18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આલા ખાચરની સવાર|રમેશ પારેખ}} <poem> :::પિંડી ખભા મૂછ કમાડ હુક્કો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
::પિંડી ખભા મૂછ કમાડ હુક્કો | |||
:: બોચી અને સાથળ ઊંઘરાટાં; | |||
:: ને બાવડાં ખાઈ રહ્યાં બગાસાં | |||
:: (ઊગ્યો વળી સૂરજ ગોલકીનો…?) | |||
બાપુ લ્યે ત્રણચાર વાર ગઢમાં આંખ્યું બધે ફેરવી | બાપુ લ્યે ત્રણચાર વાર ગઢમાં આંખ્યું બધે ફેરવી | ||
Line 19: | Line 19: | ||
ઘૂરકી, આંખ અધખૂલી પાછી બંધ કરી જતાં. | ઘૂરકી, આંખ અધખૂલી પાછી બંધ કરી જતાં. | ||
:: ઘોડાર્યમાં કમર પુચ્છ પગો ઉછાળી | |||
:: ઘોડી કરે હણહણાટ બગાઈત્રસ્ત; | |||
:: હાંફે છ્ એમ કંઈ મોજડીઓ ખૂણામાં | |||
:: ફસડાઈ હોય મસ ગામતરું કરીને. | |||
કાળોડિબાંગ ખખડે સ્વર કાગડાનો | કાળોડિબાંગ ખખડે સ્વર કાગડાનો | ||
ને રાશ-વા તડકલા ગઢમાં ચડ્યા છે. | ને રાશ-વા તડકલા ગઢમાં ચડ્યા છે. | ||
:: ભીંતે થતા ઉઝરડા હવાના | |||
:: ને ફોતરીઓ ખરતી ચૂનાની | |||
:: બારીકમાડો પછડાય ખુલ્લાં | |||
:: મિજાગરા તૂટલ ચૂચવાય. | |||
પેઢીજૂના અધમૂઆ ઝૂલચાકળામાં | પેઢીજૂના અધમૂઆ ઝૂલચાકળામાં | ||
Line 43: | Line 43: | ||
ઝાટકે ઝાટકે બાપુ જાણે સોવાય સૂપડે. | ઝાટકે ઝાટકે બાપુ જાણે સોવાય સૂપડે. | ||
હાંફે હલે હચમચે ઊંચકાય ધૂણે | ::હાંફે હલે હચમચે ઊંચકાય ધૂણે | ||
એવા જ બેવડ વળી પછડાય બાપુ; | ::એવા જ બેવડ વળી પછડાય બાપુ; | ||
ઝૂઝ્યા હશે અવર તે પણ આટલા ન | ::ઝૂઝ્યા હશે અવર તે પણ આટલા ન | ||
બાપુ સમેત હલતા પગ ખાટલાના. | ::બાપુ સમેત હલતા પગ ખાટલાના. | ||
આંખની રાતડી શેડ્યું પાણી થૈ ટપકી પડે | આંખની રાતડી શેડ્યું પાણી થૈ ટપકી પડે |
edits