ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/માડી, હું કેશવો!: Difference between revisions

+૧
(+૧)
 
(+૧)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મંગળસૂત્ર|કિશનસિંહ ચાવડા}}
{{Heading|માડી, હું કેશવો!|ઝવેરચંદ મેઘાણી}}
'''મંગળસૂત્ર''' (કિશનસિંહ ચાવડા; ‘અમાસના તારા’, ૧૯૫૩) પિતાના મૃત્યુ બાદ ધનતેરસને દિવસે પોટલીમાંથી પોતાનું મંગળસૂત્ર કાઢીને ધૂપ કરતી ‘બા’ દીકરો પોંડીચેરી જતાં ઘરેણાં વેચીને ઘર ચલાવે છે અને અંતે દીકરાની સાઇકલ ખરીદી માટે છેલ્લું બચેલું મંગલસૂત્ર પણ વેચી દે છે - એવા આત્મકથાત્મક નિવેદન પર આ વાર્તા ઊભી છે. ચં.<br>
'''માડી, હું કેશવો!''' (ઝવેરચંદ મેઘાણી; ‘વિલોપન અને બીજી વાતો’, ૧૯૪૬) પોતાના પુત્ર કેશવાને પંડિત કરવા ઇચ્છતી માતા નગરની બધી પાઠશાળાઓમાં ફરી વળવા છતાં કેશવાને શોધી શકતી નથી અને કેશવો બાવાઓ જોડે ભળી ગંજેરી થઈ ગયો છે એવા સમાચારથી દુઃખી આયખું વિતાવતી હોય છે ત્યારે એ જ કેશવો વારાણસીથી મહાપંડિત બની આવી નગરીના સર્વ પંડિતોનાં માન મુકાવી માને આવીને મળે છે - એ પ્રસંગનું અહીં રોચક અને રસપ્રદ આલેખન થયું છે. <br>
{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2