ત પંખી-મન

વિચાર, મન! નિત્ય કેવળ અહીં પરિવર્તનો
રિક્તતા સઘન

અનિત્ય જગમાં, થઈ પ્રગટ અત્ર અવ્યક્તથી,
આથમવા ક્ષિતિજો શોધતું

જરીક રમી વ્યક્તમાં, સરી જવું અવ્યક્તમાં-
કશુંક ગહન

નિસર્ગ તણી રીત આ; ત્યહીં ન મોહ કે શોક ના!
પ્રશ્ન એક જ!
વિમુક્ત અવ સંચરો, ચરણ! પંથ શોધો નવા,
ક્યાં... છે... મરણ?

નવી કંઈ સાધના, તપ નવીન, યજ્ઞો નવા!
મારા ભવિષ્યનો ભૂતકાળ
{{right|'''‘ઉદીચ્ય’, તા. ૧૬/૦૭/૧૯૯૨'''}}</poem>}}
કૃષ્ણવિહોણું વૃંદાવન
{{right|<small>(‘મુખપોથી’માંથી)</small>}}</poem>}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' વતેસર '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' ઘટમાં ઝાલર બાજે '''}}</big></big>
<big>{{Color|#008f85|'''હરીશ મીનાશ્રુ'''}}</big></center>
<big>{{Color|#008f85|'''ઊજમશી પરમાર'''}}</big></center>
મીંદડી, તારા પેટમાં ટકે ખીર તો એના પેટમાં ટકે વાત, છે એનું એટલું પ્રેસર... એટલું પ્રેસર
ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી,
વાતમાં નાખી મો’ણ લખુભા કરશે ટૂંકી વાતની લાંબી વારતા કે એ વણસીને થૈ જાય વતેસર
દુનિયા આખી આજ અનોખા લયની મેડી ચડી.
{{gap|5em}}વાતોડિયાને કોક વાતે જો કોકની હારે પડતું વાંકું
 
{{gap|5em}}ખુદને પૂછે: બોલ ત્રવાડી, જાંઘ ઉઘાડું સાવ કે ઢાંકું
પગલું મેલ્યે ધરતી ધબકે, ઉરના ઢોલ ધડૂકે,
{{gap|5em}}વાતને ચોળે હાથમાં લઈ સહેજ ચૂનો, ચપટીક તમાકુ
અંધારિયે આંખ માંડતાં શત શત વીજ ઝબૂકે,
{{gap|5em}}કૉશ લઈને વાતમાં પાડે રોજ બખાળા જેવડું બાકું
ધોમ ધખે ત્યાં અમી તણી આ વરસી ક્યાંથી ઝડી?
વાતને ઊંધી વેતરી નાંખે સઈ ને પછી ઝભલું મેલી બાંડિયા જેવું સીવવા બેસી જાય નવેસર
 
