સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/ધ ફોલ (આલ્બેર કામૂ): Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|(૧૩<br>ધ ફોલ (આલ્બેર કામૂ)}}
{{Heading|૧૩<br>ધ ફોલ (આલ્બેર કામૂ)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સર્જક આલ્બેર કેમ્યૂ (૧૯૧૩-૬૦)નું નામ સામાન્ય રીતે અસ્તિત્વવાદ અને ઍબ્સર્ડ સાથે લેવાતું રહ્યું છે. ગુજરાતીમાં આને લગતી જેટલી શૈદ્ધાન્તિક ચર્ચા થઈ છે તેટલી બીજી (અને બીજા સર્જકોની પણ) કૃતિઓની ચર્ચા થઈ નથી. કેમ્યૂની ચર્ચા કરીએ ત્યારે આપણે એ યાદ રાખવાનું કે આ ફ્રાન્સના વતની હતા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે આમ તો માત્ર ઈંગ્લીશ ખાડી જ છે છતાં બનેનાં રાષ્ટ્રીય વ્યક્તિત્વ સાવ જુદાં, જર્મન ચિન્તક ઈમ્યૂનલ કાન્ટની વિચારણા પણ બ્રિટિશ પ્રજાને સમજવી બહુ અઘરી પડી હતી. જો ઈંગ્લેન્ડની પરિસ્થિતિ આ હોય તો ભારતની પરિસ્થિતિની ત્રિરાશિ મૂકી શકાય. ઈંગ્લેન્ડ ટાપુ હોવાને કારણે તે દેશ યુરોપથી જુદો પડી જતો હતો. બીજી બાજુ ફ્રાન્સ જમીનમાર્ગે યુરોપ સાથે જોડાયેલું હોવાને કારણે યુરોપના બીજા દેશોનો પ્રભાવ ફ્રાન્સ પર અને ફ્રાન્સનો પ્રભાવ યુરોપ પર પડતો રહ્યો. વળી ફ્રાન્સની પ્રજા પહેલેથી કળાસાહિત્ય પ્રત્યે ભારે આદર ધરાવનારી, સાહિત્યકાર પણ પોતે સમાજને જવાબદાર છે એમ માનીને સમકાલીન ઘટનાઓ પ્રત્યે હંમેશાં પોતાના પ્રતિભાવો આપતો રહેતો હતો તથા તેના પ્રતિભાવોની કદર થતી હતી. એટલે જ જ્યારે ફ્રાન્સમાં વિદ્યાર્થીઓએ કાન્તિ કરી ત્યારે સાર્ત્રે એને ટેકો આપ્યો હતો. વિદ્યાર્થીઓની ચળવળ દાબી દેવા માટે તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ દગોલને સાર્ત્ર સામે આકરાં પગલાં, કારાવાસ જેવાં, ભરવાની સલાહ કોઈએ આપી ત્યારે દગોલે કહ્યું હતું. ફ્રાન્સ એટલે જ સાર્ત્ર. આનાથી વિશેષ એક સર્જકનું બહુમાન કોણ કરી શકે? યુરોપમાં પરિસ્થિતિ તો છેક ઓગણીસમી સદીથી કથળવા માંડી હતી. કેટલાક આધુનિક સર્જકોને હજુય પરમ્પરાગત મૂલ્યોમાં આસ્થા હતી. પણ રાજકીય ચિત્ર બહુ ઝડપથી બદલાઈ રહ્યું હતું. સમાજસંસ્કૃતિને સડો લાગી રહ્યો હતો. ટી.એસ.એલિયટે 'ધ વેસ્ટ લેન્ડ'માં આ સડાની વાત નાટ્યાત્મક રીતે રજૂ કરી હતી. બે વિશ્વયુદ્ધો વચ્ચેનો સમય ભારે અરાજકતા અને આશંકાનો હતો. ભારતમાં તે સમયે મહાત્મા ગાંધીજી પ્રેરિત આંદોલનમાં સમાજનો મોટો વર્ગ જોડાયો હતો અને ગાંધીજી પ્રેરિત સત્ય, અહિંસા, પ્રેમનાં મૂલ્યો માટે સદાગ્હર સેવી રહ્યો હતો. આવા કોઈ સદાગ્રહની આશા યુરોપ પાસે રાખી શકાય એમ ન હતી. જહોન કૂકરોન્ક આ પરિસ્થિતિનો ચિતાર આપતાં જણાવે છે: ૧૯૦૦ પછી સાત્ર, મોલરો, કેમ્યૂ આનુહિ વગેરેની જે નવી પેઢી આવી તેને સંપૂર્ણ વિદ્રોહ અનિવાર્ય લાગ્યો. આ બધા જ સર્જકોએ તેમના ભાવાત્મક અને બૌદ્ધિક વિકાસ દરમિયાન વિજ્ઞાન, લોકશાહી, તાર્કિક જ્ઞાન : આ બધાનું પતન જોયું. અને છેવટે માનવીનું પતન જોયું. (જુઓ આલ્બેર કેમ્યૂ, ૧૯૫૯, ઓક્સફર્ડ યુનિ. પ્રેસ, લંડન, પૂ.૬) દાર્શનિક સત્તા વિનાના સમાજની વાતો વહેતી થઈ. એવી જ રીતે અતિવાસ્તવવાદ સામેની નાસ્તિવાચક પ્રતિક્રિયાના ભાગરૂપે નવા પ્રકારનું વિદ્રોહાત્મક સાહિત્ય પ્રગટ્યું: રાજકીય વાસ્તવિક્તાઓએ અતિવાસ્તવવાદનું પતન નોતર્યું. પોલેન્ડ પરના આક્રમણથી માંડીને હિરોશિમા-નાગાસાકીના વિનાશની ઘટનાના સાક્ષી બનેલા આલ્બેર કેમ્યૂને પરમ્પરાગત મૂલ્યોના હ્રાસની પ્રતીતિ થઈ, અને આજે તો આ ઘટમાળ વણથંભી ચાલી રહી છે: વિયેતનામ, હંગેરી, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ઈરાક- કઈ આશાના તાંતણે જીવી શકાય? માનવી ધર્મસત્તાનો આશ્રય કટોકટીની પળોમાં લેતો આવ્યો છે. પણ આ સત્તા માનવહ્રદય ઓળખે છે ખરી? આ પ્રશ્ન પણા બધાએ પૂછયો. છે અને જ્યારે જ્યારે ધર્મસત્તાનું વર્ચસ વધતું જણાય છે ત્યારે ત્યારે આ પ્રશ્ન પૂછવા જેવો છે.