32,970
edits
No edit summary |
No edit summary |
||
| Line 111: | Line 111: | ||
એમણે કરેલો ભાષાવિચાર પણ ઠીકઠીક નોંધપાત્ર છે. ‘નૈવેદ્ય'માં આ વિષયના ત્રણચાર લેખો છે એમાં ‘ભાષા' નામનો એક સુદીર્ઘ લેખ તથા મૂર્ધન્ય અને મૂર્ધન્યતર $'ની ચર્ચા વધુ મહત્ત્વનાં લખાણો છે. પહેલા લેખમાં એમણે આ સદીના પહેલા ચાર દાયકાના, શિષ્ટ લેખકોના ભાષાપ્રયોગોમાંથી નમૂના લઈ એનું વિશ્લેષણ કર્યું છે અને ગુજરાતીના શબ્દભંડોળ પર સંસ્કૃતના તથા એના વાક્યઘડતર પર અંગ્રેજીના સંસ્કારો છે એવું તારણ કાઢ્યું છે. એમના આ લેખમાં કેટલાંક સ્થાનો ચર્ચાસ્પદ પણ છે પરંતુ શૈક્ષણિક દૃષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને થયેલું આવું ઝીણવટભર્યું ભાષાવિશ્લેષણ આપણે ત્યાંના ભાષાવિચારમાં ઐતિહાસિક મહત્વ અવશ્ય ધરાવે છે. બીજા લેખમાં, ભાષાવિચારના સમગ્ર સંદર્ભને ધ્યાનમાં રાખીને અને બોલાતી ભાષામાંથી દૃષ્ટાન્તો આપીને એમણે થડકારાવાળા અને થડકારા વિનાના હું ને પૃથકકૃત કરી આપ્યા છે. ધ્વનિવિચારની દૃષ્ટિએ આજે એમના આ લેખની સામે કેટલાક પ્રશ્નો ઊભા થાય પરંતુ ઉચ્ચારણ અંગેની આવી શાસ્ત્રીય ચર્ચાનું ઐતિહાસિક મૂલ્ય ઓછું નથી જ. | એમણે કરેલો ભાષાવિચાર પણ ઠીકઠીક નોંધપાત્ર છે. ‘નૈવેદ્ય'માં આ વિષયના ત્રણચાર લેખો છે એમાં ‘ભાષા' નામનો એક સુદીર્ઘ લેખ તથા મૂર્ધન્ય અને મૂર્ધન્યતર $'ની ચર્ચા વધુ મહત્ત્વનાં લખાણો છે. પહેલા લેખમાં એમણે આ સદીના પહેલા ચાર દાયકાના, શિષ્ટ લેખકોના ભાષાપ્રયોગોમાંથી નમૂના લઈ એનું વિશ્લેષણ કર્યું છે અને ગુજરાતીના શબ્દભંડોળ પર સંસ્કૃતના તથા એના વાક્યઘડતર પર અંગ્રેજીના સંસ્કારો છે એવું તારણ કાઢ્યું છે. એમના આ લેખમાં કેટલાંક સ્થાનો ચર્ચાસ્પદ પણ છે પરંતુ શૈક્ષણિક દૃષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને થયેલું આવું ઝીણવટભર્યું ભાષાવિશ્લેષણ આપણે ત્યાંના ભાષાવિચારમાં ઐતિહાસિક મહત્વ અવશ્ય ધરાવે છે. બીજા લેખમાં, ભાષાવિચારના સમગ્ર સંદર્ભને ધ્યાનમાં રાખીને અને બોલાતી ભાષામાંથી દૃષ્ટાન્તો આપીને એમણે થડકારાવાળા અને થડકારા વિનાના હું ને પૃથકકૃત કરી આપ્યા છે. ધ્વનિવિચારની દૃષ્ટિએ આજે એમના આ લેખની સામે કેટલાક પ્રશ્નો ઊભા થાય પરંતુ ઉચ્ચારણ અંગેની આવી શાસ્ત્રીય ચર્ચાનું ઐતિહાસિક મૂલ્ય ઓછું નથી જ. | ||
