સંચયન-૬૪: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 73: Line 73:

[[File:Satyajit-roy-murthy-s.jpg|center|400px]]
[[File:Satyajit-roy-murthy-s.jpg|center|600px]]

Line 113: Line 113:
</poem>
</poem>

==સમ્પાદકીય==
== સમ્પાદકીય ==
[[File:Sanchayan 64 Image 2.png|left|200px]]

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 296: Line 296:

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{Block center|<poem>
{{Block center|<poem>
Line 350: Line 349:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{Block center|<poem>
{{center|<poem>
{{color|#003399|''' ઘરઝુરાપો'''}}
{{color|#003399|''' ઘરઝુરાપો'''}}
{{Color|#008f85|'''નિલેશ રાણા'''}}
{{Color|#008f85|'''નિલેશ રાણા'''}}
Line 381: Line 380:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{Block center|<poem>{{color|#003399|''' નર્સિંગહોમ '''}}
{{center|<poem>{{color|#003399|''' નર્સિંગહોમ '''}}
{{Color|#008f85|'''નિલેશ રાણા'''}}
{{Color|#008f85|'''નિલેશ રાણા'''}}
અભિશાપિત વૃદ્ધાવસ્થાનું વન

અભિશાપિત વૃદ્ધાવસ્થાનું વન

થોડાંક ઝૂકેલાં – થોડાંક ઢળેલાં
ને
થોડાંક ઝૂકેલાં – થોડાંક ઢળેલાં
ને
Line 473: Line 472:

==વાર્તા==
== વાર્તા ==
[[File:Sanchayan 64 Image 4.jpg|left|300px]]

{{right|{{color|#003399|''' એક મેઈલ '''}} }}

{{right|{{color|FireBrick|''' એક મેઈલ '''}} }}

{{right|''' પૂજા તત્સત'''}}

{{right|''' પૂજા તત્સત'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 499: Line 498:
{{right|(આંતરપ્રિન્યોર)}}

{{right|(આંતરપ્રિન્યોર)}}

[[File:Sanchayan 64 Image 5.jpg|400px|center|thumb|ચિત્રાંકન :સત્યજિત રાય]]
[[File:Sanchayan 64 Image 5.jpg|500px|center|thumb|ચિત્રાંકન :સત્યજિત રાય]]

{{Poem2Close}}
{{Poem2Close}}

==નિબંધ==
== નિબંધ ==
[[File:Sanchayan 64 Image 6.jpg|left|300px]]

{{right|{{color|#003399|''' ક્યાં ગયા એ શિક્ષકો.. '''}} }}

{{right|{{color|FireBrick|''' ક્યાં ગયા એ શિક્ષકો.. '''}} }}

{{right|{{Color|RoyalBlue|ભાગ્યેશ જ્હા}} }}

Line 518: Line 517:
{{right|(‘અને આ વળાંકે’)}}
{{right|(‘અને આ વળાંકે’)}}

[[File:Sanchayan 64 Image 7.jpg|300px|thumb|center|રેખાંકનોઃ સત્યજિત રાય]]
[[File:Sanchayan 64 Image 7.jpg|500px|thumb|center|રેખાંકનોઃ સત્યજિત રાય]]

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
Line 524: Line 523:
[[File:Sanchayan 64 Image 8.jpg|left|300px]]

{{right|{{color|#003399|'''આકાશની ઓળખ'''}} }}

{{right|{{color|FireBrick|'''આકાશની ઓળખ'''}} }}

{{right|{{Color|RoyalBlue|ભાગ્યેશ જ્હા}} }}

{{right|{{Color|RoyalBlue|ભાગ્યેશ જ્હા}} }}

Line 553: Line 552:
{{Poem2Open}}
{{Poem2Open}}
[[File:Ramnarayan V Pathak (Colour).jpg|300px|left]]

