નારીસંપદા : ટૂંકી વાર્તા/કીર્તિમંદિર: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કીર્તિ મંદિર|વંદના શાંતાઇન્દુ}}
{{Heading|કીર્તિ મંદિર|વંદના શાંતાઇન્દુ ભટ્ટ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સુગંધી તમાકુનો ગુટકો મોંમાં ઠાલવી સુધીર રેક પર બનાવેલી સીટ પર બેઠો. રેકમાંથી શૂઝ કાઢ્યા. બબડ્યો, 'કોઈ આવડત ન મળે. કાંઈ કાળજી નહીં. મારી તો કંઈ જિંદગી છે, શટ! આવા કીંમતી બ્રાન્ડેડ શૂઝની આ દશા! બધું મારે જ ધ્યાન રાખવાનું! મહારાણી પોતાના થોથાને તો કેટલી કાળજીથી સાચવે છે!’  ઇસ્ત્રીટાઇટ પેન્ટ-શર્ટમાં જરા પણ સળ ન પડે તેની કાળજી રાખી તેણે બૂટ પહેર્યા. ઊભો થઈ હાથ ઊંચા કરી ટકિંગ બરોબર કર્યું. સહેજ કૂદ્યો. પછી તેની પત્ની સ્મિતાને બોલાવી.