18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
:::::::::::રેત — ડમરી — મૃગ — તરસ — મૃગજળ વગેરે... | :::::::::::રેત — ડમરી — મૃગ — તરસ — મૃગજળ વગેરે... | ||
મન — મરણ — શ્વાસો — અનાદિ છળ વગેરે... | :::::::::::મન — મરણ — શ્વાસો — અનાદિ છળ વગેરે... | ||
છે — નથી — હોઈ શકે — અથવા — ક્વચિત્; | :::::::::::છે — નથી — હોઈ શકે — અથવા — ક્વચિત્; | ||
હું — તું — આ — તે — તેઓની સાંકળ વગેરે... | :::::::::::હું — તું — આ — તે — તેઓની સાંકળ વગેરે... | ||
ત્યાં — અહીં — પેલી તરફ — પાસે ક્ષિતિજ પર, | :::::::::::ત્યાં — અહીં — પેલી તરફ — પાસે ક્ષિતિજ પર, | ||
ધૂળ — ધુમ્મસ — માવઠું — જળસ્થળ વગેરે... | :::::::::::ધૂળ — ધુમ્મસ — માવઠું — જળસ્થળ વગેરે... | ||
આ — વિકલ્પો — તે — અગર પેલું — વિકલ્પે; | :::::::::::આ — વિકલ્પો — તે — અગર પેલું — વિકલ્પે; | ||
સ્મિત — અશ્રુ — મોતી કે ઝાકળ વગેરે... | :::::::::::સ્મિત — અશ્રુ — મોતી કે ઝાકળ વગેરે... | ||
‘જો’ અને ‘તો’ — ‘પણ’ અને ‘બણ’ કે પછી | :::::::::::‘જો’ અને ‘તો’ — ‘પણ’ અને ‘બણ’ કે પછી | ||
કોણ? — કોઈ — કંઈ — કશું — નિષ્ફળ વગેરે... | :::::::::::કોણ? — કોઈ — કંઈ — કશું — નિષ્ફળ વગેરે... | ||
કાલ -- હમણાં — અબઘડી — કાલે પરમ દિ’; | :::::::::::કાલ -- હમણાં — અબઘડી — કાલે પરમ દિ’; | ||
કાળ — યુગ — સૈકા — વરસ પળપળ વગેરે... | :::::::::::કાળ — યુગ — સૈકા — વરસ પળપળ વગેરે... | ||
શ્વાસ — ધબકા — હૃદય — લોહી — શિરાઓ; | :::::::::::શ્વાસ — ધબકા — હૃદય — લોહી — શિરાઓ; | ||
લાગણી — ડૂસકું — ચિતા બળબળ વગેરે... | :::::::::::લાગણી — ડૂસકું — ચિતા બળબળ વગેરે... | ||
</poem> | </poem> |
edits