32,558
edits
(→) |
(→) |
||
| Line 683: | Line 683: | ||
સાહિત્યની કળા એના ઉગમબિન્દુએ કેવળ ભાષા છે અને તેથી એ ચૈતસિક અને અમૂર્ત છે. ભાષાની ઉપલબ્ધિ પૂર્વે મનુષ્યને મુખ્યત્વે ધ્વનિસંકેતો અને ચિત્રસંકેતોથી કામ ચલાવી લેવું પડ્યું. ગુફામાનવે દીવાલ પર ચિતરામણ દ્વારા અભિવ્યક્તિની કોશીશ કરી. ભાષાની શોધ પછી આરંભે તો પ્રત્યાયન માટે વાચિકમ્ પૂરતું હતું: કેવળ વક્તા અને શ્રોતાનો સંબંધ. શરીરો સિવાય બીજા કશાની જરૂર નહીં. મનમાં રચેલી કથની કથક કહે, શ્રોતા સાંભળે ને મનમાં એનું ભાવન કરે. મન -- ઉચ્ચારણ -- શ્રવણ -- મન: બે ભિન્ન મન વચ્ચે બે ભિન્ન દેહ માધ્યમ બને ને આ ક્રમે પ્રત્યાયનપથ રચાય. ધ્વનિનું ઉચ્ચારણ અને શ્રવણ પણ મહદ્ અંશે વાયવ્ય જ ગણાય. દેખીતી રીતે જ અભિવ્યક્તિની એ ઘટના કાલભંગૂર હતી. એને દીર્ઘકાલીન ને નિત્ય-પ્રત્યાયનશીલ બનાવવાનો નુસખો, - જેને આપણે આજે લેખન તરીકે ઓળખીએ છીએ, - શોધવાનું કામ બાકી હતું. દીર્ઘકાલીન અભિવ્યક્તિ માટે અમૂર્ત ભાષાને મૂર્ત બનાવ્યા સિવાય કોઈ રસ્તો નહતો. એટલે ઉત્ક્રાંતિની કોઈ અવસ્થાએ સાહિત્યની કળાએ એક વિશિષ્ટ અર્થમાં દૃશ્યકળા સાથે જુગલબંદી કરવી પડી. માણસે લિપિની શોધ કરી: અલીફબે, આલ્ફાબેટ, કક્કોબારાખડી. આરંભે ગુફાની ભીંતો પર અંકિત ચિત્રરૂપો જ આગળ જતાં જરૂરી હ્રસ્વીકરણ દ્વારા ન્યૂનતમ સંકેતક્ષમ આકાર રૂપે અક્ષરો બન્યા હશે એવું કલ્પવું અઘરું નથી. સાહિત્ય અને દૃશ્યકળાના આદિમ સંબંધનું આ આરંભબિન્દુ છે. મૂર્તનની પ્રક્રિયાના ભાગ રૂપે ભોજપત્ર, પેપિરસ, સુમેરિયન ટેબ્લેટ્સ કે કાગળ, કલમ ને શાહી જેવાં સાધનો / માધ્યમોનો ઉપયોગ શરૂ થયો. આ જગાએ એ નોંધવું રસપ્રદ થઈ પડશે કે ઇસવી સન પૂર્વે ૧૦૦૦૦માં ભીમબેટકાની ગુફામાં ચિતરામણ કરનારો એ જ Homosapien - પ્રાગૈતિહાસિક મનુષ્ય કાળાંતરે, ઇસવી સન પૂર્વેની પહેલી બીજી સદી આવતાં તો ખરેખરો Homosapien (લેટિનમાં અર્થ શાણો મનુષ્ય) ઉદ્ભાસિત ચેતના ધરાવતો મનુષ્ય બનીને, અજન્ટા જેવાં મનોરમ ચિત્રો ચીતરીને ગુફાની દીવાલોને જાતક-કથાઓના સાહિત્યથી જીવંત કરી મૂકે છે ને મનુષ્ય પ્રજાતિમાં નિહિત સિસૃક્ષા અને સૌંદર્યપ્રભાનો પરચો આપે છે. | સાહિત્યની કળા એના ઉગમબિન્દુએ કેવળ ભાષા છે અને તેથી એ ચૈતસિક અને અમૂર્ત છે. ભાષાની ઉપલબ્ધિ પૂર્વે મનુષ્યને મુખ્યત્વે ધ્વનિસંકેતો અને ચિત્રસંકેતોથી કામ ચલાવી લેવું પડ્યું. ગુફામાનવે દીવાલ પર ચિતરામણ દ્વારા અભિવ્યક્તિની કોશીશ કરી. ભાષાની શોધ પછી આરંભે તો પ્રત્યાયન માટે વાચિકમ્ પૂરતું હતું: કેવળ વક્તા અને શ્રોતાનો સંબંધ. શરીરો સિવાય બીજા કશાની જરૂર નહીં. મનમાં રચેલી કથની કથક કહે, શ્રોતા સાંભળે ને મનમાં એનું ભાવન કરે. મન -- ઉચ્ચારણ -- શ્રવણ -- મન: બે ભિન્ન મન વચ્ચે બે ભિન્ન દેહ માધ્યમ બને ને આ ક્રમે પ્રત્યાયનપથ રચાય. ધ્વનિનું ઉચ્ચારણ અને શ્રવણ પણ મહદ્ અંશે વાયવ્ય જ ગણાય. દેખીતી રીતે જ અભિવ્યક્તિની એ ઘટના કાલભંગૂર હતી. એને દીર્ઘકાલીન ને નિત્ય-પ્રત્યાયનશીલ બનાવવાનો નુસખો, - જેને આપણે આજે લેખન તરીકે ઓળખીએ છીએ, - શોધવાનું કામ બાકી હતું. દીર્ઘકાલીન અભિવ્યક્તિ માટે અમૂર્ત ભાષાને મૂર્ત બનાવ્યા સિવાય કોઈ રસ્તો નહતો. એટલે ઉત્ક્રાંતિની કોઈ અવસ્થાએ સાહિત્યની કળાએ એક વિશિષ્ટ અર્થમાં દૃશ્યકળા સાથે જુગલબંદી કરવી પડી. માણસે લિપિની શોધ કરી: અલીફબે, આલ્ફાબેટ, કક્કોબારાખડી. આરંભે ગુફાની ભીંતો પર અંકિત ચિત્રરૂપો જ આગળ જતાં જરૂરી હ્રસ્વીકરણ દ્વારા ન્યૂનતમ સંકેતક્ષમ આકાર રૂપે અક્ષરો બન્યા હશે એવું કલ્પવું અઘરું નથી. સાહિત્ય અને દૃશ્યકળાના આદિમ સંબંધનું આ આરંભબિન્દુ છે. મૂર્તનની પ્રક્રિયાના ભાગ રૂપે ભોજપત્ર, પેપિરસ, સુમેરિયન ટેબ્લેટ્સ કે કાગળ, કલમ ને શાહી જેવાં સાધનો / માધ્યમોનો ઉપયોગ શરૂ થયો. આ જગાએ એ નોંધવું રસપ્રદ થઈ પડશે કે ઇસવી સન પૂર્વે ૧૦૦૦૦માં ભીમબેટકાની ગુફામાં ચિતરામણ કરનારો એ જ Homosapien - પ્રાગૈતિહાસિક મનુષ્ય કાળાંતરે, ઇસવી સન પૂર્વેની પહેલી બીજી સદી આવતાં તો ખરેખરો Homosapien (લેટિનમાં અર્થ શાણો મનુષ્ય) ઉદ્ભાસિત ચેતના ધરાવતો મનુષ્ય બનીને, અજન્ટા જેવાં મનોરમ ચિત્રો ચીતરીને ગુફાની દીવાલોને જાતક-કથાઓના સાહિત્યથી જીવંત કરી મૂકે છે ને મનુષ્ય પ્રજાતિમાં નિહિત સિસૃક્ષા અને સૌંદર્યપ્રભાનો પરચો આપે છે. | ||
લિપિના નિમિત્તે ચિત્રકળા સાથે પ્રારંભિક જુગલબંદી કર્યા બાદ સાહિત્યએ ચિત્રકળા સાથે દેખીતો ઉપરછલ્લો સંબંધ રાખ્યો છે. સાહિત્ય પુસ્તક રૂપ ધરે ત્યારે ચિત્રકળા મુખપૃષ્ઠ, પૃષ્ઠની કળાત્મક બોર્ડર, લેઆઉટ, વિશિષ્ઠ લયાન્વિત ફોન્ટ્સ, ગ્રંથસજ્જા જેવાં બહિરંગ પૂરતી પ્રસાધનલક્ષી graphical beauty ઊભી કરવાનું કામ કરે છે. કેલિગ્રાફી, પ્રાચીન જૈન હસ્તપ્રતો, ઈજીપ્શિયન હિયરોગ્લિફ્સ, શિલાલેખો, ગ્રાફિટી વગેરે પણ શબ્દ સાથે માધ્યમલક્ષી આડકતરો સંબંધ ધરાવે છે. આપણે ત્યાં દૃશ્યકલા સાથે સાહિત્યનો અનુબંધ દૃઢ કરવામાં રાવળ/ત-કાલીન ‘કુમાર’નું પ્રદાન વિશેષ ઉલ્લેખનીય છે. કેટલાંય સામયિકો- વર્તમાનપત્રોની સાહિત્યિક પૂર્તિઓ કૃતિઓની સાથે રેખાંકનો - ચિત્રો પણ મુદ્રિત કરતાં રહ્યાં છે. સાહિત્યની સંપૂર્તિ રૂપે ચિત્રને પ્રયોજતા આ પ્રકારમાં કલાગુરુ રવિશંકર રાવળે પોતાની આત્મકથાની સમાંતરે ચિત્રિત/મુદ્રિત કરેલાં આત્મકથનાત્મક રેખાંકનો અત્યંત નોંધપાત્ર ગણવાં રહ્યાં, કેમ કે એ એમના દેશકાળનો અમૂલ્ય દૃશ્ય-દસ્તાવેજ બનવાની ક્ષમતા ધરાવે છે. અલબત્ત ચિત્રકળા સાથેનો આ પ્રકારનો સંબંધ સપાટી પરનો છે. અસલ આંતરસંબંધ ગહન છે અને એ સંબંધ છે સૈદ્ધાંતિક આદાનપ્રદાનનો. એ વિશેષ નોંધપાત્ર છે કે ૧૯મી સદીના ઇમ્પ્રેશનિઝમ, વીસમી સદીના એક્સ્પ્રેશનિઝમ કે સર્રિયાલિઝમ જેવા સિદ્ધાંતો- વાદો પ્રથમ ચિત્રકળાના ક્ષેત્રમાં વિકસ્યા અને પાછળથી સાહિત્યમાં પ્રવેશ પામ્યા. ચિત્રકળામાં એક્સ્પ્રેશનિઝમ અને સર્રિયાલિઝમની વાત કરીએ તો અનુક્રમે વાન ગોઘ અને સાલ્વાડોર ડાલી સૌ પ્રથમ યાદ આવે. નામ સાથે કોઈ વાદે આપણી કવિતામાં દેખા દીધી હોય તો એ છે સર્રિયાલિઝમ. પરાવાસ્તવ શૈલીનાં ડાલીનાં થોડાં મૂળ ચિત્રો મેં જોયાં છે અને એ શૈલીની કવિતાઓ પણ વાંચી છે, પણ મને કહેવા દો કે કવિતાની સરખામણીએ મને ચિત્રની દૃશ્યાનુભૂતિ અંગત રીતે વિશેષ પ્રભાવક જણાઈ છે. | લિપિના નિમિત્તે ચિત્રકળા સાથે પ્રારંભિક જુગલબંદી કર્યા બાદ સાહિત્યએ ચિત્રકળા સાથે દેખીતો ઉપરછલ્લો સંબંધ રાખ્યો છે. સાહિત્ય પુસ્તક રૂપ ધરે ત્યારે ચિત્રકળા મુખપૃષ્ઠ, પૃષ્ઠની કળાત્મક બોર્ડર, લેઆઉટ, વિશિષ્ઠ લયાન્વિત ફોન્ટ્સ, ગ્રંથસજ્જા જેવાં બહિરંગ પૂરતી પ્રસાધનલક્ષી graphical beauty ઊભી કરવાનું કામ કરે છે. કેલિગ્રાફી, પ્રાચીન જૈન હસ્તપ્રતો, ઈજીપ્શિયન હિયરોગ્લિફ્સ, શિલાલેખો, ગ્રાફિટી વગેરે પણ શબ્દ સાથે માધ્યમલક્ષી આડકતરો