દાઢીએ મેલે ઉસ્તરો રઘો રાત કે રાતો ટશિયો ફૂટે વાત ને વતું બેયનું રે થૈ જાય વતેસર
વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં
{{gap|5em}}વાત ભલે ને વેંતની હો પણ નીકળે પછી ક્યાંય ના છેડો
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
{{gap|5em}}વાતનું વડું છમ, ન એમાં દમ, છતાં ક્યાં છૂટતો નેડો
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી!
{{gap|5em}}અંતકડીની જેમ અડોઅડ વાતનો મેલે કોઈ ના કેડો
{{right|<small>(‘મુખપોથી’માંથી)</small>}}
{{gap|5em}}આમ શરૂ સૉનેટથી કરી પહોંચીએ ત્યારે હોય સનેડો
</poem>}}
વાતને જરા વાયડી કરી ફેર ઉપાડે લાપસી ઉપર ભભરાવીને મરચું મીઠું સ્પેનનું કેસર
પેટછૂટી જ્યાં કરવા મથે વાત કે વાછૂટ, લાગલી દેશી વાલના વાંકે વકરીને થૈ જાય વતેસર
{{gap|5em}}વાતનો વાયુ વાય ને ખસે નળિયું, ભસે કૂતરું, અખા
{{gap|5em}}વાતમાં પડે રાત: મેં દીઠો ચોર –એવું કે’ અલ્લારખા
{{gap|5em}}ધરમીને ઘેર ધાડ પડી શું? થાય ગપોડી ગામને બખાં
{{gap|5em}}સાચ ને જૂઠની જોડ સિયમિઝ રાત ને દિવસ કરતી ડખા
હીંચકે બેસી રોજ બપોરે વાત ઉખેળે જેમ કોઈ જન્નતને ઝૂલે પારવતી ને દેવ મહેસર
બાબા આદમ હૈ બાતૂની, ઇવ ભી ટૉકેટિવ- નતીજા? – વાત વલૂરી વંઠીને થૈ જાય વતેસર</poem>}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' તમે ટહુક્યાં ને... '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' અરજી '''}}</big></big>
<big>{{Color|#008f85|'''ભીખુ કપોડિયા'''}}</big></center>
<big>{{Color|#008f85|'''કાનજી પટેલ'''}}</big></center>
તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું...
તાડ પાંદડું ગોળ વળ્યું કે પીહો
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
તુંબડાનો તંબૂરો
{{right|આખું ગગન મારું ઝોલે ચડ્યું...}}
વાંસમાં પેઠી ડગળી ને વાંસળી
લીલી તે કુંજમાંથી આવ્યે બે બોલ
ગટલીની જીભી ઘસી કે પીહી
જેમ ઊજળી કો’ સારસની જોડ,
ઢોર શીંગનું વાજુ
પાંખનો હેલાર લઈ પાંપણિયે, ઉર મારું
વીરવણ ઘાસનો મોર ગૂંથ્યો
{{right|વાંસળીને જોડ માંડે હોડ.}}
બીન પર લાગ્યું મઘ મીણ
તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ને મહુવર કાળબેલિયા
ગીત છોડ્યું કે કુંડમાંથી ઝરણું દડ્યું...
થાળી વગાડવાની
મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઈ{{gap|3em}}
એમાં જ ખાવાનું
{{right|નીરખું નીરખું ન કોઈ ક્યાંય,}}
આ તો જબરું જ કે?
એવી વનરાઈ હવે ફાલી
હસતાં રમતાં અમે થાનકે પહોચ્યાં
સોનલ ક્યાંય તડકાની લાય નહીં ઝાંય.
બોલ્યાંઃ દૂધ કોદરી ધાન આલજે
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં...ય
પોલા નૈયે હરો આલજે
{{right|વન આખુંયે લીલેરા બોલે મઢ્યું...}}</poem>}}
ખળે ધાનને વહેંચી ખાઈએ
[[File:Sanchayan 63 Image 11.png|center|300px]]
વધ્યા ધાનથી કોઠી ભરીએ
{{dhr}}{{page break|label=}}{{dhr}}
મન મેલીને ઢોર ધરબીએ
[[File:Sanchayan 63 Image 12.png|center|300px]]
ઠંડા જળથી કોઠો ઠારીએ
{{Block center|<poem>
ગોવાળ કૂદશે મહુડે
<center><big><big>{{color|#003399|''' ભણતર ભુલાવો, મારા સાયબા... '''}}</big></big>
{{right|<small>(‘ધરતીના વચન’માંથી)</small>}}
<big>{{Color|#008f85|'''વિનોદ જોશી'''}}</big></center>
}}</poem>}}
હે જી, મારું ભણતર ભુલાવો, મારા સાયબા!
{{gap|3em}}કાઢો મુંને ઉછીની બારાખડીની બ્હાર...રે!
પ્હેલેરો અખશર ક્યાંથી આવિયો,
{{gap|3em}}રાખી મુંને તંતોતંત અણજાણ,
વચનું વદીને જીવતર જોગવ્યાં;
{{gap|3em}}મળ્યાં નહીં અરથનાં એંધાણ;
હે જી! હૈયેથી વેરી દઉં થડકા ઠાવકા!
{{gap|3em}}વીણો તમે હરખે હોંકારા હારોહાર...રે!
પાડું ને ઉપાડું લીટા લેખમાં,
{{gap|3em}}આડી આવે આળ ને પંપાળ,
આજ તો ભૂંસી દો મારી આપદા
{{gap|3em}}આઘી મેલો જાડી રે જંજાળ;
હે જી! બાવનમાં બાંધી રે મુંને ઠેઠથી!
{{gap|3em}}લાગે હવે માંહ્યલા ઉછાળાના મારા...રે!
{{right|કવિશ્રી ધ્રુવ ભટ્ટને અર્પણ}}</poem>}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' પાંદડા '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' શું બોલું, શું બોલું ? '''}}</big></big>
<big>{{Color|#008f85|'''જયેન્દ્ર શેખડીવાળા'''}}</big></center>
<big>{{Color|#008f85|'''‘ભભાઈ’ ભરત પાઠક'''}}</big></center>
પળ વિકટ વિહ્ વળ ઘડી છે કરગરો
શું બોલું, શું બોલું ?
જીભ પર આવો, શબદ થૈ ફરફરો
દુઃખ હોય તો રોઉં - આ તો સુખશમણાનું ઝોલું !
 
