અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/કેમ છો?: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કેમ છો?|ચિનુ મોદી `ઈર્શાદ'}} <poem> :::: કેમ છો? સારું છે? દર્પણમાં જ...")
 
No edit summary
Line 4: Line 4:


<poem>
<poem>
:::: કેમ છો? સારું છે?
::::: કેમ છો? સારું છે?
દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ
દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ
આમ જ પૂછવાનું કામ મારું છે?
આમ જ પૂછવાનું કામ મારું છે?
કેમ છો? સારું છે?
::::: કેમ છો? સારું છે?
અંકિત પગલાંની છાપ દેખાતી હોય
અંકિત પગલાંની છાપ દેખાતી હોય
અને મારગનું નામ? તો ક્હે : કાંઈ નહીં,
અને મારગનું નામ? તો ક્હે : કાંઈ નહીં,
Line 14: Line 14:
દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં
દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં
ને કાંઠે પૂછે કે પાણી ખારું છે?
ને કાંઠે પૂછે કે પાણી ખારું છે?
કેમ છો? સારું છે?
::::: કેમ છો? સારું છે?
પાણીમાં જુઓ તો દર્પણ દેખાય
પાણીમાં જુઓ તો દર્પણ દેખાય
અને દર્પણમાં જુઓ તો કોઈ નહીં,
અને દર્પણમાં જુઓ તો કોઈ નહીં,
Line 21: Line 21:
કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ
કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ
ને આંખો પૂછે કે પાણી તારું છે?
ને આંખો પૂછે કે પાણી તારું છે?
કેમ છો? સારું છે?
::::: કેમ છો? સારું છે?
</poem>
</poem>
18,450

edits