નાટક વિશે/ચર્ચા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|ચર્ચા}}
{{Heading|ચર્ચા}}

'''શ્રી તંત્રી, `સંસ્કૃતિ’'''
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રી તંત્રી, `સંસ્કૃતિ’
વિ. નવેમ્બર માસના `સંસ્કૃતિ’ના અંકમાં શ્રી ગુલાબદાસ બ્રોકરે, મારા તે અગાઉ છપાયેલા `નાટક નિહાળવાનો આનંદ’ નામના લેખમાં કરવામાં આવેલા એક વિધાનનો, નવાં નાટકો સાથે એમને બંધબેસતું ન લાગતાં, વિરોધ કર્યો છે. આ ઉપરાંત એક અંગ્રેજી પદ્ય કડીના અનુવાદમાં મેં પ્રમાદ કર્યો એવું એમને લાગ્યું તેથી થયેલું આશ્ચર્ય પ્રગટ કરવા સાથે લેખક–અનુવાદક પાસેથી પ્રમાદ ન ચલાવી લેવાની અપેક્ષા વ્યક્ત કરી છે.

ભાઈ ગુલાબદાસને, મારો લેખ જો વાચનક્ષમ લાગે તો, બીજી વાર વાંચી જવાની માત્ર વિનંતી જ કરું અને બીજો એક અક્ષર પણ ન લખું એમ, એમનું `પત્રમ્ પુષ્પમ્’ વાંચ્યા પછી પ્રથમ પ્રતિભાવ સ્ફુર્યો. પણ પછી થયું કે આ તો ભારે શેખી કહેવાય. પોતાના લેખમાં, પોતે જે લખ્યું હોય તેમાં, પોતાને જે કહેવાનું હોય તે પૂરેપૂરું આવી જાય છે, સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે એમ માનવાનું મારી પાસે તો કશું કારણ નથી. એટલે ભાઈ ગુલાબદાસે બહાર આણેલા ચર્ચાના – એમને અગ્રાહ્ય લાગેલા – મુદ્દાને જ જોવા સમજવાની અમે બંનેએ કોશિશ કરવી જોઈએ.