33,055
edits
(+1) |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|નામ લખી દઉં વિશે|ઉદયન ઠક્કર}} | {{Heading|નામ લખી દઉં વિશે|ઉદયન ઠક્કર}} | ||
{{center|નામ લખી દઉં}} | {{center|'''નામ લખી દઉં'''}} | ||
{{Block center|<poem>ફૂલપાંદડી જેવી કોમળ | {{Block center|<poem>ફૂલપાંદડી જેવી કોમળ | ||
મત્ત પવનની આંગળીએથી | મત્ત પવનની આંગળીએથી | ||
| Line 20: | Line 20: | ||
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં! | લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં! | ||
તમને નિહાળું કે તમારી સંગાથે વાત કરું? | તમને નિહાળું કે તમારી સંગાથે વાત કરું? | ||
{{right|સુરેશ દલાલ}}</poem>}} | {{right|'''સુરેશ દલાલ'''}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘લાવ નદીના પટ પર તારું નામ લખી લઉં!’ તમે કહેશો, ‘ન લખાય, જળ પર નામ ન લખાય.’ પરંતુ કવિ પાસે તરકીબ છે. ‘પવનની આંગળીએથી’ જળ પર લહરીઓ લખી શકાય. કવિ વહેતા જળ પર નહીં, પરંતુ વહેતી પળ પર પ્રેયસીનું નામ લખવા ઇચ્છે છે. | ‘લાવ નદીના પટ પર તારું નામ લખી લઉં!’ તમે કહેશો, ‘ન લખાય, જળ પર નામ ન લખાય.’ પરંતુ કવિ પાસે તરકીબ છે. ‘પવનની આંગળીએથી’ જળ પર લહરીઓ લખી શકાય. કવિ વહેતા જળ પર નહીં, પરંતુ વહેતી પળ પર પ્રેયસીનું નામ લખવા ઇચ્છે છે. | ||
| Line 35: | Line 35: | ||
કવિએ પ્રેયસીના હોઠ ફરકતા જોયા છે, એ શું બોલી તે સાંભળ્યું નથી. | કવિએ પ્રેયસીના હોઠ ફરકતા જોયા છે, એ શું બોલી તે સાંભળ્યું નથી. | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>તુમ મુખાતિબ ભી હો, કરીબ ભી હો | {{Block center|'''<poem>તુમ મુખાતિબ ભી હો, કરીબ ભી હો | ||
તુમ કો દેખેં કિ તુમ સે બાત કરેં? | તુમ કો દેખેં કિ તુમ સે બાત કરેં? | ||
{{Right|– ફિરાક ગોરખપુરી}}</poem>'''}} | {{Right|– ફિરાક ગોરખપુરી}}</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
(તમે મુખોમુખ છો, સમીપે પણ છો. તમને નિહાળું કે તમારી સંગાથે વાત કરું?) | (તમે મુખોમુખ છો, સમીપે પણ છો. તમને નિહાળું કે તમારી સંગાથે વાત કરું?) | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||