અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/ત્રણ વાંદરા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ત્રણ વાંદરા|નલિન રાવળ}} <poem> સાબરમતીઆશ્રમનાવૃક્ષ ઉપર બેઠેલ...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|ત્રણ વાંદરા|નલિન રાવળ}}
{{Heading|ત્રણ વાંદરા|નલિન રાવળ}}
<poem>
<poem>
સાબરમતીઆશ્રમનાવૃક્ષ
સાબરમતી આશ્રમના વૃક્ષ
ઉપર
ઉપર
બેઠેલત્રણવાંદરા
બેઠેલ ત્રણ વાંદરા
પીઠખંજવાળતાવાતેવળગ્યા...
પીઠ ખંજવાળતા વાતે વળગ્યા...
પહેલોવાંદરોબોલ્યોઃ
પહેલો વાંદરો બોલ્યોઃ
આંખબંધરાખેવર્ષોવીત્યાં
આંખ બંધ રાખે વર્ષો વીત્યાં
પણ
પણ
આંખઊઘડતાંજોયુંતો
આંખ ઊઘડતાં જોયું તો
એનુંએજઓઘરાળુંઅમદાવાદ.
એનું એ જ ઓઘરાળું અમદાવાદ.
આસાંભળી
આ સાંભળી
બીજોવાંદરોબોલ્યોઃ
બીજો વાંદરો બોલ્યોઃ
મોંબંધરાખેવર્ષોવહ્યાં
મોં બંધ રાખે વર્ષો વહ્યાં
પણ
પણ
મોંખોલતાંજઅવાજસર્યો
મોં ખોલતાં જ અવાજ સર્યો
આખુંશ્હેરભ્રષ્ટછે.
આખું શ્હેર ભ્રષ્ટ છે.
આસાંભળી
આ સાંભળી
ત્રીજોવાંદરોબોલ્યોઃ
ત્રીજો વાંદરો બોલ્યોઃ
કાનબંધરાખેવરસોનાંવરસગયાં
કાન બંધ રાખે વરસોનાં વરસ ગયાં
પણ
પણ
કાનપરથીહાથઉપાડતાંજ
કાન પરથી હાથ ઉપાડતાં જ
જોઉં-સાંભળું
જોઉં-સાંભળું
ભારેકોલાહલ
ભારે કોલાહલ
વચ્ચે
વચ્ચે
ઇન્કમટૅક્સપાસે
ઇન્કમટૅક્સ પાસે
સ્હેજશરીરનમાવીઊભેલ
સ્હેજ શરીર નમાવી ઊભેલ
ગાંધીજીબોલીરહ્યાછે
ગાંધીજી બોલી રહ્યા છે
બૂરુંજોવુંનહીં
બૂરું જોવું નહીં
બૂરુંબોલવુંનહીં
બૂરું બોલવું નહીં
બૂરુંસાંભળવુંનહીં.
બૂરું સાંભળવું નહીં.
{{Right|પરબ, ઑક્ટોબર}}
{{Right|પરબ, ઑક્ટોબર}}
</poem>
</poem>
18,450

edits