{{right|{{color|#003399|''' રામનારાયણ પાઠકનાં કાવ્યવિચાર બિંદુઓ '''}} }}

{{right|{{color|FireBrick|''' રામનારાયણ પાઠકનાં કાવ્યવિચાર બિંદુઓ '''}} }}

કાવ્યકલાની શક્તિ અને તેની મર્યાદા બંને તેના ઉપાદાન ઉપર આધાર રાખે છે. કાવ્યનું ઉપાદાન અર્થપ્રતિપાદક શબ્દ છે એમ કહીશું. અંગ્રેજી કવિ શેલી બીજી બધી કલા કરતાં કાવ્યકલાની શક્તિ વિશેષ માને છે, કારણ કે તેનું ઉપાદાન શબ્દ અર્થવ્યંજક છે. ચિત્રકારનો રંગ પોતે અર્થવ્યંજક નથી પણ કવિનો શબ્દ પહેલેથી જ અર્થવ્યંજક છે, પણ તે અર્થવ્યંજકતા સાથે જ એક બીજી મુશ્કેલી ઊભી થાય છે. શબ્દો માત્ર સામાન્ય ધર્મોના બોધક હોય છે. પશ્ચિમના તેમ જ પૂર્વના પ્રમાણશાસ્ત્રીઓ સંમત થાય છે કે માત્ર શબ્દ માત્ર ‘ઉપાધિ’ એટલે સામાન્ય ધર્મનો બોધ કરે છે. હવે કલામાં રસનિષ્પત્તિ વિશિષ્ટ પ્રત્યયમાં રહેલી છે. ‘પ્રદીપ’કાર ગોવિંદ કહે છે, प्रत्यक्षमेव ज्ञानं सचमत्कारम् । પ્રત્યક્ષ જ્ઞાન જ ચમત્કાર છે, કારણ કે તે અત્યંત વિશિષ્ટ છે. કોઈ અનેકરંગી મૂળ ચિત્ર કરતાં માત્ર તેજછાયાનો તેનો ફોટો ઓછો રસપ્રદ લાગશે. હવે બીજી કલાઓમાં કૃતિ જે ઉપાદાન દ્વારા આપણી ઈન્દ્રિયોને ગોચર થાય છે, તે ઉપાદાન, ગોચર થતાં જ, વિશિષ્ટ સંસ્કાર પાડે છે. ઝાડનું ચિત્ર જોતાં ઝાડની વિશિષ્ટ આકૃતિ જ દૃગ્ગોચર થાય છે. સંગીત સાંભળતાં સંગીતના વિશિષ્ટ સૂરો જ શ્રવણગોચર થાય છે. પણ ‘પ્રેમ’ શબ્દ સાંભળતાં પ્રેમનું કોઈ પણ સ્વરૂપ ચિત્તમાં અંકિત થતું નથી, માત્ર સામાન્ય સ્વરૂપનો જ બોધ થાય છે, જે રસોદ્બોધક નથી. આવા ઉપાદાન દ્વારા કાવ્યે વિશિષ્ટ સંસ્કારો પાડવાના છે.

