26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 216: | Line 216: | ||
:::: તું સેંથીમાં જઈ બેઠો | :::: તું સેંથીમાં જઈ બેઠો | ||
:::::ને હું પાંપણ પરથી દડી... | :::::ને હું પાંપણ પરથી દડી... | ||
</poem> | |||
===૧૦. દેહની આરતી=== | |||
<poem> | |||
દેહના બ્રહ્મમાં દેહનો ભ્રમ ટળે, | |||
::દેહને દેહીએ દિવ્ય ગણવો, | |||
દેહ સર્વસ્વના મૂળમાં સંભવે | |||
દેહના તંતનો સાર ભણવો; | |||
રંગ કે રૂપ હો છાંવ કે ધૂપ હો | |||
સકળનું દેહમાં વાય વ્હાણું, | |||
જૂઠ કે સત્ય હો તત્ત્વ કે તથ્ય હો | |||
દેહ અસ્તિત્વનું ગહન ગાણું; | |||
દેહની ડાળ પે પ્રેમનું પાંદડું | |||
દેહમાં વ્હેમનાં વૃક્ષ ઊગે, | |||
જીવથી શિવ સુધી વ્યાપ છે દેહનો | |||
દેહની જાળ સર્વત્ર પૂગે; | |||
દેહની વ્યંજના દેહમાં સંભવે | |||
દેહમાં દેહનો અર્થ પેઠો, | |||
આદ્ય સંકલ્પમાં દેહની ધારણા | |||
દેહમાં દેહનો અંત બેઠો; | |||
એ અહો દેહ છે ધિક અરે દેહ છે | |||
અમર કે મર્ત્ય છે દેહ સાચો, | |||
દેહથી શ્વાસ છે દેહ નિઃશ્વાસ છે | |||
દેહના તાંતણે દેહ કાચો; | |||
દેહને દેહમાં દેહથી દેહ પર | |||
દેહનું દેહ કાજે જ હોવું, | |||
દેહ એ દેહ છે દેહ છે દેહ એ | |||
દેહવત્ દેહ અદ્વૈત જોવું. | |||
</poem> | </poem> |
edits