ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બાપનું ભૂત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બાપનું ભૂત|ગુણવંતરાય આચાર્ય}} બાપનું ભૂત (ગુણવંતરાય આચાર્ય; ‘મંજરી’, ૧૯૩૨) અનિલને ખબર પડે છે કે લેખકપિતા હસમુખરાય ઠાકોરનાં લખાણો મૂળ તો એમના ભાગીદારનાં લખેલાં છે અને અત્યાર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|બાપનું ભૂત|ગુણવંતરાય આચાર્ય}}
{{Heading|બાપનું ભૂત|ગુણવંતરાય આચાર્ય}}
બાપનું ભૂત (ગુણવંતરાય આચાર્ય; ‘મંજરી’, ૧૯૩૨) અનિલને ખબર પડે છે કે લેખકપિતા હસમુખરાય ઠાકોરનાં લખાણો મૂળ તો એમના ભાગીદારનાં લખેલાં છે અને અત્યારે એ અસહ્ય ગરીબીમાં ઘોડાગાડી ચલાવે છે. એક બાજુ પિતા મ્યુનિસિપલ સભાસદ ચૂંટાઈ આવે છે, બીજી બાજુ અનિલ પિતાનું પ્રાયશ્ચિત્ત કરે છે. કથાનક રસપ્રદ રીતે વિકસ્યું છે. <br>
'''બાપનું ભૂત''' (ગુણવંતરાય આચાર્ય; ‘મંજરી’, ૧૯૩૨) અનિલને ખબર પડે છે કે લેખકપિતા હસમુખરાય ઠાકોરનાં લખાણો મૂળ તો એમના ભાગીદારનાં લખેલાં છે અને અત્યારે એ અસહ્ય ગરીબીમાં ઘોડાગાડી ચલાવે છે. એક બાજુ પિતા મ્યુનિસિપલ સભાસદ ચૂંટાઈ આવે છે, બીજી બાજુ અનિલ પિતાનું પ્રાયશ્ચિત્ત કરે છે. કથાનક રસપ્રદ રીતે વિકસ્યું છે. <br>
{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2