સંબંધ ધરાવે છે. આપણે ત્યાં દૃશ્યકલા સાથે સાહિત્યનો અનુબંધ દૃઢ કરવામાં રાવળ/ત-કાલીન ‘કુમાર’નું પ્રદાન વિશેષ ઉલ્લેખનીય છે. કેટલાંય સામયિકો- વર્તમાનપત્રોની સાહિત્યિક પૂર્તિઓ કૃતિઓની સાથે રેખાંકનો - ચિત્રો પણ મુદ્રિત કરતાં રહ્યાં છે. સાહિત્યની સંપૂર્તિ રૂપે ચિત્રને પ્રયોજતા આ પ્રકારમાં કલાગુરુ રવિશંકર રાવળે પોતાની આત્મકથાની સમાંતરે ચિત્રિત/મુદ્રિત કરેલાં આત્મકથનાત્મક રેખાંકનો અત્યંત નોંધપાત્ર ગણવાં રહ્યાં, કેમ કે એ એમના દેશકાળનો અમૂલ્ય દૃશ્ય-દસ્તાવેજ બનવાની ક્ષમતા ધરાવે છે. અલબત્ત ચિત્રકળા સાથેનો આ પ્રકારનો સંબંધ સપાટી પરનો છે. અસલ આંતરસંબંધ ગહન છે અને એ સંબંધ છે સૈદ્ધાંતિક આદાનપ્રદાનનો. એ વિશેષ નોંધપાત્ર છે કે ૧૯મી સદીના ઇમ્પ્રેશનિઝમ, વીસમી સદીના એક્સ્પ્રેશનિઝમ કે સર્રિયાલિઝમ જેવા સિદ્ધાંતો- વાદો પ્રથમ ચિત્રકળાના ક્ષેત્રમાં વિકસ્યા અને પાછળથી સાહિત્યમાં પ્રવેશ પામ્યા. ચિત્રકળામાં એક્સ્પ્રેશનિઝમ અને સર્રિયાલિઝમની વાત કરીએ તો અનુક્રમે વાન ગોઘ અને સાલ્વાડોર ડાલી સૌ પ્રથમ યાદ આવે. નામ સાથે કોઈ વાદે આપણી કવિતામાં દેખા દીધી હોય તો એ છે સર્રિયાલિઝમ. પરાવાસ્તવ શૈલીનાં ડાલીનાં થોડાં મૂળ ચિત્રો મેં જોયાં છે અને એ શૈલીની કવિતાઓ પણ વાંચી છે, પણ મને કહેવા દો કે કવિતાની સરખામણીએ મને ચિત્રની દૃશ્યાનુભૂતિ અંગત રીતે વિશેષ પ્રભાવક જણાઈ છે. | ||
રંગોંકી રૂહસે થા જિન્હે ઇશ્ક બેહિસાબ | {{Poem2Close}} | ||
હમલોગ ભી ફકીર ઉસી સિલસિલેકે હૈં | {{Block center|<poem>રંગોંકી રૂહસે થા જિન્હે ઇશ્ક બેહિસાબ | ||
હમલોગ ભી ફકીર ઉસી સિલસિલેકે હૈં</poem>}} | |||
{{Poem2Open}} | |||
સુખ્યાત ચિત્રો પરથી આપણા કવિઓએ સરસ કાવ્યો રચ્યાં છે. દૃશ્યભાષાનો આનંદ પોતાની ભાષામાં વહેંચવાની આ ક્રીડા છે. સિતાંશુ યશશ્ચન્દ્રનું ‘જેરામ પટેલનાં નવાં ચિત્રો વચ્ચે’ કે ગુલામ મોહમ્મદ શેખનાં ‘અથવાઅને’-માં સંગ્રહિત ચિત્રકળાથી સ્પંદાયમાન વિલક્ષણ કાવ્યો આવા ઉત્તમ નમૂના છે. રંગરેખાની આશિકી ને ફકીરીની વાત છે. અહીં કવિતા પોતાનું કળાકીય aesthetic અક્ષુણ્ણ રાખીને જે તે ચિત્રોની વિલક્ષણતાને આશ્લેષમાં લઈને એને કાવ્યવસ્તુ બનાવે છે. અહીં સમર્થ કવિઓ દૃશ્યવસ્તુનું એક