32,208
edits
(+૧) |
No edit summary |
||
| Line 74: | Line 74: | ||
૧૮૦૮ના વ્યાકરણ અને તેની જ જોડે છાપેલા ૧૮૨૪ના પંચોપાખ્યાન પછી ધ્યાન ખેંચે તેવો નમૂનો ૧૮૨૬માં બહાર પડેલી ‘ગણિતકૃતિ અથવા ગણિતમાર્ગ’ની બીજી આવૃત્તિનો છે. તેની પહેલી આવૃત્તિ એથી પણ વહેલી બહાર પડી હશે. શિક્ષણનો પ્રચાર એ જમાનામાં કેવી ઝડપે આગળ વધ્યો હશે તે કેળવણીનાં વિધવિધ વિભાગોનાં મળી આવતાં પુસ્તકો ઉપરથી જણાય છે. આ નમૂનાઓમાં બારાખડીનાં ને સ્પેલિંગ-બુકના પુસ્તકો છે; વ્યાકરણ ને ગણિત છે; વાચનને માટે મકલખ (મૅક કુલ્લૉક Mac Cullock-નો એ વેળાનો ગુજરાતી ઉચ્ચાર)ની ‘ફર્સ્ટ રીડિંગનો તરજુમો અને ડાડ્સ્લીની કેટલીએક વાતોનું ભાષાંતર’ છે; તેમજ પંચોપાખ્યાન (૧૮૨૪) ગુજરાતી બોધવચન (૧૮૨૬), ઇસપનીતિની કથાઓ (૧૮૨૮), ગુજરાતી બાલમિત્ર (૧૮૩૩), નીતિદર્પણ (૧૮૪૭) તથા ગરબાવળી પણ છે. ગણિતનાં એક નહિ પણ વધારે પ્રકારનાં પુસ્તકો પ્રગટ થયાં હશે તે આ સંગ્રહમાંના ત્રણ નમૂના–ગણિતકૃતિ (૧૮૨૬), ગણિતવ્હેવારની ચોપડી (૧૮૨૮) તથા શિક્ષામાલા (૧૮૨૮)–ઉપરથી જણાય છે. શિક્ષામાલામાં બીજગણિત, આદિકારણ ભૂમિતિ, ત્રિકોણમિતિ અને લાગ્રતંમ (લૉગૅરિધમ્સ) સુદ્ધાંનો સમાવેશ થાય છે. જનસામાન્યને ઉપયોગી વાચન પણ ઘણું છે. તે વેળાની વ્યવહારની હૅન્ડબુક જેવી, સર્વ જ્ઞાનના સારરૂપી ‘શંશારવહેવાર’ની વિયાત ચોપડી અને ગુલબંકાવલી તથા સદેવંત સાવળીંગાની વાતો જેમ એક વર્ગને રૂચતી, તેમ બીજા વર્ગને ઉદ્ધવગીતા, વિદુરનીતિ, અખાજીના છપ્પા તથા કીર્તનાવલિ રૂચતી. ભદ્રાભામની, બત્રીસ પુતળી, કામધેનુ અને ઉદ્યમકર્મ સંવાદ એ સામાન્ય વાચનની કક્ષા બતાવે છે. | ૧૮૦૮ના વ્યાકરણ અને તેની જ જોડે છાપેલા ૧૮૨૪ના પંચોપાખ્યાન પછી ધ્યાન ખેંચે તેવો નમૂનો ૧૮૨૬માં બહાર પડેલી ‘ગણિતકૃતિ અથવા ગણિતમાર્ગ’ની બીજી આવૃત્તિનો છે. તેની પહેલી આવૃત્તિ એથી પણ વહેલી બહાર પડી હશે. શિક્ષણનો પ્રચાર એ જમાનામાં કેવી ઝડપે આગળ વધ્યો હશે તે કેળવણીનાં વિધવિધ વિભાગોનાં મળી આવતાં પુસ્તકો ઉપરથી જણાય છે. આ નમૂનાઓમાં બારાખડીનાં ને સ્પેલિંગ-બુકના પુસ્તકો છે; વ્યાકરણ ને ગણિત છે; વાચનને માટે મકલખ (મૅક કુલ્લૉક Mac Cullock-નો એ વેળાનો ગુજરાતી ઉચ્ચાર)ની ‘ફર્સ્ટ રીડિંગનો તરજુમો અને ડાડ્સ્લીની કેટલીએક વાતોનું ભાષાંતર’ છે; તેમજ પંચોપાખ્યાન (૧૮૨૪) ગુજરાતી બોધવચન (૧૮૨૬), ઇસપનીતિની કથાઓ (૧૮૨૮), ગુજરાતી બાલમિત્ર (૧૮૩૩), નીતિદર્પણ (૧૮૪૭) તથા ગરબાવળી પણ છે. ગણિતનાં એક નહિ પણ વધારે પ્રકારનાં પુસ્તકો પ્રગટ થયાં હશે તે આ સંગ્રહમાંના ત્રણ નમૂના–ગણિતકૃતિ (૧૮૨૬), ગણિતવ્હેવારની ચોપડી (૧૮૨૮) તથા શિક્ષામાલા (૧૮૨૮)–ઉપરથી જણાય છે. શિક્ષામાલામાં બીજગણિત, આદિકારણ ભૂમિતિ, ત્રિકોણમિતિ અને લાગ્રતંમ (લૉગૅરિધમ્સ) સુદ્ધાંનો સમાવેશ થાય છે. જનસામાન્યને ઉપયોગી વાચન પણ ઘણું છે. તે વેળાની વ્યવહારની હૅન્ડબુક જેવી, સર્વ જ્ઞાનના સારરૂપી ‘શંશારવહેવાર’ની વિયાત ચોપડી અને ગુલબંકાવલી તથા સદેવંત સાવળીંગાની વાતો જેમ એક વર્ગને રૂચતી, તેમ બીજા વર્ગને ઉદ્ધવગીતા, વિદુરનીતિ, અખાજીના છપ્પા તથા કીર્તનાવલિ રૂચતી. ભદ્રાભામની, બત્રીસ પુતળી, કામધેનુ અને ઉદ્યમકર્મ સંવાદ એ સામાન્ય વાચનની કક્ષા બતાવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''ગ્રંથરચનામાં સૌંદર્યદૃષ્ટિ''' | {{center|'''ગ્રંથરચનામાં સૌંદર્યદૃષ્ટિ'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉપર બીબાં વિષે જેનો ખાસ નિર્દેશ કર્યો છે તે સિવાયનાં બાકીનાં ઉપલાં પુસ્તકો શીલાછાપનાં છે બીબાંછાપનાં પુસ્તકોમાં સાધનોની મર્યાદાને લીધે એક ચોક્કસ પ્રકારનું જે ધોરણ રચાય છે તેમજ ભૌમિતિક ચેકસાઈવાળાં રૂપરંગ રચાય છે તેનું સૌંદર્ય એક પ્રકારનું છે; જ્યારે શિલાછાપમાં લખવા આલેખવાનું લહીઆને હાથ વડે કરવાનું હોવાથી તેમાં માનવ કળાને વિહાર કરવાનો જે અવકાશ રહે છે તેને લીધે આવતું સૌંદર્ય જુદા પ્રકારનું હોય છે. બીબાંના મરોડ એક કે બે ચોક્કસ પ્રકારના હોય છે, જ્યારે શિલાછાપમાં વ્યક્તિગત આલેખ થતા હોવાને લીધે જુદાજુદા મરોડ જોવા મળે છે. શોભનો મૂકવામાં બીબાછાપનાં સાધનો હાથ બાંધી રાખે છે, જ્યારે લહીઆની લેખિની, ફલવતી હોય તો, ચાહે તેટલી લીલા બતાવી શકે છે. આ દૃષ્ટિએ આ બધા નમૂના અવલોકવાથી, તેના અગ્રપૃષ્ઠોનાં રૂપવિધાન અને પૃષ્ઠરચનાની પદ્ધતિઓમાં ઘણી વિવિધતા જોવા મળશે. | ઉપર બીબાં વિષે જેનો ખાસ નિર્દેશ કર્યો છે તે સિવાયનાં બાકીનાં ઉપલાં પુસ્તકો શીલાછાપનાં છે બીબાંછાપનાં પુસ્તકોમાં સાધનોની મર્યાદાને લીધે એક ચોક્કસ પ્રકારનું જે ધોરણ રચાય છે તેમજ ભૌમિતિક ચેકસાઈવાળાં રૂપરંગ રચાય છે તેનું સૌંદર્ય એક પ્રકારનું છે; જ્યારે શિલાછાપમાં લખવા આલેખવાનું લહીઆને હાથ વડે કરવાનું હોવાથી તેમાં માનવ કળાને વિહાર કરવાનો જે અવકાશ રહે છે તેને લીધે આવતું સૌંદર્ય જુદા પ્રકારનું હોય છે. બીબાંના મરોડ એક કે બે ચોક્કસ પ્રકારના હોય છે, જ્યારે શિલાછાપમાં વ્યક્તિગત આલેખ થતા હોવાને લીધે જુદાજુદા મરોડ જોવા મળે છે. શોભનો મૂકવામાં બીબાછાપનાં સાધનો હાથ બાંધી રાખે છે, જ્યારે લહીઆની લેખિની, ફલવતી હોય તો, ચાહે તેટલી લીલા બતાવી શકે છે. આ દૃષ્ટિએ આ બધા નમૂના અવલોકવાથી, તેના અગ્રપૃષ્ઠોનાં રૂપવિધાન અને પૃષ્ઠરચનાની પદ્ધતિઓમાં ઘણી વિવિધતા જોવા મળશે. | ||