અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/મારી આંખે કંકુના સૂરજ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મારી આંખે કંકુના સૂરજ|રાવજી પટેલ}} <poem> મારી આંખે કંકુના સૂર...")
 
No edit summary
Line 8: Line 8:
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
::: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા….
::: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા….
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
::: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા….
::: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા….
મને રોકે પંછાયો એક ચોકમાં;
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
18,450

edits