અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/સાદ ના પાડો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સાદ ના પાડો|ચંદ્રકાન્ત શેઠ}} <poem> :::બારીમાંથી ગગન પાડતું સાદ!...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 4: Line 4:
<poem>
<poem>
:::બારીમાંથી ગગન પાડતું સાદ!
:::બારીમાંથી ગગન પાડતું સાદ!
:::::: સાદ ના પાડો.
::::::::: સાદ ના પાડો.
::: અમે દીવાલો, નથી અમારે પાંખ :
::: અમે દીવાલો, નથી અમારે પાંખ :
:::::: સાદ ના પાડો.
::::::::: સાદ ના પાડો.


સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ,
સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ,
ક્યાંથી જાણો તમે અમોને છે પથ્થરના કાન?
ક્યાંથી જાણો તમે અમોને છે પથ્થરના કાન?
પડછાયાની આંખો, એને નથી તેજની જાણ :
પડછાયાની આંખો, એને નથી તેજની જાણ :
:::::: સાદ ના પાડો.
::::::::: સાદ ના પાડો.


જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં?
જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં?
ખરી ગયેલું ફૂલ ખીલશે કયા કિરણથી વનમાં?
ખરી ગયેલું ફૂલ ખીલશે કયા કિરણથી વનમાં?
ઘુવડના માળામાં આવી સૂરજ પાડે સાદ!
ઘુવડના માળામાં આવી સૂરજ પાડે સાદ!
:::::: સાદ ના પાડો.
::::::::: સાદ ના પાડો.


::::: અમે દીવાલો, નથી અમારે પાંખ :
::::: અમે દીવાલો, નથી અમારે પાંખ :
:::::: સાદ ના પાડો.
::::::::: સાદ ના પાડો.
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૮)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૮)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =જલને જાણે…
|next = સાદ કર
}}
26,604

edits