32,533
edits
(+1) |
No edit summary |
||
| Line 41: | Line 41: | ||
૩. સંવેદન અને અર્થઘટનનું સાયુજ્ય.</poem> | ૩. સંવેદન અને અર્થઘટનનું સાયુજ્ય.</poem> | ||
{{right|(ઑક્ટોબર ૧૯૬૪)}} | {{right|(ઑક્ટોબર ૧૯૬૪)}}<br> | ||
<big>{{center|'''૨. આત્માનાં ખંડેર: વિસ્મયથી સમજ સુધી'''}}</big> | <big>{{center|'''૨. આત્માનાં ખંડેર: વિસ્મયથી સમજ સુધી'''}}</big> | ||
| Line 47: | Line 47: | ||
‘આગંતુક’ને કવિ પોતાનાથી જુદો પાડીને એને જ આ કાવ્યનો ઉદ્ગાતા બનાવે છે તેથી તટસ્થતાનો આભાસ સર્જાયો છે અને કાવ્યમાં થયેલાં કથનની સીધી જવાબદારી કવિેન માથે આવતી નથી, છતાં સમગ્ર કાવ્યમાંથી ફલિત થતો સ્વર કવિનો છે. તે છે આશ્ચર્યથી સમજ સુધી પહોંચવાનો ઉપક્રમ, આગંતુકમાંથી જ્ઞાતા બનવાની તૈયારી. એ માટે કવિ માનસિક ગતિનો જે આલેખ આપી શક્યા છે તે જ સત્તર સોનેટ માટે એક સંકલનસૂત્ર બને છે. | ‘આગંતુક’ને કવિ પોતાનાથી જુદો પાડીને એને જ આ કાવ્યનો ઉદ્ગાતા બનાવે છે તેથી તટસ્થતાનો આભાસ સર્જાયો છે અને કાવ્યમાં થયેલાં કથનની સીધી જવાબદારી કવિેન માથે આવતી નથી, છતાં સમગ્ર કાવ્યમાંથી ફલિત થતો સ્વર કવિનો છે. તે છે આશ્ચર્યથી સમજ સુધી પહોંચવાનો ઉપક્રમ, આગંતુકમાંથી જ્ઞાતા બનવાની તૈયારી. એ માટે કવિ માનસિક ગતિનો જે આલેખ આપી શક્યા છે તે જ સત્તર સોનેટ માટે એક સંકલનસૂત્ર બને છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’</poem>}} | {{Block center|'''<poem>‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આકાંક્ષાભર્યા અવાજમાં જ આ ભૂમિ સાથે સંબંધ ન રચાયાનો અફસોસ ભળેલો છે. વિશ્વમાં વ્યાપી જવા મથતી આત્માની વ્યથા વિશે આગંતુક તુરત કહે છે. એને બેચેની છે, અળગા રહી જવાની. દ્વૈતના વિલયને શક્ય બનાવતી મનઃસ્થિતિ એક મુગ્ધ આગંતુક પાસે હોય પણ ક્યાંથી? આવેશ છે, આવેશમાંથી જાગેલો આત્મવિશ્વાસ છે. પણ એ આત્મપ્રતીતિ નથી, એ તો છેક છેલ્લે થાય છે: જે સૃષ્ટિ પર વિજય મેળવવા મનસૂબો કર્યો તો તો પોતાની જ કોઈ આંતરિક ભગ્નતાનું પ્રતિરૂપ છે. આમ મુગ્ધ વિશ્વાસમાંથી વિક્ષિપ્ત કરી મૂકે એવી પ્રતીતિ સુધી કવિ અાગંતુકને લઈ જાય છે, જે આરંભે ઉરછલકતા કોર્ડ ધરાવે છે, જેને થાય છે કે જલસ્થલને પોતાની જ કથા કહેવી. કાલસ્થલના વિસ્તારોને એમનું સૌંદય છે પણ આગંતુકને લાગે છે કે પોતે એમાં ગેરહાજર છે તેથી જે છે એ બધું નથી. જે સ્થલમાં વ્યાપેલું છે, જે કાલમાં વ્યાપેલું છે એ બધું જ એના હોવાના અભાવે નથી. એની બેઉ બાજુ વ્યાપેલો સમય એ એની જ રચના છે. એના ન જોવાને લીધે જે ન હતું તે હવે એના જોવાથી છે. આ સાગર, આ નગર, આ ચહેરા પહેલાંય હતા પણ મારા આવવા પૂર્વે એમને જોનારી એક આખી નજર ન હતી, એમને એક સંબોધન ન હતું. | આકાંક્ષાભર્યા અવાજમાં જ આ ભૂમિ સાથે સંબંધ ન રચાયાનો અફસોસ ભળેલો છે. વિશ્વમાં વ્યાપી જવા મથતી આત્માની વ્યથા વિશે આગંતુક તુરત કહે છે. એને બેચેની છે, અળગા રહી જવાની. દ્વૈતના વિલયને શક્ય બનાવતી મનઃસ્થિતિ એક મુગ્ધ આગંતુક પાસે હોય પણ ક્યાંથી? આવેશ છે, આવેશમાંથી જાગેલો આત્મવિશ્વાસ છે. પણ એ આત્મપ્રતીતિ નથી, એ તો છેક છેલ્લે થાય છે: જે સૃષ્ટિ પર વિજય મેળવવા મનસૂબો કર્યો તો તો પોતાની જ કોઈ આંતરિક ભગ્નતાનું પ્રતિરૂપ છે. આમ મુગ્ધ વિશ્વાસમાંથી વિક્ષિપ્ત કરી મૂકે એવી પ્રતીતિ સુધી કવિ અાગંતુકને લઈ જાય છે, જે આરંભે ઉરછલકતા કોર્ડ ધરાવે છે, જેને થાય છે કે જલસ્થલને પોતાની જ કથા કહેવી. કાલસ્થલના વિસ્તારોને એમનું સૌંદય છે પણ આગંતુકને લાગે છે કે પોતે એમાં ગેરહાજર છે તેથી જે છે એ બધું નથી. જે સ્થલમાં વ્યાપેલું છે, જે કાલમાં વ્યાપેલું છે એ બધું જ એના હોવાના અભાવે નથી. એની બેઉ બાજુ વ્યાપેલો સમય એ એની જ રચના છે. એના ન જોવાને લીધે જે ન હતું તે હવે એના જોવાથી છે. આ સાગર, આ નગર, આ ચહેરા પહેલાંય હતા પણ મારા આવવા પૂર્વે એમને જોનારી એક આખી નજર ન હતી, એમને એક સંબોધન ન હતું. | ||
| Line 55: | Line 55: | ||
પ્રજ્ઞાની પ્રાપ્તિનો ક્રમ ઉતાવળિયો છે બેશક, પણ કવિને અભિપ્રેત છે આગતુકની વાણીમાં વળાંક આવે છે. માણસ સંપ્રજ્ઞ થાય ત્યાં એનામાં મહત્ત્વાકાંક્ષા રહે ખરી? વિજેતા બનવાની અભીપ્સા રહે? પાંચમા સોનેટમાં આવતાં તે આગતુક જુદી જ વાત કરે છે. હવે એ શિશુ હક માગે છે: હવે એને તૃષા છે શૈશવતીઃ હવે એ મૈયાનો શિશુ બનશે અને એમાંથી માનવ થશે. એ માટે વિકાસધારા માગે છે, પોતાના શિશુહકથી: “થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા!” માત્ર પૃથ્વી જ નહિ, સમગ્ર સૃષ્ટિ આગંતુક માટે મૈયારૂપ છે. | પ્રજ્ઞાની પ્રાપ્તિનો ક્રમ ઉતાવળિયો છે બેશક, પણ કવિને અભિપ્રેત છે આગતુકની વાણીમાં વળાંક આવે છે. માણસ સંપ્રજ્ઞ થાય ત્યાં એનામાં મહત્ત્વાકાંક્ષા રહે ખરી? વિજેતા બનવાની અભીપ્સા રહે? પાંચમા સોનેટમાં આવતાં તે આગતુક જુદી જ વાત કરે છે. હવે એ શિશુ હક માગે છે: હવે એને તૃષા છે શૈશવતીઃ હવે એ મૈયાનો શિશુ બનશે અને એમાંથી માનવ થશે. એ માટે વિકાસધારા માગે છે, પોતાના શિશુહકથી: “થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા!” માત્ર પૃથ્વી જ નહિ, સમગ્ર સૃષ્ટિ આગંતુક માટે મૈયારૂપ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“રાતે શ્વસે ધડક થાનની તેજગૂંથ્યા કમખા પૂઠે,”</poem>}} | {{Block center|'''<poem>“રાતે શ્વસે ધડક થાનની તેજગૂંથ્યા કમખા પૂઠે,”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંવેદનનો વ્યાપ કહેતાં આ એકાદ પંક્તિમાં કવિને વિરાટ પ્રતિમા મળી જાય છે. ધરાગગનને આખો અંતરાલ એક રૂપથી સભર બની જાય છે. ‘નિશીથ’ નામના કાવ્યમાં કવિ આવી વિરાટ રૂપલીલા આલેખે છે–‘પ્રતિક્ષણે જે ચકરાતી પૃથ્વી, પીઠે તેની પાય માંડી છટાથી, તાલી દેતો દૂરના તારકોથી.’ ગતિશીલ કલ્પન વાચકની ગ્રહણશીલતાને સહાયક થાય છે અને વિરાટની અનુભૂતિ કવિ સરળતાથી કરાવી જાય છે. વ્યાપકને એકાદ પંક્તિમાં આવરી લેતાં કે વિરાટને થોડા શબ્દોમાં સમેટી લેતાં કલ્પનો ઉમાશંકરની કવિતામાં અન્યત્ર પણ જોવા મળ્યાં છે. [‘દૂધસાગર ગાવા’માં અવકાશધેનુનું ચિત્ર જુઓ. ધોધ એના દૂધની ધાર જેવો (અભિજ્ઞા). | સંવેદનનો વ્યાપ કહેતાં આ એકાદ પંક્તિમાં કવિને વિરાટ પ્રતિમા મળી જાય છે. ધરાગગનને આખો અંતરાલ એક રૂપથી સભર બની જાય છે. ‘નિશીથ’ નામના કાવ્યમાં કવિ આવી વિરાટ રૂપલીલા આલેખે છે–‘પ્રતિક્ષણે જે ચકરાતી પૃથ્વી, પીઠે તેની પાય માંડી છટાથી, તાલી દેતો દૂરના તારકોથી.’ ગતિશીલ કલ્પન વાચકની ગ્રહણશીલતાને સહાયક થાય છે અને વિરાટની અનુભૂતિ કવિ સરળતાથી કરાવી જાય છે. વ્યાપકને એકાદ પંક્તિમાં આવરી લેતાં કે વિરાટને થોડા શબ્દોમાં સમેટી લેતાં કલ્પનો ઉમાશંકરની કવિતામાં અન્યત્ર પણ જોવા મળ્યાં છે. [‘દૂધસાગર ગાવા’માં અવકાશધેનુનું ચિત્ર જુઓ. ધોધ એના દૂધની ધાર જેવો (અભિજ્ઞા). | ||
| Line 65: | Line 65: | ||
પયઘૂંટનું સ્થાન રૂપ લે છે. મૈયાને સ્થાને રમણી આવે છે. (કવિનો યુગ એના અવાજમાં ભળી જાય છે-પ્રકૃતિ-રમણીનાં નવાં નવાં રૂપમાં નથી ફસાવું. | પયઘૂંટનું સ્થાન રૂપ લે છે. મૈયાને સ્થાને રમણી આવે છે. (કવિનો યુગ એના અવાજમાં ભળી જાય છે-પ્રકૃતિ-રમણીનાં નવાં નવાં રૂપમાં નથી ફસાવું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘પ્રણય જગને અર્પણ કર્યો.’</poem>}} | {{Block center|'''<poem>‘પ્રણય જગને અર્પણ કર્યો.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રકૃતિપ્રણયથી અદકો છે મનુજપ્રણય. લોકો ભલે અવગણે કે ચાહે, એમની પાસેથી જે કઈ પ્રતિભાવ મળે એ સ્વીકાય. કુદરત પ્રિય છે આગતુકને પરંતુ એથી વિશેષ પ્રિય છે અમૃત છાયેલી-મનુષ્ય છાયેલી ઉરની કુંજ. | પ્રકૃતિપ્રણયથી અદકો છે મનુજપ્રણય. લોકો ભલે અવગણે કે ચાહે, એમની પાસેથી જે કઈ પ્રતિભાવ મળે એ સ્વીકાય. કુદરત પ્રિય છે આગતુકને પરંતુ એથી વિશેષ પ્રિય છે અમૃત છાયેલી-મનુષ્ય છાયેલી ઉરની કુંજ. | ||
| Line 75: | Line 75: | ||
આગંતુક જ્યાં ઊભો છે ત્યાં નીરખે છે, જે તેની નજીક છે તેને નીરખે છે. અનુભવે છે. થયેલા અનુભવોને અનુભવમાં ઉમેરે છે. | આગંતુક જ્યાં ઊભો છે ત્યાં નીરખે છે, જે તેની નજીક છે તેને નીરખે છે. અનુભવે છે. થયેલા અનુભવોને અનુભવમાં ઉમેરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“પળે સકળ આજની ગતપળાથી પોષાય, ને | {{Block center|'''<poem>“પળે સકળ આજની ગતપળાથી પોષાય, ને | ||