અને કાવ્ય માત્ર ફિલસૂફી નથી, ફિલસૂફીથી વિશેષ છે અને તેની પધ્ધતિ ફિલસૂફીથી વધારે કાર્યકારી છે. ફિલસૂફી માત્ર તર્કપરંપરાથી બહુબહુ તો કોઈ ઉચ્ચ સ્થાનનો અંગુલિનિર્દેશ કરે છે. કાવ્ય તો તે સ્થાને જ આપણને લઈ જઈને મૂકે છે. ફિલસૂફી શુષ્ક રીતે, કદાચ અણગમો થાય એવી રીતે - નીતિ સામેનો ઘણો વિરોધ શુષ્કતાને લીધે આવે છે – કહે છે કે લોભ, કામ, ખાઉધરાપણું વગેરે હીન છે, માણસે તેથી ઉચ્ચતર સ્થિતિએ જવું જોઈએ. કાવ્ય આપણને ખરેખર તે સ્થિતિએ લઈ જઈને બતાવે છે કે વ્યવહારમાં જે લોભ વગેરે વૃત્તિઓમાં તમે હંમેશા રચ્યારચ્યા રહો છો, તે જુઓ, અહીંથી કેવી ઉપહસનીય દેખાય છે! સ્ટિરિયોસ્કોપમાં જોનાર, કેટલે અંતરે લેન્સ રાખવા, તે દર્શનની સુરેખતાથી અને યથાર્થતાની પોતાની મેળે નક્કી કરી લે છે. એ જ અંતર તે જો કાચના લેન્સો, આંખના લેન્સો અને દૃશ્યચિત્ર એ ત્રણેયની ગણતરીથી નક્કી કરવાનો પ્રયત્ન કરે તો ગણતરી ઘણી જ મુશ્કેલ થાય અને છતાં યથાર્થ દર્શન થાય કે નહિ તે વહેમ પડતું જ રહે. તે જ પ્રમાણે ફિલસૂફી, અનેક તર્કોથી જીવનનું દૃષ્ટિબિંદુ આપવા પ્રત્યન કરે અને છતાં તે આપી ન શકે. કાવ્યમાં ભાવક યથાર્થ દર્શન મેળવવા પોતાની મેળે યોગ્ય દૃષ્ટિબિંદુએ જાય છે. દરેક કવિ, પોતે જે દર્શન કર્યું હોય છે તે ભાવકને સિદ્ધ સ્વરૂપે આપે છે.

Line 563: Line 562:
{{right|(શ્રેષ્ઠ રા. વિ. પાઠક)}}

{{right|(શ્રેષ્ઠ રા. વિ. પાઠક)}}

[[File:Sanchayan 64 Image 10.png|thumb|300px|center|વિનોદ બિહારી મુખરજીનું રેખાંકનઃ સત્યજિત રાય]]
[[File:Sanchayan 64 Image 10.png|thumb|500px|center|વિનોદ બિહારી મુખરજીનું રેખાંકનઃ સત્યજિત રાય]]

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
Line 570: Line 569:
{{Poem2Open}}
{{Poem2Open}}
[[File:Sanchayan 64 Image 11.jpg|300px|left]]

{{right|{{color|#003399|''' શબ્દ સકળ પૃથ્વીના '''}} }}

{{right|{{color|FireBrick|''' શબ્દ સકળ પૃથ્વીના '''}} }}

{{right|{{Color|RoyalBlue|અજયસિંહ ચૌહાણ }} }}

{{right|અજયસિંહ ચૌહાણ }}

મહિનાઓમાં હું માગશર છું અને ઋતુઓમાં વસંત છું.

હેમન્તની ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. સુરખીભરી સવારો જીવનની તાજગીનો અનુભવ કરાવે છે; એથીય વધુ રમ્ય બની રહી છે રાત્રિઓ. રાત્રે નવ વાગ્યાની આસપાસ પશ્ચિમ ક્ષિતિજે શુક્ર, દક્ષિણ તરફ માથે શનિ અને પૂર્વમાં ગુરુ-મંગળની પ્રકાશ-લીલાઓ રોમાંચિત કરે છે. આ બધાની વચ્ચે સુખ છે મૃગશીર્ષ નક્ષત્રને જોયા કરવાનું. આપણા સમયમાં આકાશ માનવ સર્જિત ઝગમગાટથી દૂષિત છે. આમ છતાં શિયાળાની ઠંડી રાતોમાં આપણું ધ્યાન ખેંચતું સોહામણું મૃગશીર્ષ (હરણ્યું/હરણી) વિશેષ પ્રયત્ન વગર જોઈ શકાય છે. ઋતુઓ પ્રમાણે આકાશના ચંદરવામાં બદલાતાં તારા-નક્ષત્રોનાં સ્થાનો જોવાનો આજે આપણને રસ નથી રહ્યો. પણ આપણા પૂર્વજોનું જીવન જ તારા-નક્ષત્રો પર નિર્ભર હતું. ઋતુ-આગમનની તૈયારીઓ, સમયની ગણના બધું જ આ નક્ષત્રોના નિરીક્ષણ પર આધારિત હતું. એટલે જ આપણાં વાર, મહિના અને વર્ષ ગ્રહો-નક્ષત્રોના આધારે નક્કી થયાં છે.