ગ્રંથસમીક્ષા : ‘નૈવેદ્ય' અને 'કાવ્યવિવેચન'માં એમની ગ્રંથસમીક્ષાઓ પણમળે છે. કૃતિઓ વિશેની સમીક્ષાઓનો ઘાટ ડોલરરાયમાં અવલોકનોને બદલે અભ્યાસલેખો જેવો બંધાતો હોય છે. આવા અભ્યાસો માટે એમણે સામાન્યપણે શિષ્ટ કૃતિઓ જ પસંદ કરી છે અને એથી સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં એમાંથી ઉબુદ્ધ થતા જીવનદર્શનને તપાસવામાં એમનું ઝાઝું લક્ષ રહ્યું છે. આ દૃષ્ટિએ, 'સરસ્વતીચંદ્ર' એમને સમસ્ત સમાજને નિરૂપતી સકલકથા લાગે છે, ‘શર્વિલક'ની ચર્ચામાં લોકાયતમત વિશે તે વિસ્તારથી વિવરણ આપે છે અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'માંના પાત્રઘટનાવિકાસને મૈત્રી, કરુણા, ઉપેક્ષા અને મુદિતાના ઉપલક્ષ્યમાં ચર્ચે છે. એમની પદ્ધતિ પણ કૃતિના વસ્તુવિચાર, પાત્રાલેખન, રહસ્ય આદિ ઘટકોના મુદ્દાસર વિવરણની રહે છે. ‘પ્રાચીના', 'પારિજાત' આદિ કૃતિઓની ચર્ચાઓ આ દૃષ્ટિએ જેવા જેવી છે. જોકે કૃતિના વિચારદ્રવ્યને તપાસવા—વિશ્લેષવા તરફના ઝુકાવને લીધે કલાકૃતિ તરીકેના એના પ્રભાવની કે એના રચનાકળાગત વિશેષોની ચર્ચા કરવાનું રહી જાય છે. 'અનુભાવનાશક્તિ'ની ચર્ચામાં એમણે કહેલોતે, ‘સર્જકની ઇન્દ્રજાળના પાશમાંથી છૂટ્યા પછીનો વિવેચકનો પુનરનુભવ' એ 'ઇન્દ્રજાળ'ની કોઈ આહ્લાદકતાને તો નોંધી આપતો જ નથી, એવો પ્રશ્ન આથી જાગે છે. આમ છતાં,કૃતિના અંતસ્તત્ત્વના પરીક્ષણમાં જ્યાં એના સૌંદર્યમૂલ્યને એ ચીંધી આપતા હોય છે ત્યાં. એમની રસજ્ઞતા વરતી શકાતી હોય છે. દેવયાનીનાભાવસંક્રમણની ચર્ચામાં આવો પ્રસન્નકર અનુભવ થાય છે. એમણે કરેલી કાવ્યસમીક્ષાઓ કાવ્યનાં ગુણ, રીતિ, અલંકાર એવાવિભાગાનુસાર વિવરણથી વિલક્ષણ બને છે. એમાં, અલબત્ત, શ્રીધરાણીના 'આજ મારો અપરાધ છે' કાવ્યનો રસદર્શી પરિચય અન્ય સૌ વિવરણોથી જુદું પડી જતું આસ્વાદ્ય વિવેચન છે.