અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/શીખ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શીખ|ધીરુ પરીખ}} <poem> બેઠોછુંપ્લૅટફૉર્મઉપર બાંકડેનિરાંતે. જ...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|શીખ|ધીરુ પરીખ}}
{{Heading|શીખ|ધીરુ પરીખ}}
<poem>
<poem>
બેઠોછુંપ્લૅટફૉર્મઉપર
બેઠો છું પ્લૅટફૉર્મ ઉપર
બાંકડેનિરાંતે.
બાંકડે નિરાંતે.
જતી-આવતીગાડીઓજોતોરહું.
જતી-આવતી ગાડીઓ જોતો રહું.
લોકોઅનેસામાનનીચઢનેઊતર,
લોકો અને સામાનની ચઢ ને ઊતર,
મેદનીનોકોલાહલ, પંખીઓનોકલરવ
મેદનીનો કોલાહલ, પંખીઓનો કલરવ
બધુંઠલવાયમારાંકર્ણદ્વારે
બધું ઠલવાય મારાં કર્ણદ્વારે
જેમસાગરમાંઠલવાતુંનીર.
જેમ સાગરમાં ઠલવાતું નીર.
મનેલાગેનથીહુંઅધીર.
મને લાગે નથી હું અધીર.
બેસીરહુંબાંકડાઉપર
બેસી રહું બાંકડા ઉપર
મનમાંકમાડભીડી;
મનમાં કમાડ ભીડી;
ત્યાંતોએકનીકળેહમાલ
ત્યાં તો એક નીકળે હમાલ
રાખીમોંમાંબીડી.
રાખી મોંમાં બીડી.
કહેઃ ‘ઊઠો, હવેકોઈગાડીઆવવાનીનથી.’
કહેઃ ‘ઊઠો, હવે કોઈ ગાડી આવવાની નથી.’
મેંકહ્યુંકેગાડીમાટેબેઠોનથી.
મેં કહ્યું કે ગાડી માટે બેઠો નથી.
શોચુંઃકેવળબેસવું. જોતાંરહેવું
શોચુંઃ કેવળ બેસવું. જોતાં રહેવું
નહીંકદીવ્હેવું
નહીં કદી વ્હેવું
શીખ્યોછુંહુંપ્લૅટફૉર્મપાસેથીકૈંએવું!
શીખ્યો છું હું પ્લૅટફૉર્મ પાસેથી કૈં એવું!
</poem>
</poem>
18,450

edits