અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/નાળ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નાળ| પન્ના નાયક}} <poem> એગઈકાલનોઆનંદ હજીમારામાંજીવેછે મેંએન...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|નાળ| પન્ના નાયક}}
{{Heading|નાળ| પન્ના નાયક}}
<poem>
<poem>
એગઈકાલનોઆનંદ
એ ગઈ કાલનો આનંદ
હજીમારામાંજીવેછે
હજી મારામાં જીવે છે
મેંએનેગર્ભરૂપેધારણકર્યો
મેં એને ગર્ભ રૂપે ધારણ કર્યો
એનેલીધેતો
એને લીધે તો
મારાગાલપરગુલાબઊગીગયાં—
મારા ગાલ પર ગુલાબ ઊગી ગયાં—
હુંઆખીજાણે
હું આખી જાણે
ભગવાનનાહાથેબીજાંબીબાંમાંઢળાઈ.
ભગવાનના હાથે બીજાં બીબાંમાં ઢળાઈ.
એકનાજુકજીવ,
એક નાજુક જીવ,
મારીભીતરફૂલ્યોફાલ્યો
મારી ભીતર ફૂલ્યો ફાલ્યો
મનેજગતકેટલુંબધુંભાવ્યું—
મને જગત કેટલું બધું ભાવ્યું—
અનેકેટલીવસ્તુનીતોમનેમોળજઆવ્યાકરી.
અને કેટલી વસ્તુની તો મને મોળ જ આવ્યા કરી.
એકવારજેમારીભીતરહતું
એક વાર જ ે મારી ભીતર હતું
એનોપ્રસવથઈગયો “અનેજતુંરહ્યું.”
એનો પ્રસવ થઈ ગયો “અને જતું રહ્યું.”
તેનીસાથેનીસંબંધકનાળકપાઈગઈ.
તેની સાથેની સંબંધક નાળ કપાઈ ગઈ.
આજેતોહુંએકલીછું
આજે તો હું એકલી છું
ક્યાંઝૂલતુંહશેમારુંબાળ?
ક્યાં ઝૂલતું હશે મારું બાળ?
મારેતોવલવલવું—
મારે તો વલવલવું—
કેટલાંયહાલરડાંગાવાનાંહજીબાકી!
કેટલાંય હાલરડાં ગાવાનાં હજી બાકી!
</poem>
</poem>
18,450

edits