જિવાય ગત એ પળા સકળ આજની માં; અને | જિવાય ગત એ પળા સકળ આજની માં; અને | ||
ભવિષ્ય તણી સૌ ક્ષણો ઊતરી આજ આશારૂપે— | ભવિષ્ય તણી સૌ ક્ષણો ઊતરી આજ આશારૂપે— | ||
સમૃદ્ધ ક્ષણ વર્તમાન કરતી થતી, ને સ્વયં.” | સમૃદ્ધ ક્ષણ વર્તમાન કરતી થતી, ને સ્વયં.” | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સયમની અખંડિતતા એટલે કે સૃષ્ટિનું સાતત્ય એ ઉમાશંકરની પ્રથમ શ્રદ્ધા છે. વર્તમાનની સીમામાં એ બંધાઈ રહેવા માગતા નથી. ક્ષણ જે વર્તમાનને ખ્યાલ આપે છે, તેને સમયની સમગ્રતા સમૃદ્ધ કરે છે. (નિશીથ પછી પ્રગટ થયેલા) એલિયટના ફોર ક્વાર્ટેટ્સના આરંભે સમય વિશે કહેવાયેલું’ અહીં યાદ આવે છે – | સયમની અખંડિતતા એટલે કે સૃષ્ટિનું સાતત્ય એ ઉમાશંકરની પ્રથમ શ્રદ્ધા છે. વર્તમાનની સીમામાં એ બંધાઈ રહેવા માગતા નથી. ક્ષણ જે વર્તમાનને ખ્યાલ આપે છે, તેને સમયની સમગ્રતા સમૃદ્ધ કરે છે. (નિશીથ પછી પ્રગટ થયેલા) એલિયટના ફોર ક્વાર્ટેટ્સના આરંભે સમય વિશે કહેવાયેલું’ અહીં યાદ આવે છે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>Time present and time past | {{Block center|'''<poem>Time present and time past | ||
Are both perhaps present in time future, | Are both perhaps present in time future, | ||
And time future contained in time past. | And time future contained in time past. | ||
If all time is eternally present | If all time is eternally present | ||
All time is unredeemable.</poem>}} | All time is unredeemable.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ક્ષણે ક્ષણ અનંત છે એ નવમા સોનેટમાં પ્રાપ્ત થતી સમજ છે. | ક્ષણે ક્ષણ અનંત છે એ નવમા સોનેટમાં પ્રાપ્ત થતી સમજ છે. | ||
| Line 95: | Line 95: | ||
આજ સુધી થયેલા અવબોધને પરિણામે જાગેલું સંવેદન સમયની ભીંસ અનુભવી શકે એમ છે. સાથે અસિદ્ધિના ડંખ અને અણમાણ્યા પ્રણય દમી રહે છે. (‘અણમાણ્યા પ્રણય’ જેવાં પદ ઉમાશંકરની કવિતામાં હોતાં નથી) આ સ્થિતિમાં—આવા દમનમાં પણ જિજીવિષા? | આજ સુધી થયેલા અવબોધને પરિણામે જાગેલું સંવેદન સમયની ભીંસ અનુભવી શકે એમ છે. સાથે અસિદ્ધિના ડંખ અને અણમાણ્યા પ્રણય દમી રહે છે. (‘અણમાણ્યા પ્રણય’ જેવાં પદ ઉમાશંકરની કવિતામાં હોતાં નથી) આ સ્થિતિમાં—આવા દમનમાં પણ જિજીવિષા? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘અશક્તિ આત્મહત્યાની એની આશા કહે જનો.’</poem>}} | {{Block center|'''<poem>‘અશક્તિ આત્મહત્યાની એની આશા કહે જનો.