18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિરુત્તર| ધીરુ પરીખ}} <poem> ગાડીમાંબેસવુંએટલેશું? બાજુમાંબે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
ગાડીમાં બેસવું એટલે શું? | |||
બાજુમાં બેઠેલા પ્રવાસીએ મને પૂછ્યું. | |||
કેમ, | કેમ, હું બરાબર બેઠેલો નથી? | ||
મેં વળતો પ્રશ્ન કર્યો. | |||
ના, | ના, એમ તો બરાબર બેઠેલા છો; | ||
પણ આમ અધ્ધર શ્વાસે કેમ બેઠા છો? | |||
ઓત્તારી! | ઓત્તારી! સ્ટેશન આવશે ત્યારે ઊતરવું તો પડશેને ? | ||
તે મારે ય ઊતરવાનું તો છે જ, | |||
એટલે કહું છું કે બેઠા ત્યાં સુધી હેઠા શ્વાસે બેસો | |||
અરે ભાઈ, અધ્ધર શ્વાસે કે હેઠા શ્વાસે — | |||
ગાડી કંઈ ઘર નથી, ઊતરી તો જવું જ પડશે. | |||
વાત સાચી; પણ જરા વિચારો તોઃ | |||
જ્યાં સુધી ગાડીમાં છો ત્યાં સુધી ઘરમાં બેઠા છો | |||
ને ઘરમાં છો ત્યાં સુધી ગાડીમાં બેઠા છો. | |||
એટલે તમે શું કહેવા માગો છો? | |||
મારાથી પુછાઈ ગયું. | |||
તમને નથી ગાડીમાં બેસતાં આવડ્યું. | |||
કે નથી ઘરમાં પેસતાં આવડ્યું. | |||
ગાડી એ તો ચાલતું ઘર છે | |||
અને ઘર છે ઊભેલી ગાડી. | |||
બોલો, | બોલો, જવાબ દો, ગાડીમાં બેસવું એટલે શું? | ||
જ્યાં સુધી ચાલે ત્યાં સુધી શાન્તિથી બેસી રહેવું | |||
ઊભી રહે ત્યારે ભ્રાન્તિ છોડી ચાલવા માંડવું. | |||
એમ જ ને? | |||
પેલો પ્રશ્ન પૂછનાર નિરુત્તર રહ્યો. | |||
હાથમાં લીધાં કલમને દોત. | |||
</poem> | </poem> |
edits