સંશોધનાત્મક લખાણો : પ્રાચીન ભારતીય સાહિત્ય, ઇતિહાસ અનેસંસ્કૃતિમાંની વિશેષ રુચિને કારણે ડોલરરાયે પ્રાચ્ય વિદ્યાનો પણ ઊંડોઅભ્યાસ કરેલો ને એના ફળ રૂપે એમની પાસેથી The Yugapuranam(૧૯૫૧), 'Puranic Chronology' (૧૯૫૨), 'Date of Rgveda' (૧૯૫૨)જેવા અંગ્રેજી ગ્રંથો મળ્યા છે જેણે એમને ભારતભરમાં પ્રતિષ્ઠા અપાવી છે.‘નૈવેદ્ય'માંના કેટલાક ગુજરાતી લેખોમાં પણ આ અધ્યયનક્ષેત્રના એમનાતલસ્પર્શી જ્ઞાનનો કંઈક પરિચય મળે છે. 'અનુશ્રુતિનું યાથાતથ્ય'માંઅનુશ્રુતિને અનૈતિહાસિક અને અશ્રદ્ધેય ગણીને એની અવગણના કરવાનાવલણનો એમણે વિરોધ કર્યો છે અને સત્ય હકીકતોને પ્રજામાનસે આપેલાવિલક્ષણ રૂપ તરીકે અનુશ્રુતિને સ્વીકારી એમાંથી તથ્યો શોધવાનીહિમાયત એમણે કરી છે. તો ઋગ્વેદમાંનાં ઉત્તર ધ્રુવનાં વર્ણનોને આધારેઆર્યોના ઉત્તર ધ્રુવના નિવાસનો પક્ષ એમણે 'ઋગ્વેદમાં ઉત્તર ધ્રુવ' નામનાલેખમાં ખૂબ તાર્કિક રીતે રજૂ કર્યો છે. ‘હોળીનું મૂળ’ લેખમાં, પ્રહ્લાદનીઆખ્યાયિકા તો પાછળથી ઉમેરાયેલી, મૂળે તો એ પરિણીતાના કલ્યાણકારીવ્રતના યજ્ઞ રૂપે ઊજવાતો ઉત્સવ છે એ, અનેક અનુશ્રુતિઓ અને પૌરાણિકઆધારોથી એમણે દર્શાવી આપ્યું છે. આ ઉપરાંત 'કલ્કિ અવતાર','દાશરાજ્ઞ સંગ્રામ'('સ્વાધ્યાય' પુ. ૨, અંક ૩,મે ૧૯૬૫). 'સુરાષ્ટ્ર અને આનર્ત'('સ્વાધ્યાય', પુ. ૬, અંક ૩,એપ્રિલ ૧૯૬૯) જેવા લેખોમાં પણ પ્રાચ્ય વિદ્યાઅંગેની એમની મૂળગામી અને દ્યોતક ચર્ચા મળે છે. 'અનુશ્રુતિનું યાથાતથ્ય'અને ‘ઋગ્વેદમાં ઉત્તર ધ્રુવ' જેવા, પ્રતિવાદો રૂપે લખાયેલા લેખોમાં ક્યાંકચર્ચાસ્પદ સ્થાનો રહી ગયાં છે;(એની ચર્ચા માટે જુઓ નરોત્તમ પલાણનો લેખ શ્રી ડોલરરાય માંકડ : જીવન અને સર્જન'સં. અનંતરાય રાવળ વગેરે, ૧૯૭૬)એ સિવાય એમની ચર્ચા સાધાર અનેસંતુલિત રહી છે. મૌલિક વિચારણાનો મતાગ્રહ એમનામાં ક્યારેક દેખાયપણ અસહિષ્ણુતા કે આભિનિવેશ ક્યાંય જણાશે નહિ. સ્વસ્થ અનેતત્ત્વદર્શી પરીક્ષકવૃત્તિનું પ્રવર્તન એમનાં વિવેચનોની તેમ એમનાં આસંશોધનોની પણ પ્રધાન લાક્ષણિકતા છે. | ગ્રંથસમીક્ષા : ‘નૈવેદ્ય' અને 'કાવ્યવિવેચન'માં એમની ગ્રંથસમીક્ષાઓ પણમળે છે. કૃતિઓ વિશેની સમીક્ષાઓનો ઘાટ ડોલરરાયમાં