ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/યશવંત સવાઇલાલ પંડ્યા: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 7: Line 7:
એઓ અત્યારે કૉલેજમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થી અવસ્થામાં એમણે લખેલાં લેખો-નાટકો વગેરેએ ગુજરાતી વાચકવર્ગનું સારૂં લક્ષ ખેંચ્યું છે. એઓ પ્રણાલિકાભંગના પૂજક છે, એમ એમની છેલ્લી કૃતિ ‘મદન મંદિર’ કહી આપશે.

નવા આગળ આવતા લેખોમાં શ્રીયુત યશવંત પંડ્યાએ નવીન વિચારશ્રેણી અને સ્વતંત્ર કૃતિઓથી સારી નામના મેળવી છે.

: એમની કૃતિઓ :
૧ પડદા પાછળ સન ૧૯૨૭
૨ ત્રિવેણી " ૧૯૨૯
૩ મદન મંદિર " ૧૯૩૦
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''<nowiki>: : એમની કૃતિઓ : :</nowiki>'''}}

<center>
<center>