કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૩. કવિની કેફિયત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
ઘડી ઘડી હા, અમે અડીને જ્યાં ત્યાં ઊભા ર્હૈયે
ઘડી ઘડી હા, અમે અડીને જ્યાં ત્યાં ઊભા ર્હૈયે
કેમ વળી, આ અચરત લોકે જાત્રા આવ્યા છૈયે!
કેમ વળી, આ અચરત લોકે જાત્રા આવ્યા છૈયે!
એમ ઉતાવળ કરી પતવવો નથી કંઈ અવતાર. {{space}} —વિo
એમ ઉતાવળ કરી પતવવો નથી કંઈ અવતાર. {{space}}—વિo


મનખા જેવો જનમ દોહ્યલો મળિયો મારા ભાઈ!
મનખા જેવો જનમ દોહ્યલો મળિયો મારા ભાઈ!
કણકણમાં કૌતુક છે, નીચે-ઊંચે નરી નવાઈ!
કણકણમાં કૌતુક છે, નીચે-ઊંચે નરી નવાઈ!
વચમાં વિસ્મય શો સરકે છે સુરૂપનો સંસાર!  {{space}} —વિo
વચમાં વિસ્મય શો સરકે છે સુરૂપનો સંસાર!  {{space}}—વિo


તાર તાર તારક શું તારા-મૈત્રકનો સંબંધ!
તાર તાર તારક શું તારા-મૈત્રકનો સંબંધ!
એક એક તૃણપત્તી સાથે રણઝણ ઋણાનુબંધ!
એક એક તૃણપત્તી સાથે રણઝણ ઋણાનુબંધ!
ચ્હેરે ચ્હેરે ડેરાતંબૂ, ને ચ્હેરાઓય અપાર!    {{space}} —વિo
ચ્હેરે ચ્હેરે ડેરાતંબૂ, ને ચ્હેરાઓય અપાર!    {{space}}—વિo


એક વાર આ અચરત કેરો આવી જાય ઉતાર,
એક વાર આ અચરત કેરો આવી જાય ઉતાર,
26,604

edits