પ્રકારનું approximation કરીને ગુજરાતી ભાષામાં કાવ્યવસ્તુ ઘડી લે છે. હિન્દી કવિ-મનોચિકિત્સક વિનયકુમારનો એક કાવ્ય સંગ્રહ છે: યક્ષિણી. એ સમગ્ર સંગ્રહના કેન્દ્રમાં ‘દીદારગંજની યક્ષી’નામે સુખ્યાત પાષાણ શિલ્પ અદ્ભૂત રૂપક બનીને પ્રવર્તી રહે છે. એક કલાકૃતિ ભાવન-ઉદ્દીપન દ્વારા અન્ય કલામાં પણ કેવી તો રહસ્યમય રીતે રમણીય આવિષ્કાર પામે તેનો રસપ્રદ નમૂનો છે એ કાવ્યસંચય. આ લખનારે ‘ચીતરવા વિષે’ કે ‘સાપુતારા’-શ્રેણીની કવિતાઓ લખીને ચિત્રકળાની વાસનાપૂર્તિ શબ્દો દ્વારા કરી છે. | સુખ્યાત ચિત્રો પરથી આપણા કવિઓએ સરસ કાવ્યો રચ્યાં છે. દૃશ્યભાષાનો આનંદ પોતાની ભાષામાં વહેંચવાની આ ક્રીડા છે. સિતાંશુ યશશ્ચન્દ્રનું ‘જેરામ પટેલનાં નવાં ચિત્રો વચ્ચે’ કે ગુલામ મોહમ્મદ શેખનાં ‘અથવાઅને’-માં સંગ્રહિત ચિત્રકળાથી સ્પંદાયમાન વિલક્ષણ કાવ્યો આવા ઉત્તમ નમૂના છે. રંગરેખાની આશિકી ને ફકીરીની વાત છે. અહીં કવિતા પોતાનું કળાકીય aesthetic અક્ષુણ્ણ રાખીને જે તે ચિત્રોની વિલક્ષણતાને આશ્લેષમાં લઈને એને કાવ્યવસ્તુ બનાવે છે. અહીં સમર્થ કવિઓ દૃશ્યવસ્તુનું એક પ્રકારનું approximation કરીને ગુજરાતી ભાષામાં કાવ્યવસ્તુ ઘડી લે છે. હિન્દી કવિ-મનોચિકિત્સક વિનયકુમારનો એક કાવ્ય સંગ્રહ છે: યક્ષિણી. એ સમગ્ર સંગ્રહના કેન્દ્રમાં ‘દીદારગંજની યક્ષી’નામે સુખ્યાત પાષાણ શિલ્પ અદ્ભૂત રૂપક બનીને પ્રવર્તી રહે છે. એક કલાકૃતિ ભાવન-ઉદ્દીપન દ્વારા અન્ય કલામાં પણ કેવી તો રહસ્યમય રીતે રમણીય આવિષ્કાર પામે તેનો રસપ્રદ નમૂનો છે એ કાવ્યસંચય. આ લખનારે ‘ચીતરવા વિષે’ કે ‘સાપુતારા’-શ્રેણીની કવિતાઓ લખીને ચિત્રકળાની વાસનાપૂર્તિ શબ્દો દ્વારા કરી છે. | ||
ચિત્રકળાને સાહિત્યના અવલંબનનું એવું અનિવાર્ય બંધન નથી, એક જોતાં એ સ્વાયત્ત છે. ચિત્રકળાની એ ફરજ નથી, છતાં એણે પોતાની ગરજે સાહિત્ય સાથે જુદી જુદી રીતે અનુબંધ ઊભો કર્યો છે. કળાકારો સાહિત્યના આશ્રયે પોતાની ચિત્રકળામાં કથનાત્મકતાની સમૃદ્ધિ ઉમેરવા ઉત્સુક રહે છે. જો કે એ કૈં નવી વાત નથી, પરંપરામાં પણ આ તત્ત્વ છે જ. રાજસ્થાનમાં રાવણહથ્થા સાથે ‘પાબૂજી કા પડ’ની મૌખિક કથા પ્રસ્તુત કરનારા લોકગાયકો નાયકની ગાથાના ચિતરામણવાળો પટ, - કાપડનો વીંટો (Phad-painting scroll) ઉકેલીને કથા કહેતા જાય છે. અખબારોમાં, બાળકોનાં સામયિક આદિમાં કાર્ટુનસ્ટ્રીપના આધારે વાર્તા પ્રસ્તુત કરવાનો રિવાજ છે. ચિત્રપટ્ટીમાં સંવાદો વાદળ જેવી આકૃતિમાં ટેક્સ્ટ રૂપે મૂકવાના આવે છે. અલબત્ત, એમાં શબ્દ અને ચિત્રનું રસાયણ બનાવવાની ફિકર કરવાની હોતી નથી. એ ચિત્રઅંગ કથાઅંગને પ્રત્યાયન માટે પૂરક બની રહે તે પૂરતું છે. નાટક સિનેમાના audiovisual સંવાદો અહીં માત્ર visual સ્વરૂપ ધારણ કરે છે. | ચિત્રકળાને સાહિત્યના અવલંબનનું એવું અનિવાર્ય બંધન નથી, એક જોતાં એ સ્વાયત્ત છે. ચિત્રકળાની એ ફરજ નથી, છતાં એણે પોતાની ગરજે સાહિત્ય સાથે જુદી જુદી રીતે અનુબંધ ઊભો કર્યો છે. કળાકારો સાહિત્યના આશ્રયે પોતાની ચિત્રકળામાં કથનાત્મકતાની સમૃદ્ધિ ઉમેરવા ઉત્સુક રહે છે. જો કે એ કૈં નવી વાત નથી, પરંપરામાં પણ આ તત્ત્વ છે જ. રાજસ્થાનમાં રાવણહથ્થા સાથે ‘પાબૂજી કા પડ’ની મૌખિક કથા પ્રસ્તુત કરનારા લોકગાયકો નાયકની ગાથાના ચિતરામણવાળો પટ, - કાપડનો વીંટો (Phad-painting scroll) ઉકેલીને કથા કહેતા જાય છે. અખબારોમાં, બાળકોનાં સામયિક આદિમાં કાર્ટુનસ્ટ્રીપના આધારે વાર્તા પ્રસ્તુત કરવાનો રિવાજ છે. ચિત્રપટ્ટીમાં સંવાદો વાદળ જેવી આકૃતિમાં ટેક્સ્ટ રૂપે મૂકવાના આવે છે. અલબત્ત, એમાં શબ્દ અને ચિત્રનું રસાયણ બનાવવાની ફિકર કરવાની હોતી નથી. એ ચિત્રઅંગ કથાઅંગને પ્રત્યાયન માટે પૂરક બની રહે તે પૂરતું છે. નાટક સિનેમાના audiovisual સંવાદો અહીં માત્ર visual સ્વરૂપ ધારણ કરે છે. | ||
| Line 696: | Line 698: | ||
(સીવીએમ કૉલેજ ઑફ ફાઈન આર્ટ્સ, વલ્લભ વિદ્યાનગર ખાતે તા: ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪નાં રોજ વસંતોત્સવ ૨૦૨૪ના ભાગરૂપે યોજાયેલ પરિસંવાદ ‘સાહિત્ય અને દૃશ્યકળાઓના આંતરસંબંધો’નું ચાવીરૂપ વ્યાખ્યાન.) | (સીવીએમ કૉલેજ ઑફ ફાઈન આર્ટ્સ, વલ્લભ વિદ્યાનગર ખાતે તા: ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪નાં રોજ વસંતોત્સવ ૨૦૨૪ના ભાગરૂપે યોજાયેલ પરિસંવાદ ‘સાહિત્ય અને દૃશ્યકળાઓના આંતરસંબંધો’નું ચાવીરૂપ વ્યાખ્યાન.) | ||
{{center|✳ ✳ ✳}} | {{center|✳ ✳ ✳}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||