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ વૈચારિક અનુભૂતિમાં જ આગતુંક વ્યગ્ર બની જાય છે. અકળામણની સ્થિતિમાં જ પ્રશ્ન જાગે છે. પ્રાપ્તિ જેવું કશું ખરું? જન્મ અને મૃત્યુ વચ્ચેની અવધિમાં સુખી થવાના પ્રયત્નનું રેતી નિચોવ્યા સાથેનું સામ્ય- | આ વૈચારિક અનુભૂતિમાં જ આગતુંક વ્યગ્ર બની જાય છે. અકળામણની સ્થિતિમાં જ પ્રશ્ન જાગે છે. પ્રાપ્તિ જેવું કશું ખરું? જન્મ અને મૃત્યુ વચ્ચેની અવધિમાં સુખી થવાના પ્રયત્નનું રેતી નિચોવ્યા સાથેનું સામ્ય- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘વૃક્ષા યને ખુએ મૃગજળનીચે રમ્ય ભ્રમણા.’</poem>}} | {{Block center|'''<poem>‘વૃક્ષા યને ખુએ મૃગજળનીચે રમ્ય ભ્રમણા.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મૃગજળને મૃગજળ તરીકે જોવાની–માણવાની તૈયારીમાં યથાર્થને ઓળખવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. અસત આનંદોની પરબ ન રચાય. બેહતર કે શોકપ્રેર્યા દગજલ યથાર્થને સેવે. | મૃગજળને મૃગજળ તરીકે જોવાની–માણવાની તૈયારીમાં યથાર્થને ઓળખવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. અસત આનંદોની પરબ ન રચાય. બેહતર કે શોકપ્રેર્યા દગજલ યથાર્થને સેવે. | ||
| Line 107: | Line 107: | ||
આગંતુકની પાંપણ પરથી રંગભરી જવનિકા સરી ગઈ અને ધુમ્મસ ભેગું ચિત્ત ક્ષિતિજે વેરાઈ ગયું. અંત ભાગમાં કાવ્ય એની આરંભની કાવ્યાત્મક કક્ષાએ પહોંચી જાય છે અને વધુમાં એમાં તીવ્રતા ઉમેરાઈ છે. આ માનસિક ગતિ ક્યાં જઈને અટકે છે, નિર્ભાન્તિ પાસે. ધુમ્મસની જેમ વેરાવાની સ્થિતિએ પહોંચનાર હવે પેલા મહેરામણને, પેલી વિરાટ જનતાને જોઈ શકતો નથી. એની નજર બદલાઈ ગઈ છે. હવે તો— | આગંતુકની પાંપણ પરથી રંગભરી જવનિકા સરી ગઈ અને ધુમ્મસ ભેગું ચિત્ત ક્ષિતિજે વેરાઈ ગયું. અંત ભાગમાં કાવ્ય એની આરંભની કાવ્યાત્મક કક્ષાએ પહોંચી જાય છે અને વધુમાં એમાં તીવ્રતા ઉમેરાઈ છે. આ માનસિક ગતિ ક્યાં જઈને અટકે છે, નિર્ભાન્તિ પાસે. ધુમ્મસની જેમ વેરાવાની સ્થિતિએ પહોંચનાર હવે પેલા મહેરામણને, પેલી વિરાટ જનતાને જોઈ શકતો નથી. એની નજર બદલાઈ ગઈ છે. હવે તો— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘આત્માતણ અરધભગ્ન ઊભેલ અર્ધા | {{Block center|'''<poem>‘આત્માતણ અરધભગ્ન ઊભેલ અર્ધા | ||
ખંડેરની જગપટે પથરાઈ લીલા.’</poem>}} | ખંડેરની જગપટે પથરાઈ લીલા.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોના વિજેતા થવાનું હતું? આ ખંડેરોના? કયા વિસ્તારવાનો હતો આત્માને? આ ખંડેરોમાં? ખંડેરોની કરુણભીષણ ગાથામાં? હા, આરંભે જુદી ભૂમિકાએ વિસ્તરવા ધાયું હતું—વિજયની વૃત્તિ દ્વારા. અંતે ભૂમિકા બદલાઈ છે. જેમાં એ જાણે છે કે આ બાહ્ય ભગ્નતા એ એની અંતરતમ સૃષ્ટિનું પ્રતિરૂપ છે. આ તીખી પ્રતીતિ એ જ વાસ્તવિકતા છે. હવે કોઈ સત્ત્વ પાસે શક્તિની યાચના નથી કરવી. દુરિતલોપ કરીને પોતાની અપેક્ષાનું જગત જોવાની ઇચ્છા નથી ટકાવી રાખવી. કાળની વજનશૃંખલા જ હવે