26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. લાવ, હજી —| ઉશનસ્}} <poem> લાવ, હજી એક સાદ કરી લઉં, લાવ, ગાઈ લઉં ગી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
પદરવના સંચાર હજી ક્યહીં, ખુલ્લાં કંઈ હજી દ્વાર; | પદરવના સંચાર હજી ક્યહીં, ખુલ્લાં કંઈ હજી દ્વાર; | ||
લાવ, કરી જોઉં સાદ, જો કોઈ પંથનું થાયે મીત; | લાવ, કરી જોઉં સાદ, જો કોઈ પંથનું થાયે મીત; | ||
:: લાવ, હજી એક સાદ કરી લઉંo | |||
હાટ ગયું વીખરાઈ, હજી તોય પશ્ચિમતીરે તેજ, | હાટ ગયું વીખરાઈ, હજી તોય પશ્ચિમતીરે તેજ, | ||
જગ – જમનાના તટથી ખેંચે અણદીઠ ઘરનું હેજ; | જગ – જમનાના તટથી ખેંચે અણદીઠ ઘરનું હેજ; | ||
લાવ, જોઉં કોઈ જાય મળી, આ ભાર કરી લે ક્રીત : | લાવ, જોઉં કોઈ જાય મળી, આ ભાર કરી લે ક્રીત : | ||
:: લાવ, હજી એક સાદ કરી લઉંo | |||
જીવનમેળે વાટેઘાટે જૂગટે પામ્યો હાર, | જીવનમેળે વાટેઘાટે જૂગટે પામ્યો હાર, | ||
લાવ, જતાં વળી આજ રમી લઉં જિંદગી આખિર વાર, | લાવ, જતાં વળી આજ રમી લઉં જિંદગી આખિર વાર, | ||
એય બને કે અંતિમ દાવે સામટી થાયે જીત. | એય બને કે અંતિમ દાવે સામટી થાયે જીત. | ||
:: લાવ, હજી એક સાદ કરી લઉંo | |||
૧૦-૧૨-૫૩ | ૧૦-૧૨-૫૩ | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૬૦-૬૧)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૬૦-૬૧)}} |
edits