1,149
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૧. ફરીથી મુંબઈ | }} {{Poem2Open}} ચીખલીમાં અમે જે કામગીરી બજાવતા હતા એનો કડીબદ્ધ અહેવાલ છ દાયકા બાદ આજે ભાગ્યે જ આપી શકાય; પરંતુ એ દિવસોમાં જે અનુભવો થયા, કલ્યાણજીભાઈ દયાળજીભાઈ જેવા...") |
No edit summary |
||
| Line 21: | Line 21: | ||
જોતજોતામાં પરીક્ષા આવી પહોંચી. વિનીતની પરીક્ષા વખતે જેમ છેલ્લી ઘડીએ માટે તૈયારી કરવી પડી હતી તેવી એ ઘટના હતી. થોડા દિવસમાં ઘણું કરવાનું હતું; પણ ભાઈ શાસ્રીએ સતત ચોકી રાખી મારો સમય નકામી બાબતમાં હું વેડફુંકું નહીં એવી શિસ્ત મારી પર લાદી. પરીક્ષાનો દિવસ આવ્યો અને અમારી ઓરડીમાંથી અમે બહાર નીકળ્યા તેવી જ એક ગાય સામે મળી. શિવરામથી બોલાઈ ગયું: ‘કેવાં સરસ શુકન!' અને પછી ઉમેર્યું:' આનાથી હવે તારો આત્મવિશ્વાસ દૃઢ થવો જ જોઈએ. વિનીતમાં જો તું બીજે નંબરે પાસ થયો હતો તો આ વખતે પહેલો આવશે જ.' મેં હસીને કહ્યું, ‘તો પછી તું કયા નંબરે પાસ થશે?' આમ થોડોક હળવો વિનોદ કરી અમે પરીક્ષા પૂરી કરી અને એ પછી પરિણામની રાહ જોતા અમે છૂટા પડ્યા. હું ચીખલી પાછો આવ્યો. વિદ્યાર્થી તરીકે મુંબઈનો આ છેલ્લો જ ટૂંકો વસવાટ હતો. | જોતજોતામાં પરીક્ષા આવી પહોંચી. વિનીતની પરીક્ષા વખતે જેમ છેલ્લી ઘડીએ માટે તૈયારી કરવી પડી હતી તેવી એ ઘટના હતી. થોડા દિવસમાં ઘણું કરવાનું હતું; પણ ભાઈ શાસ્રીએ સતત ચોકી રાખી મારો સમય નકામી બાબતમાં હું વેડફુંકું નહીં એવી શિસ્ત મારી પર લાદી. પરીક્ષાનો દિવસ આવ્યો અને અમારી ઓરડીમાંથી અમે બહાર નીકળ્યા તેવી જ એક ગાય સામે મળી. શિવરામથી બોલાઈ ગયું: ‘કેવાં સરસ શુકન!' અને પછી ઉમેર્યું:' આનાથી હવે તારો આત્મવિશ્વાસ દૃઢ થવો જ જોઈએ. વિનીતમાં જો તું બીજે નંબરે પાસ થયો હતો તો આ વખતે પહેલો આવશે જ.' મેં હસીને કહ્યું, ‘તો પછી તું કયા નંબરે પાસ થશે?' આમ થોડોક હળવો વિનોદ કરી અમે પરીક્ષા પૂરી કરી અને એ પછી પરિણામની રાહ જોતા અમે છૂટા પડ્યા. હું ચીખલી પાછો આવ્યો. વિદ્યાર્થી તરીકે મુંબઈનો આ છેલ્લો જ ટૂંકો વસવાટ હતો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૦. ખાદીનગરની યાત્રા | |||
|next = ૧૨. ખોરવાઈ ગઈ જીતની બાજી! | |||
}} | |||
<br> | |||
edits