32,950
edits
(Created page with "{{SetTitle}} {{Heading|(૭) અનુવાદ-વિવેચન સંદર્ભે નગીનદાસ પારેખ}} {{Poem2Open}} નગીનદાસ પારેખની સાહિત્યસેવા એક મહત્ત્વાકાંક્ષી સ્વતંત્ર અભ્યાસગ્રંથનો વિષય બની શકે એવું ગજું ધરાવે છે. સામાન્ય રીતે આપણે ત...") |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નગીનદાસ પારેખની સાહિત્યસેવા એક મહત્ત્વાકાંક્ષી સ્વતંત્ર અભ્યાસગ્રંથનો વિષય બની શકે એવું ગજું ધરાવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં સર્જકો વિશે લાંબા અભ્યાસો થાય છે એવા અભ્યાસો કોઈ અનુવાદક કે વિવેચક કે સંશોધક વિશે થતા નથી. એ કામ અલબત્ત, ઘણા સ્તરોમાં ઊંડે ઉતારનારું ને એથી કષ્ટસાધ્ય નીવડે એવું હોય છે. પણ એવા અભ્યાસો થવા જોઈએ. | નગીનદાસ પારેખની સાહિત્યસેવા એક મહત્ત્વાકાંક્ષી સ્વતંત્ર અભ્યાસગ્રંથનો વિષય બની શકે એવું ગજું ધરાવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં સર્જકો વિશે લાંબા અભ્યાસો થાય છે એવા અભ્યાસો કોઈ અનુવાદક કે વિવેચક કે સંશોધક વિશે થતા નથી. એ કામ અલબત્ત, ઘણા સ્તરોમાં ઊંડે ઉતારનારું ને એથી કષ્ટસાધ્ય નીવડે એવું હોય છે. પણ એવા અભ્યાસો થવા જોઈએ. | ||
નગીનભાઈનું સાહિત્યકાર્ય | {{Poem2Close}} | ||
'''નગીનભાઈનું સાહિત્યકાર્ય''' | |||
{{Poem2Open}} | |||
નગીનદાસ પારેખે અનુવાદ—સંપાદન—સાહિત્યવિવેચન અને અન્ય વિષયોનાં થઈને સો ઉપરાંત પુસ્તકો લખ્યાં છે—એમાં ‘ગાંધીજીનો અક્ષરદેહ'ના ૩૦ ગ્રંથો ઉમેરવાના થાય. એક લેખક તરીકે નગીનભાઈની મુખ્ય ઓળખ કઈ? ખરેખર તો તે સમાન ભાવે ને સમાન દરજ્જે અનુવાદક તથા વિવેચક-સંશોધક હતા. આપણે જો કવિ-વિવેચક અને પંડિત વિવેચક જેવી ઓળખસંજ્ઞાઓ યોજતા હોઈએ તો એમને નિઃશંકપણે શિક્ષક-વિવેચક એટલે કે શિક્ષક, માટે વિવેચક; કે શિક્ષક એવા વિવેચક કહેવા પડે. એમ પણ કહી શકાય કે એમણે મહદંશે માધ્યમ અનુવાદનું સ્વીકાર્યું અને એમાં દૃષ્ટિપ્રવર્તન એક શિક્ષકનું ને પછી વિવેચક-સંશોધકનું રહ્યું. શિક્ષકના સ્વાધ્યાય તરીકે, મૂળ ગ્રંથને સમજવા ને પછી સમજાવવા એમણે અનુવાદની મદદ લીધી. સાહિત્યવિચારના ગ્રંથોના અનુવાદ એમણે શિક્ષક તરીકેની —અધ્યાપનની—એક અનિવાર્યતા લેખે પસંદ કર્યા હતા. | નગીનદાસ પારેખે અનુવાદ—સંપાદન—સાહિત્યવિવેચન અને અન્ય વિષયોનાં થઈને સો ઉપરાંત પુસ્તકો લખ્યાં છે—એમાં ‘ગાંધીજીનો અક્ષરદેહ'ના ૩૦ ગ્રંથો ઉમેરવાના થાય. એક લેખક તરીકે નગીનભાઈની મુખ્ય ઓળખ કઈ? ખરેખર તો તે સમાન ભાવે ને સમાન દરજ્જે અનુવાદક તથા વિવેચક-સંશોધક હતા. આપણે જો કવિ-વિવેચક અને પંડિત વિવેચક જેવી ઓળખસંજ્ઞાઓ યોજતા હોઈએ તો એમને નિઃશંકપણે શિક્ષક-વિવેચક એટલે કે શિક્ષક, માટે વિવેચક; કે શિક્ષક એવા વિવેચક કહેવા પડે. એમ પણ કહી શકાય કે એમણે મહદંશે માધ્યમ અનુવાદનું સ્વીકાર્યું અને એમાં દૃષ્ટિપ્રવર્તન એક શિક્ષકનું ને પછી વિવેચક-સંશોધકનું રહ્યું. શિક્ષકના સ્વાધ્યાય તરીકે, મૂળ ગ્રંથને સમજવા ને પછી સમજાવવા એમણે અનુવાદની મદદ લીધી. સાહિત્યવિચારના ગ્રંથોના અનુવાદ એમણે શિક્ષક તરીકેની —અધ્યાપનની—એક અનિવાર્યતા લેખે પસંદ કર્યા હતા. | ||
પણ એમનું કાઠું એક સંશોધક વિદ્વાનનું, અને એટલે જ વિષયના મૂળમાં ઊતરવાનો, શક્ય એટલી વધુ આધારસામગ્રી અને સંદર્ભસામગ્રી મેળવવાનો અને તથ્યલક્ષી પરીક્ષણ સતત કરતા જવાનો શ્રમસાધ્ય રસ્તો એમણે અપનાવેલો. મૂળ ગ્રંથ જોયા વિના મને ચેન પડતું નથી–એ મતલબની વાત એમણે ઘણી વાર કરેલી. | પણ એમનું કાઠું એક સંશોધક વિદ્વાનનું, અને એટલે જ વિષયના મૂળમાં ઊતરવાનો, શક્ય એટલી વધુ આધારસામગ્રી અને સંદર્ભસામગ્રી મેળવવાનો અને તથ્યલક્ષી પરીક્ષણ સતત કરતા જવાનો શ્રમસાધ્ય રસ્તો એમણે અપનાવેલો. મૂળ ગ્રંથ જોયા વિના મને ચેન પડતું નથી–એ મતલબની વાત એમણે ઘણી વાર કરેલી. | ||