અવલોકનોને બદલે અભ્યાસલેખો જેવો બંધાતો હોય છે. આવા અભ્યાસો માટે એમણે સામાન્યપણે શિષ્ટ કૃતિઓ જ પસંદ કરી છે અને એથી સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં એમાંથી ઉબુદ્ધ થતા જીવનદર્શનને તપાસવામાં એમનું ઝાઝું લક્ષ રહ્યું છે. આ દૃષ્ટિએ, 'સરસ્વતીચંદ્ર' એમને સમસ્ત સમાજને નિરૂપતી સકલકથા લાગે છે, ‘શર્વિલક'ની ચર્ચામાં લોકાયતમત વિશે તે વિસ્તારથી વિવરણ આપે છે અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'માંના પાત્રઘટનાવિકાસને મૈત્રી, કરુણા, ઉપેક્ષા અને મુદિતાના ઉપલક્ષ્યમાં ચર્ચે છે. એમની પદ્ધતિ પણ કૃતિના વસ્તુવિચાર, પાત્રાલેખન, રહસ્ય આદિ ઘટકોના મુદ્દાસર વિવરણની રહે છે. ‘પ્રાચીના', 'પારિજાત' આદિ કૃતિઓની ચર્ચાઓ આ દૃષ્ટિએ જેવા જેવી છે. જોકે કૃતિના વિચારદ્રવ્યને તપાસવા—વિશ્લેષવા તરફના ઝુકાવને લીધે કલાકૃતિ તરીકેના એના પ્રભાવની કે એના રચનાકળાગત વિશેષોની ચર્ચા કરવાનું રહી જાય છે. 'અનુભાવનાશક્તિ'ની ચર્ચામાં એમણે કહેલોતે, ‘સર્જકની ઇન્દ્રજાળના પાશમાંથી છૂટ્યા પછીનો વિવેચકનો પુનરનુભવ' એ 'ઇન્દ્રજાળ'ની કોઈ આહ્લાદકતાને તો નોંધી આપતો જ નથી, એવો પ્રશ્ન આથી જાગે છે. આમ છતાં,કૃતિના અંતસ્તત્ત્વના પરીક્ષણમાં જ્યાં એના સૌંદર્યમૂલ્યને એ ચીંધી આપતા હોય છે ત્યાં. એમની રસજ્ઞતા વરતી શકાતી હોય છે. દેવયાનીનાભાવસંક્રમણની ચર્ચામાં આવો પ્રસન્નકર અનુભવ થાય છે. એમણે કરેલી કાવ્યસમીક્ષાઓ કાવ્યનાં ગુણ, રીતિ, અલંકાર એવાવિભાગાનુસાર વિવરણથી વિલક્ષણ બને છે. એમાં, અલબત્ત, શ્રીધરાણીના 'આજ મારો અપરાધ છે' કાવ્યનો રસદર્શી પરિચય અન્ય સૌ વિવરણોથી જુદું પડી જતું આસ્વાદ્ય વિવેચન છે.સંશોધનાત્મક લખાણો : પ્રાચીન ભારતીય સાહિત્ય, ઇતિહાસ અનેસંસ્કૃતિમાંની વિશેષ રુચિને કારણે ડોલરરાયે પ્રાચ્ય વિદ્યાનો પણ ઊંડોઅભ્યાસ કરેલો ને એના ફળ રૂપે એમની પાસેથી The Yugapuranam(૧૯૫૧), 'Puranic Chronology' (૧૯૫૨), 'Date of Rgveda' (૧૯૫૨)જેવા અંગ્રેજી ગ્રંથો મળ્યા છે જેણે એમને ભારતભરમાં પ્રતિષ્ઠા અપાવી છે.