અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/સદ્ગત મોટાભાઈ : ‘સદ્ગત મોટાભાઈ’ વિશે: Difference between revisions

+1
No edit summary
(+1)
 
Line 94: Line 94:

એમણે વેઠાય ત્યાં સુધી સંસારધુરા વેઠી — પોતાનાં અંગત સુખ કોળીને. હવે એ ધુરાનો ભાર કવિની કાંધે આવે છે અને એ કહે છે:

{{Poem2Close}}
સ્વીકારી આતુર ઉરે વડીલે દીધેલ
{{Block center|'''<poem>સ્વીકારી આતુર ઉરે વડીલે દીધેલ
સાધ્યો સુકોમલ વયે પટુ કર્મયોગ.
સાધ્યો સુકોમલ વયે પટુ કર્મયોગ.</poem>'''}}
 
{{Poem2Open}}
ચોથા ખંડમાં વારંવાર ટાંકવામાં આવતી પંક્તિઓ છે:
ચોથા ખંડમાં વારંવાર ટાંકવામાં આવતી પંક્તિઓ છે:
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 122: Line 122:

પાંચમા ખંડમાં પણ કવિ પ્રથમ ચાર પંક્તિમાં અનુષ્ટુપને ઉપયોગમાં લે છે. જે તત્ત્વને વર્ણવવું છે એ માટે અનુષ્ટુપ અ-નિવાર્ય બને છે.
પાંચમા ખંડમાં પણ કવિ પ્રથમ ચાર પંક્તિમાં અનુષ્ટુપને ઉપયોગમાં લે છે. જે તત્ત્વને વર્ણવવું છે એ માટે અનુષ્ટુપ અ-નિવાર્ય બને છે.
 
{{Poem2Close}}
{{Block center|'''<poem>નિયતિ, નિયતિ, એક ઋત તું, વર સત્ય તું.

વિશ્વે જે છે નથી તે કૈં, હું ન, છે એકમાત્ર તું — </poem>'''}}
વિશ્વે જે છે નથી તે કૈં, હું ન, છે એકમાત્ર તું — </poem>'''}}
 
{{Poem2Open}}
વેદ જેવી વાણી માટે અનુષ્ટુપ જ ખપ લાગેને! સરવા કાનના જ્ઞાની કવિની આ તો મઝા હોય છે. અને એ પછીની બે પંક્તિઓમાં ‘ભિત્તિ’ જેવો નવો શબ્દ કવિ Coin કરે છે. ‘ભિતિ’ નહીં ‘ભિત્તિ’ જ કવિના ઋતને યથાતથ પ્રગટ કરે એમ છે.

{{Block center|'''<poem>કાળમીંઢ અંધ ભિત્તિ, નિયતિ ઊભજે ભલે!

અફાળી શિર સિંચાવું રક્તથી મનુજે ભલે.</poem>'''}}
અફાળી શિર સિંચાવું રક્તથી મનુજે ભલે.</poem>'''}}
 
{{Poem2Open}}
પ્રાસને ‘તું’ ‘તે’ ‘ભલે’ ‘ભલે’ એમ રિપીટ કરી, કવિએ જતો કરી, કેવળ જે કહેવું છે એને ભારપૂર્વક, અશેષ રીતે કહ્યું છે — એ મને વિશેષે ગમ્યું. આવે ટાણે પ્રાસમોહ જતો કરવો કેટલો અઘરો, ભગતસાહેબ?