Line 583: Line 582:
==॥ પત્રો ॥ ==
==॥ પત્રો ॥ ==

{{right|{{color|#003399|''' પત્રો: આપણી સમૃદ્ધ પરંપરા (સાહિત્યિક પત્ર) '''}} }}

{{right|{{color|FireBrick|''' પત્રો: આપણી સમૃદ્ધ પરંપરા (સાહિત્યિક પત્ર) '''}} }}

{{Poem2Open}}
{{Poem2Open}}
{{gap|10em}}'''(૧) ગોવર્ધનરામ ત્રિપાઠીનો કલાપીને પત્ર'''{{gap|10em}}

Line 633: Line 632:

[[File:Sanchayan 64 Image 17.jpg|300px|left]]

{{right|{{color|#003399|''' દૃષ્ટિ ભીતરની સત્યજિત રાયનું '''}} }}

{{right|{{color|FireBrick|''' દૃષ્ટિ ભીતરની સત્યજિત રાયનું '''}} }}

{{right|{{color|#003399|''' કલાવિશ્વ: અમૃત ગંગરના  પુસ્તકનો  '''}} }}

{{right|{{color|FireBrick|''' કલાવિશ્વ: અમૃત ગંગરના  પુસ્તકનો  '''}} }}

{{right|{{color|#003399|''' આસ્વાદ  '''}} }}

{{right|{{color|FireBrick|''' આસ્વાદ  '''}} }}

{{right|કનુ પટેલ}}

{{right|કનુ પટેલ}}

ભારતીય ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ સર્જક સત્યજિત રાયના જીવન અને સર્જનનો સુક્ષ્મ ચિતાર આપતું સિદ્ધહસ્ત લેખક અને સીને સમિક્ષક અમૃત ગંગરનું પુસ્તક જેનું પ્રકાશન ગુજરાત સાહિત્ય અકાદમીએ કર્યું છે તેની ભીતરમાં ડોકિયું કરીને આછો ખ્યાલ મેળવીએ સત્યજિત રાય વિશે.... જાણીએ .....સત્યજિત રાયનું બહુ આયામી વ્યક્તિત્વ.

Line 676: Line 675:
૧૯૮૬ના વર્ષમાં સત્યજિત રાયના બંગાળી પુસ્તકોનાં પ્રકાશકોએ સંદેશ સામયિકની સિલ્વર જ્યુબિલી (૨૫ વર્ષ)ની ઉજવણી નિમિત્તે સેરા સંદેશ (સંદેશનું સર્વોત્તમ) નામનો દળદાર પૂંઠાવાળો ગ્રંથ બહાર પાડ્યો હતો જેમાં આપણને ગ્રાફિક આર્ટિસ્ટ સત્યજિત રાયનો સારો એવો પરિચય મળી રહે. સત્યજિત રાયને ‘મૅન ઑવ ફિલ્મ્સ ઍન્ડ ફૉન્ટ્સ’ પણ કહી શકાય. આટલી બધી કલાઓના સ્વામી સત્યજિત રાય સિસોટી વગાડવામાં પણ સિદ્ધહસ્ત હતા. આખી ને આખી સિમ્ફની સિસોટી પર વગાડી શકતા. એમની ઘણી ફિલ્મોમાં ક્યાંક સુરીલી સિટી સંભળાય તો નિશ્ચિંતપણે ધારી લેજો કે એ સિસોટીસંપન્ન કલાકાર પણ સત્યજિત રાય જ છે. વળી ક્યાંક કોઈ પુરુષ પાત્રનો કલમથી પત્ર લખતો હાથ દેખાય તો ધારી લેજો કે એ હાથ સત્યજિત રાયનો છે!