ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ઘ/ઘૃણા કે કરુણા?: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 3: Line 3:
'''ઘૃણા કે કરુણા?''' (ગુલાબદાસ બ્રોકર; 'બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૭૫) લગ્નેતર સંબંધના પ્રશ્ને કોર્ટમાં ચાલતી પ્રશ્નોત્તરીમાં પ્રિયતમને બચાવવા અને પતિને સજા કરાવવા માટે મિસિસ જોશી પોતાની નાની બહેનના ચારિત્ર્ય પર લાંછન આવે એવું જૂઠાણું ચલાવે છે અને પરિણામે હિસ્ટીરિયાનો ભોગ બને છે. પ્રેમ અને તેમાંથી પ્રગટતાં વેર અને ઘૃણાના મનોભાવો અહીં સબળ આલેખન પામ્યા છે. <br>

{{right|'''ર.'''}}<br>
{{right|'''ર.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav
|previous =  [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ઘ/ઘરભંગ|ઘરભંગ]]

|next =  [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચક્કીનું ભૂત|ચક્કીનું ભૂત]]

}}
}}