232
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૨}} {{Poem2Open}} શ્રીશે કહ્યું: ‘ગમે તેમ કહે, પણ અક્ષયબાબુ આપણી સભાના પ્રમુખ હતા, ત્યારે આપણી ચિરકુમારસભા બહુ સરસ જામતી હતી. નવા પ્રમુખ ચંદ્રબાબુ જરા કડક આદમી છે.’ વિપિને કહ્યું: ‘અક...") |
No edit summary |
||
| Line 25: | Line 25: | ||
શ્રીશે કહ્યું: ‘જોઉં, તારી બુદ્વિ ક્યાં લગી દોડે છે?’ | શ્રીશે કહ્યું: ‘જોઉં, તારી બુદ્વિ ક્યાં લગી દોડે છે?’ | ||
વિપિને કહ્યું: ‘તને તો ખબર હશે કે દરરોજ સાંજે પૂર્ણ ચંદ્રબાબુની પાસે એની અભ્યાસ અંગેની નોંધ લઈને જાય છે. તે દિવસે હું અને પૂર્ણ બંને જરા વહેલા વહેલા ચંદ્રબાબુને ઘર ગયા હતા. ચંદ્રબાબુ તરતમાં જ કોઈ મિટિંગમાંથી આવ્યા હતાં. નોકર દીવો કરી ગયો હતો—પૂર્ણ ચોપડીનાં પાનાં ઉથલાવતો હતો, એવામાં તને શું કહું, ભાઈ! બંકિમબાબુની નવલકથા સમજી લો—કોઈ છોકરી પીઠ પર ઝુલાવતી—’ | |||
શ્રીશે કહ્યું: ‘શું વાત કરે છે, વિપિન!’ | શ્રીશે કહ્યું: ‘શું વાત કરે છે, વિપિન!’ | ||