32,370
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ઊપસતું પેટ|દર્શના વ્યાસ} | {{Heading|ઊપસતું પેટ|દર્શના વ્યાસ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વર્ષો જૂની રૂંધામણને ટેભા મારીને ભીતર ધરબતી હોય તેમ તે પાટલૂનના પાયચામાં બખિયા મારતી હતી. ઉપર આવતી સોય સાથે બળાપોય વીંધાતો, બા’ર ડોકિયાં કરતો; તેની કોરી સપાટ આંખોમાં. એ કાચબાની ઢાલની જેમ પોપચાં ઢાળી બહાર બખિયા મારવામાં જીવ પરોવી રહી હતી. આજે એ આડત્રીસીએ પહોંચી હતી. કંઈ કેટલીયે ઇચ્છાઓ તેને મૂળેથી ખળભળાવી દેતી. તેને તે દાંત ભીંસીને હડસેલી દેતી. હવે તો વાળની બે-પાંચ લટો સફેદ થવા આવી ત્યારે આજે કોરુંધાકોર જીવતર અભરખાના આંધણે ચડ્યું. | વર્ષો જૂની રૂંધામણને ટેભા મારીને ભીતર ધરબતી હોય તેમ તે પાટલૂનના પાયચામાં બખિયા મારતી હતી. ઉપર આવતી સોય સાથે બળાપોય વીંધાતો, બા’ર ડોકિયાં કરતો; તેની કોરી સપાટ આંખોમાં. એ કાચબાની ઢાલની જેમ પોપચાં ઢાળી બહાર બખિયા મારવામાં જીવ પરોવી રહી હતી. આજે એ આડત્રીસીએ પહોંચી હતી. કંઈ કેટલીયે ઇચ્છાઓ તેને મૂળેથી ખળભળાવી દેતી. તેને તે દાંત ભીંસીને હડસેલી દેતી. હવે તો વાળની બે-પાંચ લટો સફેદ થવા આવી ત્યારે આજે કોરુંધાકોર જીવતર અભરખાના આંધણે ચડ્યું. | ||
| Line 19: | Line 19: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ખિસ્સાગમન | |previous = ખિસ્સાગમન | ||
|next = | |next = અકળ પીડા | ||
}} | }} | ||