પહેલવારકી ભાળી’તી જે
માણસો જેવાં જ સપનાં નીકળ્યાં
નેણહૂંફાળાં મરકલડાંની તરવર્ય તરવર્ય ભાત્ય,
લોચનો કંપો, હવે તો થરથરો
અટવાતી, ગૂંથાતી એમાં, હસતી, રોતી, રમતી, ગાતી,
 
ખોવાતી, પકડાતી દીઠી તે દી’થી આ જાત્ય !
વૃક્ષ ભ્રમણામાં જીવે તો છો જીવે
કાલ સુધી જે સાવ નફકરી ફરતી’તી
પાંદડાં સાથે જીવે છે મર્મરો
ઈની ઈ હું આ ઘરમાં બેઠી ઘુમટો યે ના ખોલું !
 
શું બોલું, શું બોલું ?
જીવવા માટે બીજું શું જોઈએ?
જરાક અમથું મરકલડું
સાંજનો હળવો પવન ને ઝરમરો
ને પલકવારમાં જીવતર મારું સાવ ગયું બદલાઈ,
રૂંવે રૂંવે ડરું,
અરે એ ક્યાંક જરા જો ઓરા આવી આછું યે તે અડી જશે તો
જાતબટકણી જઈશ હું તો સમૂળગી વેરાઈ !
સાવ સાડલો ચોફરતો ઓઢીને, આખો દેહ બધો સંકોરી
લઈને
જાતમાંહ્યલી ઝંખી રહી છે એનું એક અડપલું.
શું બોલું, શું બોલું ?
દુઃખ હોય તો રોઉં - આ તો સુખશમણાનું ઝોલું!


એક તો તારું સ્મરણ ને આ સમય
{{right|<small>(‘મુખપોથી’માંથી)</small>}}</poem>}}
ઝંખના બુઠ્ઠી ને પથ્થર કરકરો</poem>}}
[[File:Sanchayan 63 Image 13.jpg|center|300px]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[File:Sanchayan 63 Image 14.jpg|center|300px]]
{{Center|<poem>
<center><big><big>{{color|#003399|''' તું જેને વરસાદ કહે છે '''}}</big></big>
<big>{{Color|#008f85|'''જયેન્દ્ર શેખડીવાળા'''}}</big></center>
તું જેને વરસાદ કહે છે
એને હું આપણી વચ્ચેનો અશ્રુસેતુ કહું છું
તું જેને અશ્રુસેતુ કહે છે
એને હું આપણી ભીનાશની લિપિ કહું છું
તું જેને ભીનાશ કહે છે
એને હું આપણામાં ઓગળી ગયેલો ગોરંભો કહું છું
તું જેને ગોરંભો કહે છે
એને હું કવિતા મઢેલો ચિત્તપ્રદેશ કહું છું
તું જેને કવિતા મઢેલો ચિત્તપ્રદેશ કહે છે
એને હું વરસાદ કહું છું.</poem>}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' કામની વાત એક જ '''}}</big></big>
<big>{{Color|#008f85|'''પીયૂષ ઠક્કર'''}}</big></center>
એ કામની શોધમાં નીકળ્યો છે
એની પાસે કલ્લાકો છે આઠ, દસ કે બાર
બે હાથ, બે પગ, એક જીભ, બે કાન ને બે આંખ
એ શીખી ગયો છે
કોઈ પણ શેઠને સાંભળવા ગમે એવા શબ્દો
કોઈ પણ શેઠને કહેવી ગમે એવી વાતો સાંભળવાને
{{right|એણે કેળવ્યા છે પોતાના કાન}}
બે હાથ ને બે પગે
કોઈ પણ ગણિતના પ્રમેય જાણ્યા વિના
એ આંકી શકે છે કોઈ પણ શેઠની ઇચ્છાઓનો પરીઘ
કામમાં મજા પડે છે? કોઈ તકલીફ ખરી?- જેવા
વાહિયાત પ્રશ્નો માટે એણે સ્કોપ નથી રહેવા દીધો
એને આવડે ગણતાં કલ્લાકો ને
કલ્લાકના હિસાબે મજૂરી
એ કામની શોધમાં નીકળ્યો છે
જોકે એ જાણે છેઃ
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જેવી
ફિકર કર્યા વિના - એ ભરશે એટલાં ડગમાં
કોઈ પણ કામ જડી આવશે
આખરે, એ એક જ વાતને સમજ્યો છે
બે હાથ, બે પગ, એક જીભ, બે કાન ને બે આંખ વડે
ભૂખના ઊંડાણને ને
મનના પેટાળને
સમજી લેવાનું હોય છે.</poem>}}
{{Right|'''(તા.ક. અહીં સમાવેલા મોટાભાગના કાવ્યો F.B. પરથી લીધાં છે.)'''}}


==વાર્તા==
==વાર્તા==