પન્ના નાયકનો વાર્તાવૈભવ/લેડી વીથ અ ડૉટ: Difference between revisions

Replaced Re-proof Read Text
(+1)
(Replaced Re-proof Read Text)
 
Line 11: Line 11:
‘થ્રી સેવન્ટી.’ કૅશ પર કામ કરતો જાડો તગડો છોકરો બોલ્યો.  

અલ્પાએ પાંચની નોટ આપી.
અલ્પાએ પાંચની નોટ આપી.
‘વૉટ હૅપન્ડ ટુ યોર બ્લડી ડૉટ? નો બ્લિડિંગ ફોરહેડ?’ પરચૂરણ પાછું આપતાં છોકરાએ કહ્યું.
‘વૉટ હૅપન્ડ ટુ યોર બ્લડી ડૉટ? નો બ્લીડિંગ ફોરહેડ?’ પરચૂરણ પાછું આપતાં છોકરાએ કહ્યું.
અલ્પાએ પરચૂરણ પાછું લઈ પાકીટમાં મૂક્યું. પાકીટ પર્સમાં મૂક્યું. પર્સ બંધ કરી ખભે લટકાવી છોકરાની સામે કરડાકીથી જોયું અને બહાર જવાના બારણા તરફ ધસી.

‘શી ઇઝ ઑલ ડોલ્ડ અપ ઍન્ડ નો બ્લડી ડૉટ. ઇઝન્ટ શી અ નૉવેલ્ટી?’ કૅશ રજિસ્ટરવાળો છોકરો હસીને કોઈને કહેતો હતો.