હયાતી/૪૯. સૂર્યોપનિષદ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 27: Line 27:
વાલ્મીકિ હતો ત્યારથી હું મથું છું.
વાલ્મીકિ હતો ત્યારથી હું મથું છું.


{{gap|4em}}૨
{{gap|6em}}૨
જીવન અને મૃત્યુ એકસાથે ઊભાં રહી  
જીવન અને મૃત્યુ એકસાથે ઊભાં રહી  
સાવ અજાણી અને અલગ અલગ
સાવ અજાણી અને અલગ અલગ
Line 57: Line 57:
હું અવાક્....
હું અવાક્....


{{gap|4em}}૩
{{gap|6em}}૩
આસ્ફાલ્ટની સડક પર  
આસ્ફાલ્ટની સડક પર  
નીકળેલા યાતનાઓના સરઘસની
નીકળેલા યાતનાઓના સરઘસની
Line 90: Line 90:
ભરમ છતો થઈ જશે.
ભરમ છતો થઈ જશે.


{{gap|4em}}૪
{{gap|6em}}૪
મારા એકલવાયાપણાની જાણ એને ન કરતા :  
મારા એકલવાયાપણાની જાણ એને ન કરતા :  
એ મને પ્રેમ કરશે  
એ મને પ્રેમ કરશે  
Line 107: Line 107:
તો આ રાતનું શું થશે?
તો આ રાતનું શું થશે?


{{gap|4em}}૫
{{gap|6em}}૫
આજે આથમેલા સૂર્યના સોગંદ,  
આજે આથમેલા સૂર્યના સોગંદ,  
હું કાલે સવારે સૂર્ય બનીને ઊગીશ,  
હું કાલે સવારે સૂર્ય બનીને ઊગીશ,