‘નૈવેદ્ય'માંના કેટલાક ગુજરાતી લેખોમાં પણ આ અધ્યયનક્ષેત્રના એમનાતલસ્પર્શી જ્ઞાનનો કંઈક પરિચય મળે છે. 'અનુશ્રુતિનું યાથાતથ્ય'માંઅનુશ્રુતિને અનૈતિહાસિક અને અશ્રદ્ધેય ગણીને એની અવગણના કરવાનાવલણનો એમણે વિરોધ કર્યો છે અને સત્ય હકીકતોને પ્રજામાનસે આપેલાવિલક્ષણ રૂપ તરીકે અનુશ્રુતિને સ્વીકારી એમાંથી તથ્યો શોધવાનીહિમાયત એમણે કરી છે. તો ઋગ્વેદમાંનાં ઉત્તર ધ્રુવનાં વર્ણનોને આધારેઆર્યોના ઉત્તર ધ્રુવના નિવાસનો પક્ષ એમણે 'ઋગ્વેદમાં ઉત્તર ધ્રુવ' નામનાલેખમાં ખૂબ તાર્કિક રીતે રજૂ કર્યો છે. ‘હોળીનું મૂળ’ લેખમાં, પ્રહ્લાદનીઆખ્યાયિકા તો પાછળથી ઉમેરાયેલી, મૂળે તો એ પરિણીતાના કલ્યાણકારીવ્રતના યજ્ઞ રૂપે ઊજવાતો ઉત્સવ છે એ, અનેક અનુશ્રુતિઓ અને પૌરાણિકઆધારોથી એમણે દર્શાવી આપ્યું છે. આ ઉપરાંત 'કલ્કિ અવતાર','દાશરાજ્ઞ સંગ્રામ'('સ્વાધ્યાય' પુ. ૨, અંક ૩,મે ૧૯૬૫). 'સુરાષ્ટ્ર અને આનર્ત'('સ્વાધ્યાય', પુ. ૬, અંક ૩,એપ્રિલ ૧૯૬૯) જેવા લેખોમાં પણ પ્રાચ્ય વિદ્યાઅંગેની એમની મૂળગામી અને દ્યોતક ચર્ચા મળે છે. 'અનુશ્રુતિનું યાથાતથ્ય'અને ‘ઋગ્વેદમાં ઉત્તર ધ્રુવ' જેવા, પ્રતિવાદો રૂપે લખાયેલા લેખોમાં ક્યાંકચર્ચાસ્પદ સ્થાનો રહી ગયાં છે;(એની ચર્ચા માટે જુઓ નરોત્તમ પલાણનો લેખ શ્રી ડોલરરાય માંકડ : જીવન અને સર્જન'સં. અનંતરાય રાવળ વગેરે, ૧૯૭૬)એ સિવાય એમની ચર્ચા સાધાર અનેસંતુલિત રહી છે. મૌલિક વિચારણાનો મતાગ્રહ એમનામાં ક્યારેક દેખાયપણ અસહિષ્ણુતા કે આભિનિવેશ ક્યાંય જણાશે નહિ. સ્વસ્થ અનેતત્ત્વદર્શી પરીક્ષકવૃત્તિનું પ્રવર્તન એમનાં વિવેચનોની તેમ એમનાં આસંશોધનોની પણ પ્રધાન લાક્ષણિકતા છે. | ||
{{Poem2Close}} | |||
<br> | <br> | ||
{{right|* પરિષદ-પ્રકાશિત 'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ખંડ : ૪ (સં. ઉમાશંકર જોશી વ., ૧૯૮૧ના પ્રકરણ ૧૧ : લે. રમણ સોની) માંથી, ટુંકાવી—સુધારીને.}}<br> | {{right|* પરિષદ-પ્રકાશિત 'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ખંડ : ૪ (સં. ઉમાશંકર જોશી વ., ૧૯૮૧ના પ્રકરણ ૧૧ : લે. રમણ સોની) માંથી, ટુંકાવી—સુધારીને.}}<br> | ||