એક પછી એક ડગ મુકાવે છે. આમ છે તે પછી આ જ ઇષ્ટ છે, જે છે તેનાથી વાકેફ થવું – એને અનાવરણ સાક્ષાત્કાર કરવો – મૌગ્ધ્ય ફગાવી દેવું; કેમ કે યથાર્થ જ સુપથ્ય એક. પારકી શ્રદ્ધાથી ચલાવી લેવું નથી, તેણે રિબાવાની તૈયારી સાથે સમજવું શરૂ કરવું પડે. અજાણું રમવું કશું! | કોના વિજેતા થવાનું હતું? આ ખંડેરોના? કયા વિસ્તારવાનો હતો આત્માને? આ ખંડેરોમાં? ખંડેરોની કરુણભીષણ ગાથામાં? હા, આરંભે જુદી ભૂમિકાએ વિસ્તરવા ધાયું હતું—વિજયની વૃત્તિ દ્વારા. અંતે ભૂમિકા બદલાઈ છે. જેમાં એ જાણે છે કે આ બાહ્ય ભગ્નતા એ એની અંતરતમ સૃષ્ટિનું પ્રતિરૂપ છે. આ તીખી પ્રતીતિ એ જ વાસ્તવિકતા છે. હવે કોઈ સત્ત્વ પાસે શક્તિની યાચના નથી કરવી. દુરિતલોપ કરીને પોતાની અપેક્ષાનું જગત જોવાની ઇચ્છા નથી ટકાવી રાખવી. કાળની વજનશૃંખલા જ હવે એક પછી એક ડગ મુકાવે છે. આમ છે તે પછી આ જ ઇષ્ટ છે, જે છે તેનાથી વાકેફ થવું – એને અનાવરણ સાક્ષાત્કાર કરવો – મૌગ્ધ્ય ફગાવી દેવું; કેમ કે યથાર્થ જ સુપથ્ય એક. પારકી શ્રદ્ધાથી ચલાવી લેવું નથી, તેણે રિબાવાની તૈયારી સાથે સમજવું શરૂ કરવું પડે. અજાણું રમવું કશું! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે, | {{Block center|'''<poem>“યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે, | ||
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.”</poem>}} | અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Poetry is understanding — પાસ્તરનાક બલ્કે આમ, જાણ્યા પછી પણ, અષ્ટક જાણીને જ ચાહવાનું રહે છે. સહુની આંખમાં મારાં જુદાં જુદાં પ્રતિબિંબ છે એ જાણીને પણ એ સહુને ચાહવામાં જે સ્વાભાવિક નથી તે કરવાનું, સંકલ્પથી. અમૃત સિવાય તો આ અવનિમાં ઘણું બધું છે, એ બધું તો છે જ, અલબત્ત એને નકારવાનું તે નથી જ પણ એમાં પામવા જેવું પણ શું છે? જે દુલભ હોય તેને પામવાનું હોય. અને એ પણ પૂર્ણપણે પ્રાપ્ત થઈ જાય એવું શા માટે? ‘અભિજ્ઞા’માં છેલે મૂકેલી કવિતામાં એક પંક્તિ કૌંસમાં કહી છે— “સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયાં જ.’ | Poetry is understanding — પાસ્તરનાક બલ્કે આમ, જાણ્યા પછી પણ, અષ્ટક જાણીને જ ચાહવાનું રહે છે. સહુની આંખમાં મારાં જુદાં જુદાં પ્રતિબિંબ છે એ જાણીને પણ એ સહુને ચાહવામાં જે સ્વાભાવિક નથી તે કરવાનું, સંકલ્પથી. અમૃત સિવાય તો આ અવનિમાં ઘણું બધું છે, એ બધું તો છે જ, અલબત્ત એને નકારવાનું તે નથી જ પણ એમાં પામવા જેવું પણ શું છે? જે દુલભ હોય તેને પામવાનું હોય. અને એ પણ પૂર્ણપણે પ્રાપ્ત થઈ જાય એવું શા માટે? ‘અભિજ્ઞા’માં છેલે મૂકેલી કવિતામાં એક પંક્તિ કૌંસમાં કહી છે— “સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયાં જ.’ | ||