અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગભરુ ભડિયાદરા/બાઈ, મારે આંગણે...: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બાઈ, મારે આંગણે...|ગભરુ ભડિયાદરા}} <poem> બાઈ, મારે આંગણે માલતી વ...")
 
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
બાઈ, મારે આંગણે માલતી વેલ કે
બાઈ, મારે આંગણે માલતી વેલ કે
::: વેલે ચૂંદડી ઓઢી રે લોલ,
:: વેલે ચૂંદડી ઓઢી રે લોલ,
બાઈ, મારે આંગણે ઊભો આંબો કે
બાઈ, મારે આંગણે ઊભો આંબો કે
::: આંબે છાયા પોઢી રે લોલ.
:: આંબે છાયા પોઢી રે લોલ.
બાઈ, મારે તોરણે ટૌકે મોર કે
બાઈ, મારે તોરણે ટૌકે મોર કે
::: મોરના પડઘા પડે રે લોલ,
:: મોરના પડઘા પડે રે લોલ,
બાઈ, મારા ગોખમાં બળે દીવો કે
બાઈ, મારા ગોખમાં બળે દીવો કે
::: દીવામાં ઉજાશ જડે રે લોલ.
:: દીવામાં ઉજાશ જડે રે લોલ.
બાઈ, મારા ક્યારામાં ઊભી કેળ કે
બાઈ, મારા ક્યારામાં ઊભી કેળ કે
::: કેળમાં લીલાશ દડે રે લોલ,
:: કેળમાં લીલાશ દડે રે લોલ,
બાઈ મારા શેઢે ઊભો સાગ કે
બાઈ મારા શેઢે ઊભો સાગ કે
::: સાગ પર વેલી ચડે રે લોલ.
:: સાગ પર વેલી ચડે રે લોલ.
બાઈ, મારા ચાકળામાં ટાંકી ખાપું કે
બાઈ, મારા ચાકળામાં ટાંકી ખાપું કે
::: ખાપુંમાં દીવા જગે રે લોલ,
:: ખાપુંમાં દીવા જગે રે લોલ,
બાઈ, મારા વાડામાં પડ્યા ઝાકળ કે
બાઈ, મારા વાડામાં પડ્યા ઝાકળ કે
::: ઝાકળમાં સૂરજ તગે રે લોલ.
:: ઝાકળમાં સૂરજ તગે રે લોલ.
બાઈ, મારા ઘરમાં પાડી ઓકળી કે
બાઈ, મારા ઘરમાં પાડી ઓકળી કે
::: ઓકળીમાં મોજાં છલકે રે લોલ,
:: ઓકળીમાં મોજાં છલકે રે લોલ,
બાઈ, મારા આંબે લીલેરાં પાન કે
બાઈ, મારા આંબે લીલેરાં પાન કે
::: પાનમાં ઉઘાડ ઝલકે રે લોલ.
:: પાનમાં ઉઘાડ ઝલકે રે લોલ.
{{Right|(પરબ, જૂન)}}
{{Right|(પરબ, જૂન)}}
</poem>
</poem>
18,450

edits