26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 267: | Line 267: | ||
ચોખા અને ખાંડ | ચોખા અને ખાંડ | ||
ખાલી તમે એકલાં જ બેસી રહ્યાં | ખાલી તમે એકલાં જ બેસી રહ્યાં | ||
::અહીં પાંદડાં પર. | :::અહીં પાંદડાં પર. | ||
કીડીબાઈના લગનમાં ઇયળબેન | કીડીબાઈના લગનમાં ઇયળબેન | ||
બધાંએ કંઈને કંઈ કામ કર્યું. | બધાંએ કંઈને કંઈ કામ કર્યું. | ||
પગે વા ઊતરેલો તો ય | પગે વા ઊતરેલો તો ય | ||
મંકોડાભાઈ માળવે ગયેલા | મંકોડાભાઈ માળવે ગયેલા | ||
:::ગોળ લેવા; | ::::ગોળ લેવા; | ||
પીઠે ચાઠાં પડેલાં તો ય | પીઠે ચાઠાં પડેલાં તો ય | ||
ગધેડાભાઈ ગયેલા ભાલમાં | ગધેડાભાઈ ગયેલા ભાલમાં | ||
:::ઘઉં લેવા; | ::::ઘઉં લેવા; | ||
ઢેલને રીઝવીને ડોક રહી ગયેલી તો ય | ઢેલને રીઝવીને ડોક રહી ગયેલી તો ય | ||
:::મોડબંદાએ માંડવા બાંધેલા; | ::::મોડબંદાએ માંડવા બાંધેલા; | ||
થાકીને લોથપોથ થઈ ગયેલી તો ય | થાકીને લોથપોથ થઈ ગયેલી તો ય | ||
:::વઈબુને વડાં કરેલાં; | ::::વઈબુને વડાં કરેલાં; | ||
કાબરબેન તો આમેય નવરાં ધૂપ | કાબરબેન તો આમેય નવરાં ધૂપ | ||
એમણે કીડીબેનને ધૂપેલ નાખીને | એમણે કીડીબેનને ધૂપેલ નાખીને |
edits