કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૭. રામની વાડીએ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,
જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,
તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;
તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;
ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી :             {{space}} રામનીo
ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી : {{space}} રામનીo


રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,
રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,
બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;
બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;
વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી : {{space}}રામનીo
વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી : {{space}}રામનીo


રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર,
રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર,
સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર;
સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર;
આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી :           {{space}}રામનીo
આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી : {{space}}રામનીo


૭-૧૧-૫૪
૭-૧૧-૫૪
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૬૭)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૬૭)}}
26,604

edits