અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/અમે ન્યાલ થઈ ગયા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
:::::::::::લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,

:::::::::::દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા.

:::::::::::શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,

:::::::::::છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા.

:::::::::::ડહાપણને રામ રામ! અમે ન્યાલ થઈ ગયા,

:::::::::::દીવાનગી સલામ! અમે ન્યાલ થઈ ગયા.

:::::::::::યુગ યુગની આ તરસનો હવે અંત આવશે,

:::::::::::તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા.

:::::::::::છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ,

:::::::::::ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા.

:::::::::::છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
:::::::::::છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
:::::::::::ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા.

:::::::::::સોંપી હવે તો દિલની મતા એમને અદમ,

:::::::::::માગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા.

{{Right|(સંબંધ, ૧૯૭૧, પૃ. ૩૦)}}
{{Right|(સંબંધ, ૧૯૭૧, પૃ. ૩૦)}}
</poem>
</poem>
18,450

edits