232
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૫ }} {{Poem2Open}} અક્ષયે કહ્યું: ‘પત્નીનું એકમાત્ર તીર્થ એનો પતિ છે. એ વાત તું માને છે કે નહિ?’ પુરબાલાએ કહ્યું: ‘પંડિત મશાયની પાસે હું શાસ્ત્રનું વિધાન લેવા નથી આવી. હું તો કહેવા આવી...") |
No edit summary |
||
| Line 35: | Line 35: | ||
અક્ષયે કહ્યું: ‘તું સ્ત્રી છે, મિલકત સોંપણીના કાયદાની તમે ખબર નથી. એટલે તો વિરહાવસ્થામાં યોગ્ય હાથની જાતે જ શોધ કરી તેને આત્મસમર્પણ કરવું પડે છે.’ | અક્ષયે કહ્યું: ‘તું સ્ત્રી છે, મિલકત સોંપણીના કાયદાની તમે ખબર નથી. એટલે તો વિરહાવસ્થામાં યોગ્ય હાથની જાતે જ શોધ કરી તેને આત્મસમર્પણ કરવું પડે છે.’ | ||
પુરબાલાએ કહ્યું: ‘તમારે કંઈ બહુ શોધ કરવી પડવાની નથી.’ | |||
અક્ષયે કહ્યું: ‘ના, નહિ કરવી પડે.’ આમ કહી એણે કાફીમાં ગાવા માંડ્યું: | અક્ષયે કહ્યું: ‘ના, નહિ કરવી પડે.’ આમ કહી એણે કાફીમાં ગાવા માંડ્યું: | ||