26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 222: | Line 222: | ||
:::દેહને દેહીએ દિવ્ય ગણવો, | :::દેહને દેહીએ દિવ્ય ગણવો, | ||
દેહ સર્વસ્વના મૂળમાં સંભવે | દેહ સર્વસ્વના મૂળમાં સંભવે | ||
દેહના તંતનો સાર ભણવો; | :::દેહના તંતનો સાર ભણવો; | ||
રંગ કે રૂપ હો છાંવ કે ધૂપ હો | રંગ કે રૂપ હો છાંવ કે ધૂપ હો | ||
સકળનું દેહમાં વાય વ્હાણું, | :::સકળનું દેહમાં વાય વ્હાણું, | ||
જૂઠ કે સત્ય હો તત્ત્વ કે તથ્ય હો | જૂઠ કે સત્ય હો તત્ત્વ કે તથ્ય હો | ||
દેહ અસ્તિત્વનું ગહન ગાણું; | :::દેહ અસ્તિત્વનું ગહન ગાણું; | ||
દેહની ડાળ પે પ્રેમનું પાંદડું | દેહની ડાળ પે પ્રેમનું પાંદડું | ||
દેહમાં વ્હેમનાં વૃક્ષ ઊગે, | :::દેહમાં વ્હેમનાં વૃક્ષ ઊગે, | ||
જીવથી શિવ સુધી વ્યાપ છે દેહનો | જીવથી શિવ સુધી વ્યાપ છે દેહનો | ||
દેહની જાળ સર્વત્ર પૂગે; | :::દેહની જાળ સર્વત્ર પૂગે; | ||
દેહની વ્યંજના દેહમાં સંભવે | દેહની વ્યંજના દેહમાં સંભવે | ||
દેહમાં દેહનો અર્થ પેઠો, | :::દેહમાં દેહનો અર્થ પેઠો, | ||
આદ્ય સંકલ્પમાં દેહની ધારણા | આદ્ય સંકલ્પમાં દેહની ધારણા | ||
દેહમાં દેહનો અંત બેઠો; | :::દેહમાં દેહનો અંત બેઠો; | ||
એ અહો દેહ છે ધિક અરે દેહ છે | એ અહો દેહ છે ધિક અરે દેહ છે | ||
અમર કે મર્ત્ય છે દેહ સાચો, | :::અમર કે મર્ત્ય છે દેહ સાચો, | ||
દેહથી શ્વાસ છે દેહ નિઃશ્વાસ છે | દેહથી શ્વાસ છે દેહ નિઃશ્વાસ છે | ||
દેહના તાંતણે દેહ કાચો; | :::દેહના તાંતણે દેહ કાચો; | ||
દેહને દેહમાં દેહથી દેહ પર | દેહને દેહમાં દેહથી દેહ પર | ||
દેહનું દેહ કાજે જ હોવું, | :::દેહનું દેહ કાજે જ હોવું, | ||
દેહ એ દેહ છે દેહ છે દેહ એ | દેહ એ દેહ છે દેહ છે દેહ એ | ||
દેહવત્ દેહ અદ્વૈત જોવું. | :::દેહવત્ દેહ અદ્વૈત જોવું. | ||
</poem> | </poem> |
edits