ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સારિકા પિંજરસ્થા: Difference between revisions

+૧
(+૧)
 
(+૧)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સાવ નજીવી વાત|બહાદુરભાઈ વાંક}}
{{Heading|સારિકા પિંજરસ્થા|સરોજ પાઠક}}
'''સાવ નજીવી વાત''' (બહાદુરભાઈ વાંક; ‘રાફડો’, ૧૯૯૫) નિવૃત્તિને આરે ઊભેલા પ્રમોદરાયને, બજારમાં અથડાયેલા છોકરા ઉપરની અકળામણ છોડતી નથી. ઑફિસ પહોંચતા મોડું થતાં થયેલી લાલ ચોકડી અને ઓફિસ સેક્રેટરીની ઉદ્ધતાઈ વગેરે અકળામણ એમાં ઉમેરો કરે છે. પેલો અથડાયો હતો એ છોકરાનું નામ મનોહર છે એટલે પુત્રીના નવજાત પુત્રનું નામ મનોહર રાખવાની એ ના પાડે છે. શીર્ષક સૂચવે છે તેમ વાર્તામાં સાવ નજીવી, નાખી દીધા જેવી વાતે માણસ કેવું દુ:ખ વહોરી બેસે છે એ વાત ઝીણવટથી કહેવાયેલી છે. <br>
'''સારિકા પિંજરસ્થા''' (સરોજ પાઠક; ‘સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ', ૧૯૮૧) પહેલાં પિતા અને પછી પતિ સાથેના મરજી વિરુદ્ધના જીવનની કરુણ ગાથા, સમયમાં આગળ પાછળ થતી, સારિકાની વિક્ષિપ્ત સ્મરણચેતના દ્વારા થોડીક મુખર બનવા છતાં નોંધપાત્ર રીતે પ્રગટ થઈ છે. નારીવાદી કોણથી વાર્તાને તપાસવી રસપ્રદ બને તેમ છે.<br>
{{right|'''ર.'''}}<br>
{{right|'''ર.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2